Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટેક ન્યૂઝટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

શિક્ષણમાં ડિજિટલ ક્રાંતિ : A.Iની મદદથી રાજકોટમાં ડ્રોપઆઉટની સંભાવના ધરાવતા 3206 બાળકોની કરાઈ ઓળખ

Fri, June 27 2025

AIની મદદથી રાજકોટ જિલ્લામાં સ્કૂલ ડ્રોપઆઉટની શકયતા ધરાવતાં 3206 વિધાર્થીઓની ઓળખ કરી તેમના વાલીઓને પ્રવેશોત્સવમાં ખાસ આમંત્રણ આપીને બોલાવાયા છે,જ્યાં આ બાળકોનું શિક્ષણ પૂરું કરવા સમજ આપવામાં આવસેમ સરકારના ‘સર્વ શિક્ષા અભિયાન’ અંતર્ગત ‘ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ’ પોર્ટલ કાર્યરત છે. જેમાં વર્ષ ૨૦૨૪માં આર્ટિફિશિયલ ઇન્ટલિજન્સ આધારિત ‘અર્લી વોર્નિંગ સિસ્ટમ’ વિકસાવાઈ છે. રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દીક્ષિતભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શહેર અને ગ્રામ્ય વિસ્તાર મળીને સમગ્ર જિલ્લાની સરકારી અને ખાનગી દરેક પ્રકારની શાળાઓ અને તમામ વિદ્યાર્થીઓની પૂરેપૂરી માહિતી ‘ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ’ પોર્ટલ પર ઉપલબ્ધ છે.


રાજકોટ ડિસ્ટ્રિકટ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ કો-ઓર્ડીનેટર શૈલેષભાઈ પટેલે જણાવ્યું હતું કે, શહેરમાં કુલ 964 શાળાઓમાં આશરે 2,80,105વિદ્યાર્થીઓ તેમજ ગ્રામ્યમાં કુલ 1757 શાળાઓમાં અંદાજે 3,47,169 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. ‘અર્લી વોર્નિંગ સિસ્ટમ’ થકી અત્યાર સુધીમાં સ્કૂલ ડ્રોપઆઉટની સંભાવના ધરાવતા લગભગ 3206 વિદ્યાર્થીઓને આઇડેન્ટિફાઇ કરાયા છે.


અર્લી વૉર્નિંગ સિસ્ટમ (E.W.S.) કેવી રીતે કામ કરે છે?

સંપૂર્ણપણે વૈજ્ઞાનિક અભિગમ ધરાવતી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (A.I.) આધારિત અર્લી વૉર્નિંગ સિસ્ટમ (E.W.S.) બાલવાટિકાથી લઈને ધો. 12માં ભણતા પ્રત્યેક વિદ્યાર્થીના રેકોર્ડ (ઉંમર, જાતિ વગેરે), શાળા પ્રદર્શન, હાજરી અને મૂલ્યાંકન જેવા ડેટાનો ઉપયોગ કરીને વિદ્યાર્થીના સંભવિત ડ્રોપઆઉટ થવાની અગાઉથી આગાહી કરે છે અને તેને અટકાવવા માટેના પગલાં લેવા માટે એલર્ટ આપે છે.

freepik


આ પણ વાંચો : જગન્નાથ રથયાત્રાનો પ્રારંભ : અમદાવાદમાં ગજરાજ બેકાબૂ થતાં નાસભાગ,રાજકોટવાસીઓ રંગાયા ભગવાન જગન્નાથના રંગમાં
આ સિસ્ટમમાં એલ્ગોરિધમ થકી ડેટાની પેટર્ન પરથી સંભવિત ડ્રોપઆઉટ લેનારા બાળકની ઓળખ કરવામાં આવે છે. જેથી, ડ્રોપઆઉટનું જોખમ ધરાવતા વિદ્યાર્થીઓ પર વિશેષ ધ્યાન આપીને ડ્રોપઆઉટ થયા પહેલાં જ સમયસર પગલાં લઇ શકાય.વિદ્યાર્થીઓના ડ્રોપઆઉટ માટેના મુખ્ય પરિબળોમાં શાળામાં તેમની સતત ગેરહાજરી, શિક્ષણમાં નબળું પ્રદર્શન, બાળકની તંદુરસ્તી, શારીરિક દિવ્યાંગતા, બાળકની વર્તણૂંક વગેરેનો સમાવેશ થાય છે.

Share Article

Other Articles

Previous

79 કરોડના ખર્ચે રાજકોટના છ વોર્ડના રસ્તા રિપેર-પહોળા કરાશે : સાંસદ, MLA, કોર્પોરેટરની ગ્રાન્ટનો કરાશે ઉપયોગ

Next

સોલાર વોટર હીટિંગ સિસ્ટમમાં ISI માર્ક વાળી ટેન્ક ફરજીયાત : રાજકોટ જિલ્લાના 80 ઉત્પાદકોને અપાઈ ISI માર્કો લેવા માટેની પ્રક્રિયાની સમજ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગેજેટ
શું તમને પણ શોપિંગમાં કપડાં ટ્રાય કરવામાં કંટાળો આવે છે? આ એપ્લિકેશન તમારી સમસ્યા કરશે દૂર, વાંચો શું છે ખાસ
20 કલાક પહેલા
ICC એ પાવરપ્લેના નિયમોમાં કર્યા મોટા ફેરફાર : ઓછી ઓવરવાળી T20 મેચોમાં જોવા મળશે અસર, જાણો શું બદલાવ આવ્યો
20 કલાક પહેલા
જય જગન્નાથના ગગનભેદી જયઘોષ સાથે રાજકોટમાં નીકળી 18મી રથયાત્રા : અઘોરીનું નૃત્ય-કરતબો બન્યા આકર્ષણનું કેન્દ્ર
21 કલાક પહેલા
ગજબ કહેવાય! ખુદ મુખ્યમંત્રીની ગાડીમાં ડીઝલને બદલે ભરી દીધું પાણી, કાફલાની 19 ગાડીઓ બંધ થતાં પ્રશાસનમાં હડકંપ
22 કલાક પહેલા
Categories

નેશનલ

2216 Posts

Related Posts

આણંદપરમાં સરકારી ખરાબામાં બનેલી 10 ઓરડી તોડી પડાઈ
રાજકોટ
4 મહિના પહેલા
સૌરાષ્ટ્ર-કચ્છને નર્મદાના પાણી માટે રૂ.૧૩૩૪ કરોડની ફાળવાયા
ગુજરાત
4 મહિના પહેલા
રાજકોટમાં મહિલા કરણી સેના મેદાનમાં, રૂપાલાના વિરોધમાં બેનર લગાવ્યા : જુઓ વિડિયો
રાજકોટ
1 વર્ષ પહેલા
કાલથી રાજ્યમાં ફરી માવઠાની આગાહી
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર