રાજકોટમાં શાળા-કોલેજો બાદ પોલીસની મેડિકલ સ્ટોર્સમાં સઘન તપાસ: એસ્ટ્રોન ચોક, પંચનાથ પ્લોટ, વિદ્યાનગર મેઈન રોડ સહિતના વિસ્તારોમાં ચેકિંગ
રાજકોટમાં શાળા-કોલેજો બાદ પોલીસની મેડિકલ સ્ટોર્સમાં સઘન તપાસ: એસ્ટ્રોન ચોક, પંચનાથ પ્લોટ, વિદ્યાનગર મેઈન રોડ સહિતના વિસ્તારોમાં ચેકિંગ: પ્રિસ્ક્રિપ્શન વગર વેચાઈ રહેલી દવા તેમજ નશીલી દવાના વેચાણ અંગે સઘન તપાસ: દવાના ધંધાર્થીઓમાં પણ રોષ: તાકિદની બેઠક બોલાવાઈ
