Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

તાજિયાના ઝુલુસમાં મ્યુઝિક વગાડવા માટે રાજકોટ પોલીસની મંજૂરી લેવી ફરજિયાત : 9 ફૂટથી ઉંચા તાજિયા બનાવવાની મનાઈ

Thu, June 26 2025

આગામી પાંચ અથવા છ જૂલાઈએ પવિત્ર મહોરમ માસ નિમિત્તે રાજકોટ શહેરમાં તાજીયાનું ઝુલુસ નીકળવાનું છે તેને અંતર્ગત પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં જણાવ્યા પ્રમાણે ઝુલુસમાં મ્યુઝિક વગાડવા માટે પોલીસની અલગથી મંજૂરી લેવા તેમજ રાત્રે 10 વાગ્યે મ્યુઝિક બંધ કરવા સહિતના નિયમ અમલી બનાવવામાં આવ્યા છે અને આ નિયમનો ભંગ કરનાર સામે ગુનો નોંધવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે.

જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે ઝુલુસમાં સામેલ થનારા દરેક તાજિયાની ઉંચાઈ નવ ફૂટથી વધારે નહીં રાખી શકાય. આ ઉપરાંત નિયત કરાયેલા સ્થળ સિવાય અન્ય સ્થળે તાજિયા મુકી શકાશે નહીં. આ જ રીતે જે જગ્યાએ તાજીયા બનાવવાની કામગીરી કરવામાં આવે છે તે જગ્યાની આજુબાજુ તેમજ નજીકમાં કોઈ પણ પ્રકારની ગંદકી કરવા કે તાજીયાને રોડ ઉપર ટ્રાફિકને અડચણરૂપ થાય તે પ્રકારે રાખી શકાશે નહીં. ખાસ કરીને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અને ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડના નિયમ પ્રમાણે રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ હોય તેનું પાલન ઝુલુસ દરમિયાન પણ કરવું પડશે.

આ પણ વાંચો : રાજકોટમાં પૂર્વ પતિએ પત્ની પર આચર્યું દુષ્કર્મ : છૂટાછેડા કર્યા બાદ મૈત્રીકરાર કરીને મરજી વિરુદ્ધ સંબંધ બાંધ્યો

આ ઉપરાંત અરજદારે મ્યુઝિક વગાડવા માટે જે-તે વિસ્તારના પોલીસ મથકમાંથી અલગથી મંજૂરી લેવી પડશે, પોલીસ સ્ટેશન દ્વારા તાજીયા અંગેની મંજૂરી આપવામાં આવે તે રૂટ ઉપર જ સમયમર્યાદામાં તાજિયાનું ઝુલુસ પૂર્ણ કરવાનું રહેશે. તાજીયા કમિટી દ્વારા જાહેર રસ્તા ઉપર કે પબ્લીક સ્ટોલ લગાવવામાં આવે છે ત્યાં કચરા પેટી રાખવાની તેમજ સફાઈ કરવાની જવાબદારી તાજીયા કમિટીના આયોજકોની રહેશે.

Share Article

Other Articles

Previous

રાજકોટ TRP ગેઇમ ઝોન સામે બનશે મનપાની ફૂડ લેબોરેટરી : 10 દિવસમાં જ આવી જશે ખાણીપીણીમાં ભેળસેળનો રિપોર્ટ

Next

રાજકોટમાં પૂર્વ પતિએ પત્ની પર આચર્યું દુષ્કર્મ : છૂટાછેડા કર્યા બાદ મૈત્રીકરાર કરીને મરજી વિરુદ્ધ સંબંધ બાંધ્યો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
પત્નીએ આત્મહત્યા કરતા અંતિમક્રિયા પતાવી પતિએ પણ ઝેર પી જીવન ટૂંકાવ્યું
2 સપ્તાહs પહેલા
નણંદ (નયનાબા)-ભોજાઇ (રિવાબા) ફરી આમને-સામને: પક્ષના નામે એકબીજાને ઝાટકી નાખ્યા !
4 સપ્તાહs પહેલા
૮૫ એકાઉન્ટમાં ૨૫૦૦ કરોડના ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયાબેંક મેનેજર, કર્મીઓના હાથ કાળા: ત્રિપુટીની ધરપકડ
4 સપ્તાહs પહેલા
રાજકોટમાં ઉચ્ચ અધિકારી ગમે તેટલા કડક બને પણજો નીચે લાવો-લાવો હોય તો ગુનાખોરી કેમ અટકે?
4 સપ્તાહs પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

તૂટી ગયેલા રસ્તા ઉપર ધારાસભ્યો બે-બે કરોડના થીગડાં મારી શકશે
રાજકોટ
2 વર્ષ પહેલા
આ મહિને રેશનકાર્ડ ધારકોને ખાંડ-દાળ મળે તો મળે !! પુરવઠા વિભાગે સસ્તા અનાજના દુકાનદારોની ફાળવણીમાં 50 % કાપ મુક્યો
ગુજરાત
2 વર્ષ પહેલા
ગેલેક્સી ટોકીઝના સ્થાને આકાર પામશે કોમર્શિયલ કોમ્પ્લેક્સ – મલ્ટીપ્લેક્સ
રાજકોટ
3 વર્ષ પહેલા
અલવિદા રતન ટાટા…પાર્થિવદેહ પંચમહાભૂતમાં થયો વિલીન, દિગ્ગજ નેતા અને ઉદ્યોગપતિઓએ આપી શ્રદ્ધાંજલિ
Entertainment
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર