Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

ગુજરાતમાં વરસાદનો વધુ રાઉન્ડ થશે શરૂ : 6 દિવસ અતિભારે વરસાદની આગાહી, આવતીકાલે 5 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર

Mon, August 18 2025

ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થવા જય રહ્યો છે. વરસાદી સિસ્ટમ સક્રિય થતા મેઘરાજા ફરી બઘડાટી બોલાવશે તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં 6 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે આવતીકાલે 5 જિલ્લામાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં ચાર સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તેમજ માછીમારોને 6 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. આજે સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં વરસાદની વકી છે. ત્યારે ચાલો જાણીયે આગામી દિવસોમાં ક્યા જિલ્લામાં વરસાદ પડી શકે છે.

ગુજરાત પર મેઘરાજા હેત વરસાવશે. હવામાન વિભાગે 19 થી 24 ઓગસ્ટ સુધી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં આવતીકાલે મંગળવારે (19 ઓગસ્ટ) અને 20 ઓગસ્ટના રોજ અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યુ છે.

જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ

હવામાન વિભાગની આગાહી મુજબ 19 ઓગસ્ટ અને મંગળવારના રોજ 5 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, નવસારી, વલસાડ જિલ્લાનો સમાવેશ થાય છે. આ 5 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે અન્ય 28 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, આણંદ, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યુ છે.

20 ઓગસ્ટે 4 જિલ્લામાં રેડ એલર્ટ

20 ઓગસ્ટ અને બુધવારે 4 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લાનો સમાવેશ થાય છે. ત્યારે ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે આ 6 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર,દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, આણંદ, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી,બનાસકાંઠા, સાબરકાંઠા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને કચ્છ, પાટણ, મહેસાણા, રાજકોટ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, નર્મદા જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યુ છે.

આ પણ વાંચો : આયુષ્માનની ‘થામા’ના સ્ટાર્સની પહેલી ઝલક આવી સામે : રશ્મિકા બની ‘તાડકા’ તો નવાઝુદ્દીન બન્યો ‘યક્ષાસન’, જાણો ટીઝર ક્યારે થશે રિલીઝ?

21-22 ઓગસ્ટની આગાહી

આગામી 23 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે, ત્યારે 21-22 ઓગસ્ટના રોજ રાજ્યના 26 જિલ્લામાં ધોધમાર વરસાદની શક્યતા છે. જેમાં દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, કચ્છ, પાટણ, મહેસાણા, રાજકોટ, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, ખેડા જિલ્લામાં ગાજવીજ સાથે ભારે અતિભારે વરસાદની આગાહી છે.

23-24 ઓગસ્ટની આગાહી

રાજ્યમાં 23 ઓગસ્ટે કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નવસારી, વલસાડ અને 24 ઓગસ્ટે કચ્છ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યુ છે.બીજી તરફ, નવસારી, વલસાડ અને દમણ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જે ભારેથી અતિભારે વરસાદનો સંકેત આપે છે. આ વરસાદી માહોલને કારણે સુરત શહેરમાં હિલ સ્ટેશન જેવો સુંદર માહોલ સર્જાયો છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, જેનાથી લોકોને ગરમીથી રાહત મળી છે.

Share Article

Other Articles

Previous

PSI બનાવવાનું સપનું પૂરું ન થતાં રાજકોટની 27 વર્ષીય યુવતીએ કર્યો આપઘાત : દોડની કસોટી દરમિયાન જ પગમાં થયું’તુ ફ્રેક્ચર

Next

આયુષ્માનની ‘થામા’ના સ્ટાર્સની પહેલી ઝલક આવી સામે : રશ્મિકા બની ‘તાડકા’ તો નવાઝુદ્દીન બન્યો ‘યક્ષાસન’, જાણો ટીઝર ક્યારે થશે રિલીઝ?

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કચ્છના નખત્રાણાની પ્રાથમિક શાળામાં હિંદુ વિદ્યાર્થી પાસે નમાઝ પઢાવવાના આક્ષેપ: પોલીસ દોડી ગઈ,જાણો શું છે મામલો
15 કલાક પહેલા
‘Virosh’ Wedding’: હૈદરાબાદમાં યોજાશે રશ્મિકા મંદાના અને વિજય દેવેરકોંડાના લગ્નનું ભવ્ય રિસેપ્શન, મોદી-શાહને આમંત્રણ આપવા પહોંચ્યું કપલ
16 કલાક પહેલા
આકાશમાં 6 ગ્રહોની જુગલબંધી: 28મી ફેબ્રુઆરીએ સૂર્યાસ્ત પછી જોવા મળશે ‘પ્લેનેટરી પરેડ’નો અદભૂત ખગોળીય નજારો
16 કલાક પહેલા
રાજકોટનો સાંઢિયા પુલ તૈયાર થતાં હજુ દોઢ મહિનો લાગશે: બ્રિજનું નામ બદલાવાનું નિશ્ચિત, જાણો શું છે તેની વિશેષતા
17 કલાક પહેલા
Categories

નેશનલ

2939 Posts

Related Posts

ગ્રુપ સ્ટેજમાં ટીમ ઈન્ડિયા રહી ‘અજેય’: T20 વર્લ્ડ કપ 2026 માટે સુપર 8નું ચિત્ર સ્પષ્ટ, જાણો મેચ ક્યારે અને ક્યાં યોજાશે, વાંચો શેડ્યૂલ
ગુજરાત
1 સપ્તાહ પહેલા
રાજકોટ જિલ્લામાં એક માસમાં ડેન્ગ્યુના આટલા કેસ આવ્યા
રાજકોટ
2 વર્ષ પહેલા
સંસદ એટેકના આરોપીઓની બીજી શું યોજના હતી ?
નેશનલ
2 વર્ષ પહેલા
અંતે રાજકોટ પોલીસના મનમાં રામ વસ્યા ! વાહનો પરસેફ ગાર્ડ’ લગાવ્યા
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર