Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગધાર્મિક

પોરબંદરના રાણાવાવ ખાતે પૂજ્ય જલારામ બાપાના મંદિરના મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો રંગેચંગે પ્રારંભ

Fri, June 27 2025

અગણ્ય ભક્તોની જેમનામાં આસ્થા રહેલી છે તે પૂજ્ય જલારામ બાપાનું પોરબંદરના રાણાવાવ ખાતે ભેસાસુર બાપાના મંદિર નજીક ભવ્યાતિભવ્ય મંદિરનું શ્રી જય જલારામ સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે જે અંતર્ગત ત્રિ-દિવસીય મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો રંગેચંગે પ્રારંભ થયો હતો.

બે દિવસીય કાર્યક્રમ દરમિયાન લોકડાયરો, ભજન સંધ્યા, જલારામ બાપાના જીવનના તત્વજ્ઞાનની પ્રસ્તુતિ સહિતના કાર્યક્રમ યોજાયા હતા જેમાં રાણાવાવના ધારાસભ્ય કાંધલ જાડેજા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન આજે અષાઢી બીજે સવારે 9 વાગ્યાથી અલગ-અલગ કાર્યક્રમ યોજાશે સાથે સાથે 12 વાગ્યાથી જલારામ બાપાની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરવામાં આવશે.

આ પણ વાંચો : 79 કરોડના ખર્ચે રાજકોટના છ વોર્ડના રસ્તા રિપેર-પહોળા કરાશે : સાંસદ, MLA, કોર્પોરેટરની ગ્રાન્ટનો કરાશે ઉપયોગ

આ મંદિર નિર્માણ પાછળ શ્રી જય જલારામ સેવા મંડળ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ પંકજભાઈ બી.ખીલોચીયા, અશોકભાઈ કે.ગંડેચા, રિતેનભાઈ આર.રતનધારીયા, અશ્વિનભાઈ બી.રાયચુરા, જયસુખભાઈ આર.રાયચુરા, હસમુખભાઈ એમ.માખેચા, મુકેશભાઈ ડી.ધામેચા, મહેશભાઈ વી.મજીઠીયા, સ્વ.ભગવાનજીભાઈ ભાણજીભાઈ રતનધારીયાએ અથાગ જહેમત ઉઠાવી હતી.

Share Article

Other Articles

Previous

 ટેસ્ટ ફોર્મેટમાં પણ ‘સ્લો ઓવરરેટ’ પર લાગશે 5 રનની પેનલ્ટી : બોલ બદલાવવો પડે એટલે જાણી જોઈને થૂંક લગાવનારા પણ દંડાશે

Next

79 કરોડના ખર્ચે રાજકોટના છ વોર્ડના રસ્તા રિપેર-પહોળા કરાશે : સાંસદ, MLA, કોર્પોરેટરની ગ્રાન્ટનો કરાશે ઉપયોગ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
2 દિવસ પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
2 દિવસ પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
2 દિવસ પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
2 દિવસ પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

આજનું રાશિફળ 7 માર્ચ : આજે આ રાશિના જાતકોએ મહત્વના નિર્ણયો લેવામાં ઉતાવળ ન કરવી, અણધાર્યા લાભ થવાની શક્યતા
ટૉપ ન્યૂઝ
12 મહિના પહેલા
ચંદ્ર,સૂર્ય મિશન બાદ હવે ખાસ સેટેલાઇટ લોન્ચની તૈયારી
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
થર્ટી ફર્સ્ટને લઈને રાજકોટ પોલીસ એલર્ટ: પીધેલા, છરી તથા દારૂ સાથે 30થી વધુ શખ્સોને પકડી પાડયા
ક્રાઇમ
2 મહિના પહેલા
ટ્રમ્પના ટેરિફ હુમલાથી ભારતને કેટલો મોટો ફટકો પડી શકે છે ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર