Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટેક ન્યૂઝટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ફાસ્ટેગ બનશે મલ્ટી-યુઝ પ્લેટફોર્મ : વાહન ચાલકો મેમો અને પાર્કિંગ ચાર્જ, EV ચાર્જિંગ પણ ફાસ્ટેગ કાર્ડથી કરી શકશે

Thu, June 26 2025


ફાસ્ટેગનો  ઉપયોગ સામાન્ય રીતે ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સ ભરવા માટે થાય છે. જોકે, હવે તેનો ઉપયોગ પાર્કિંગ ફી ભરવા, ટ્રાફિક ચલણ ભરવા, વીમા પ્રીમિયમ અને ઇવી  ચાર્જિંગ માટે પણ થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બેન્કો દ્વારા જાહેર કરાયેલા લગભગ 11 કરોડ ફાસ્ટેગ  સાથે સરકાર તેને વધુ અનુકૂળ બનાવવાનો હેતુ ધરાવે છે જેથી ફાસ્ટેગનો  ઉપયોગ એકસાથે અનેક વિવિધ હેતુઓ માટે થઈ શકે જેનો દેશના લોકોને ફાયદો થશે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલય આ દિશામાં ઝડપથી કામ કરી રહ્યું છે તેવી માહિતી મંત્રી નીતિન ગડકરીએ આપી હતી.

ફાસ્ટેગના  આ અપગ્રેડ અંગે માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય અને એનએચએઆઈએ બુધવારે નાણા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ અને ફિનટેક કંપનીઓ સાથે મળીને એક વર્કશોપનું આયોજન કર્યું હતું. આ વર્કશોપનો હેતુ ફાસ્ટેગના  ઉપયોગ અંગે નવા વિચારો શોધવાનો અને આ અંગે ફિનટેક કંપનીઓના મંતવ્યો જાણવાનો હતો. આ દરમિયાન ચર્ચા કરવામાં આવી હતી કે ટોલ પ્લાઝા ઉપરાંત, ફાસ્ટેગનો ઉપયોગ ક્યાં અને કયા હેતુ માટે કરી શકાય છે.

ટ્રાન્સપોર્ટ માટે પણ લાભ

ગડકરી કહે છે કે ફિનટેક અને અન્ય હિસ્સેદારો સાથે મળીને સરકાર ફાસ્ટેગની  ઉપયોગિતાને એક મજબૂત પ્લેટફોર્મ તરીકે વિકસાવવાનું લક્ષ્ય રાખે છે જે યુઝર્સની સુવિધામાં વધારો કરે છે અને ટ્રાન્સપોર્ટ અને મોબિલિટી સર્વિસનું સંચાલન કરવાનું પણ સરળ બનાવે છે.

આ પણ વાંચો : શું મલાઇકા અને અર્જુન વચ્ચે ફરી શરૂ થયું ઇલું-ઇલું? એક્ટ્રેસે અર્જુન કપૂરને ખાસ અંદાજમાં કર્યું બર્થડે વિશ

 ‘મલ્ટી લેન ફ્રી ફ્લો’  ટોલિંગ સિસ્ટમ

આ ઉપરાંત ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલ મુજબ, બેઠકમાં ‘મલ્ટી લેન ફ્રી ફ્લો’  ટોલિંગ સિસ્ટમ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. આ એક એવી સિસ્ટમ છે જેમાં ટોલ પ્લાઝા પર વાહનો રોકાયા વિના ટોલ ટેક્સ ચૂકવવામાં આવે છે. આનાથી માત્ર ટોલ વસૂલાતમાં સુધારો થશે નહીં પરંતુ ટોલ પ્લાઝા પર ટ્રાફિકની સમસ્યાથી પણ છૂટકારો મળશે.

Share Article

Other Articles

Previous

શું હવે ટુ-વ્હીલર ચાલકોએ પણ ટોલ ટેક્સ ભરવો પડશે? વાયરલ ન્યૂઝ બાબતે જાણો શું કહ્યું નીતિન ગડકરીએ

Next

શું મલાઇકા અને અર્જુન વચ્ચે ફરી શરૂ થયું ઇલું-ઇલું? એક્ટ્રેસે અર્જુન કપૂરને ખાસ અંદાજમાં કર્યું બર્થડે વિશ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગેજેટ
શું તમને પણ શોપિંગમાં કપડાં ટ્રાય કરવામાં કંટાળો આવે છે? આ એપ્લિકેશન તમારી સમસ્યા કરશે દૂર, વાંચો શું છે ખાસ
5 કલાક પહેલા
ICC એ પાવરપ્લેના નિયમોમાં કર્યા મોટા ફેરફાર : ઓછી ઓવરવાળી T20 મેચોમાં જોવા મળશે અસર, જાણો શું બદલાવ આવ્યો
5 કલાક પહેલા
જય જગન્નાથના ગગનભેદી જયઘોષ સાથે રાજકોટમાં નીકળી 18મી રથયાત્રા : અઘોરીનું નૃત્ય-કરતબો બન્યા આકર્ષણનું કેન્દ્ર
6 કલાક પહેલા
ગજબ કહેવાય! ખુદ મુખ્યમંત્રીની ગાડીમાં ડીઝલને બદલે ભરી દીધું પાણી, કાફલાની 19 ગાડીઓ બંધ થતાં પ્રશાસનમાં હડકંપ
7 કલાક પહેલા
Categories

નેશનલ

2216 Posts

Related Posts

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા ડીનની નિમણૂકને લઈ વિવાદ ઘેરાયો
રાજકોટ
9 મહિના પહેલા
આ છે હાલતું ચાલતું ઝાડ, આખા વર્ષમાં કેટલાય કિમી દૂર નીકળી જાય છે!
લાઇફસ્ટાઇલ
2 વર્ષ પહેલા
ભારત-પાક. મેચને હિન્દુ-મુસ્લિમ’ બનાવવાનાએજન્ડા’ની ધજ્જીયા !
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
કચ્છ : નખત્રાણાના દેશલપર ગામે મહિલા તલાટી ચંદ્રિકા ગારોડા લાંચ લેતા ઝડપાયા
બ્રેકિંગ ન્યૂઝ
3 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર