Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ગુજરાત ભાજપનાં પ્રમુખનું નામ નક્કી! ઘોષણા હમણાં નહીં, જાણો ક્યારે થશે નવા પ્રમુખોના નામની જાહેરાત

Mon, August 25 2025


ભાજપના રાષ્ટ્રીય પ્રમુખની વારંવાર ચુંટણી ટાળવામાં આવી રહી છે. આ ઉપરાંત ૬ રાજ્યોમાં પ્રદેશ પ્રમુખોના નામ પણ નક્કી કરવાના છે. જેમાં યુપી અને ગુજરાતનાં નામ પણ સામેલ છે. જો કે સૂત્રોએ એવી માહિતી આપી છે કે ભાજપની ટોચની નેતાગીરીએ યુપી અને ગુજરાત સહિત ૩ રાજ્યોના પ્રદેશ પ્રમુખોના નામ પર મંજૂરીની મહોર મારી દીધી છે પણ એમના નામ હમણાં જાહેર નહી કરવાનો નિર્ણય લીધો છે.

પાર્ટી વર્તુળો તરફથી એવા સંકેત પણ મળ્યા છે કે આ બધા નવા પ્રમુખોના નામની જાહેરાત રાષ્ટ્રીય પ્રમુખની ચુંટણી વખતે જ કરવાની રણનીતિ બનાવાઈ છે. યુપી, ગુજરાત અને કર્ણાટક માટે નામ નક્કી થઈ ગયા છે તેમ કહેવાય છે. આ અહેવાલ બાદ અટકળોની બજાર ફરી ગરમ બની ગઈ છે.

આ પણ વાંચો : ગ્રાહક ફોરમનો આદેશ સિવિલ કોર્ટના ચુકાદાની જેમ લાગુ થશે : સર્વોચ્ચ અદાલતનો મહત્વનો ચુકાદો, કરોડો ગ્રાહકોને લાભ

એવા અહેવાલ પણ સામે આવ્યા છે કે ભાજપની સંગઠન ચુંટણીમાં મોટા ભાગના રાજ્યોમાં પ્રમુખો ચૂટવાનું કામ સંપન્ન થઈ ગયું છે. જો કે હજુ પણ અડધો ડઝન રાજ્યોમાં આ કામ બાકી રહી ગયું છે અને તે માટે બેઠકોનો દોર ઝડપી બન્યો છે. અહીં સંગઠન ચુંટણીનું કામ બાકી છે. રાજ્યોના નવા પ્રમુખોના નામ જાહેર નહીં થવા પાછળનું સૌથી મોટું કારણ એ પણ માનવામાં આવે છે કે હજુ રાષ્ટ્રીય પ્રમુખની ચુંટણી માટેની તારીખ નક્કી થઈ નથી.

આ પણ વાંચો : ઉમિયા સેવા પ્રગતિ મંડળમાં નાણાંકીય ઉચાપત? સભ્યો પાસેથી નાણાં ઉઘરાવી લાખો રૂપિયાના હિસાબો ન અપાયાના આક્ષેપ

તે અંગે નિર્ણય થઈ ગયા બાદ નવા પ્રમુખોના નામ પણ જાહેર થઈ  શકે છે તેમ મનાય છે. ગુજરાતમાં પણ છેલ્લા ઘણા સમયથી નવા પ્રમુખના નામની રાહ જોવાઈ રહી છે. પાર્ટીના કેટલાક નેતાઓ એમ માને છે બધા જ રાજ્યોનાં પ્રમુખોના નામ નક્કી થઈ જાય અને પસંદગી જાહેર થઈ જાય અને ત્યારબાદ પણ જો રાષ્ટ્રીય પ્રમુખનું નામ નક્કી ન થાય તો ખોટો મેસેજ જઈ શકે છે માટે રાષ્ટ્રીય પ્રમુખના નામની સાથે જ કદાચ રાજ્ય પ્રમુખોના નામ જાહેર થઈ શકે છે.

Share Article

Other Articles

Previous

810 દિવસ રાહ જોઇ છતાં તક ન મળતા ‘ચેતેશ્વર પુજારા’નો આખરે સંન્યાસ : નવી ‘ઇનિંગ’ શરૂ કરવા બાબતે આપ્યું મહત્વપૂર્ણ નિવેદન

Next

ગ્રાહક ફોરમનો આદેશ સિવિલ કોર્ટના ચુકાદાની જેમ લાગુ થશે : સર્વોચ્ચ અદાલતનો મહત્વનો ચુકાદો, કરોડો ગ્રાહકોને લાભ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
બોર્ડની પરીક્ષાનો એક્શન પ્લાન જાહેર: ધો.10-12ના કુલ 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા,2 સ્ટુડન્ટની સાક્ષી-CCTVની નજર સામે પ્રશ્નપત્રના કવર ખુલશે
2 કલાક પહેલા
“હું એપ્સ્ટેઈનને 3-4 વાર મળ્યો કારણ કે…”: મંત્રી હરદીપ પુરીએ રાહુલ ગાંધીના આરોપોનો વળતો જવાબ આપ્યો, જાણો શું છે મામલો
2 કલાક પહેલા
અમેરિકાએ ફરી લીધો યુ-ટર્ન! POK અને અક્સાઈ ચીનને ભારતનો ભાગ બતાવતો નકશો અચાનક હટાવી દીધો : અનેક તર્ક-વિતર્ક
3 કલાક પહેલા
69 વર્ષની ઉંમરે અનિલ કપૂરે એક્શન મોડમાં કરી વાપસી: ‘સુબેદાર’નું ધમાકેદાર ટીઝર રિલીઝ,જાણો ક્યારે રીલીઝ થશે ફિલ્મ
4 કલાક પહેલા
Categories

નેશનલ

2888 Posts

Related Posts

પરાપીપળીયા ફાટકે ટ્રેનની અડફેટે આવતા વૃધ્ધનું મોત 
ક્રાઇમ
11 મહિના પહેલા
જેપી ઇન્ફ્રાટેક લિમિટેડના એમડી મનોજ ગૌડની મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ કરી ધરપકડ
બ્રેકિંગ ન્યૂઝ
3 મહિના પહેલા
ઝારખંડ :ચૂંટણી પરિણામ પહેલાં જ JMM દ્વારા યાદી જાહેર : ભાજપને પરિવર્તનનો પવન દેખાય છે
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટની ચાર વાઈનશોપમાંથી ખરીદાયો અધધ ૭ કરોડનો દારૂ !
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર