Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

માસૂમ ઉપર ઘાત, એક જ દિવસમાં ત્રણ માસૂમ બાળકોના અકાળે મોત

Fri, August 25 2023

જંગળેશ્વમાં 13 વર્ષના તરુણનો આપઘાત,નદીમાં ડૂબી જવાથી અને શ્વાસ ચડવાથી બે બાળકોના મોત

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણા વખતથી બાળકોના અકાળે મોતની ઘટના વધી રહી છે. રાજકોટમાં એક જ દિવસમાં બનેલી આવી ત્રણ ઘટનામાં ત્રણ માસૂમની જિંદગીનો અકાળે અંત આવ્યો છે. જંગલેશ્વરમાં 13 વર્ષના છાત્રએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો જ્યારે ઢોલરામાંનદીમાં ડૂબી જવાથી પાંચ વર્ષના બાળકનું મોત થયું હતુંઉપરાંત હડાળાના10  વર્ષના છાત્રનું શ્વાસ ચડયા બાદ મોત થયું હતું છે. અન્ય બે બનાવોમાં બે વર્ષના એક બાળકને  વિજકરંટલાગ્યો હતો જ્યારે એક બાળક પાણીની કુંડીમાં પડી જતાં બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

પ્રથમ બનાવમાં જંગલેશ્વર અંકુર સોસાયટી-૮માં રહેતો અને અજલીસ્‍કૂલમાં ધોરણ-૮માં અભ્યાસ કરતો નવાઝ અકબરભાઇ કઇડા (ઉ.વ.૧૩)એ કોઈ કારણસર ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. નવાઝપરિવારનો  એકનો એક પુત્ર હતો રક્ષાબંધન પૂર્વે બનેલા બનાવથી  બહેન રૂબીનામાતા નસીમબેન તથા પિતા અનવરભાઇશોકમગ્ન બની ગયા હતા.બીજા  બનાવમાં લોધીકાના ઢોલરામાં કાનાભાઇની વાડીમાં રહી મજૂરી કરતાંપરપ્રાંતિય પરિવારના રમેશભાઇ સંગોડનો  પાંચ વર્ષનો પુત્ર ટકો અને 4 વર્ષનો  કલમ વાડી નજીક નદીએ રમવા ગયા ત્‍યારે ટકાનો પગ લપસી જતાં અંદર પડી જતાં ડૂબીગયો હતોઅને તેનું મોત થયું હતું.

ત્રીજા બનાવમાં મોરબી રોડ પર હડાળામાં અર્પિત કોલેજની પાછળ જીવનધારાસોસાયટીમાં રહેતો પરિવારનો એકનો એક 10 વર્ષનો પુત્ર પ્રિન્‍સ ચેતનભાઇ મારૂને શ્વાસ ચડતાં સિવિલમાં ખસેડાયો હતોસારવાર કારગત નહિ નિવડતા તેનું મોત થયું હતું એક લૌતા પુત્રના મોતથી પરિવાર માં ગમગીની વ્‍યાપી ગઇ હતી. અન્ય બનાવોમાં ચોગોંડલ નજીક મોવૈયા ગામે  સિમેન્‍ટ કારખાના પાસે રહેતો ઇશાન મહાવીરભાઇ (ઉ.૩) પાણીની કુંડીમાં પડી ગયો હતો જયારે ગોંડલના બાંદરા ગામનીસીમમાં અરવિંદભાઇની વાડીએ રહેતાં દિલીપભાઇ શીંગાળનો પુત્ર આકાશ (ઉ.૨) રમતોહતો ત્‍યારે ઇલેક્‍ટ્રીક શોક લાગતાં બંને રાજકોટ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ માં ખસેડાયા છે.

Share Article

Other Articles

Previous

સોમનાથ-જબલપુર એક્સપ્રેસ 25 ઓગસ્ટ સુધી ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે

Next

ટ્રાફિક નિયમનો ભંગ કરનાર ૮૫,૯૬૩ વાહન ચાલકોને કોર્ટમાં હાજર થવા ફરમાન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
13 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
13 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
13 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
14 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

પવાર પરિવારમાં ગંભીર મતભેદો સપાટી પર આવ્યા, સુનેત્રાના ડેપ્યુટી સીએમ બનવાના મુદ્દા પર શરદ પવારે કહ્યું, અમને કોઈએ પૂછ્યું નથી
બ્રેકિંગ ન્યૂઝ
4 સપ્તાહs પહેલા
સંયુક્ત રાષ્ટ્રમા ભારતે પાકિસ્તાનની શું કહીને ધોલાઈ કરી નાખી ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
છત્તીસગઢમાં EDના દરોડા : ભારતમાલા પ્રોજેક્ટમાં જમીન સંપાદન કૌભાંડ અંતર્ગત કાર્યવાહી
બ્રેકિંગ ન્યૂઝ
2 મહિના પહેલા
જો હું ઇચ્છત તો મારા માટે પણ શીશ મહેલ બનાવી શક્યો હોત : દિલ્હીની રેલીમાં PM મોદીએ કેજરીવાલ પર કર્યા આકરા પ્રહાર
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર