સાત સાત પરિવારજનોની હત્યારી દેશભક્તિ નિબંધ સ્પર્ધામાં પ્રથમ
પ્રેમીને પામવા કુટુંબીજનોને મારી નાખ્યા હતા
ઉત્તર પ્રદેશના 52 ખેડા ગામમાં પોતાના પ્રેમીને પામવા માટે પરિવારના સાત સાત સભ્યોની કુહાડીના ઘસીકીને હત્યા કરનાર શબનમ નામની મહિલા જેલના કેદીઓ માટે સ્વાતંત્ર પર્વ ઉપર યોજાયેલી નિબંધ સ્પર્ધામાં પ્રથમ આવતા તેનું સન્માન કરવામાં આવ્યું હતું.
શબનમને સલીમ નામના યુવાન સાથે પ્રેમ થઈ ગયો હતો એ પ્રેમમાં પરિવારજનો આઠ ખીલે રૂપ બનતા પાંચ એપ્રિલ 2008ના રોજ શબનમે બધાને ચા માં ઊંઘની દવા ભેળવીને ગાઢ નિંદ્રામાં પોઢાડી દીધા હતા. ભાન ભૂલેલી આ મહિલાએ બાદમાં માતા પિતા મોટાભાઈ તેની પત્ની નાનો ભાઈ અને એક પિતરાઈ બહેનને કુહાડીના પુરા છાપરી ઘઝીકી વેતરી નાખ્યા હતા. એટલું જ નહીં 10 મહિનાના માસુમ ભાણેજનું પણ. ગળું દબાવીને હત્યા કરી નાખી હતી.
આ કેસમાં તેને ફાંસીની સજા આપવામાં આવી છે સુપ્રીમ કોર્ટે પણ એ સજા યથાવત રાખતા અને રાષ્ટ્રપતિએ પણ દયાની અરજી ફગાવી દેતા શબનમને વહેલી મોડી ફાંસીના માટે લટકાવી દેવામાં આવશે. પુલકની છે કે શબનમે અંગ્રેજી અને ભૂગોળના વિષયો સાથે એમ એ કર્યું છે અને ઘણા વર્ષોથી જેલમાં બાળકો અને મહિલાઓને ભણાવવાનું કામ કરે છે .