Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટમાં દોઢ વર્ષથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો બોગસ ડૉક્ટર પકડાયો : ઈન્જેક્શન, ટેબ્લેટ, સીરપ સહિતની દવાનો જથ્થો જપ્ત

Mon, June 23 2025

રાજકોટમાં છેલ્લા દોઢ વર્ષથી લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરનારા બોગસ ડૉક્ટરને આજીડેમ પોલીસ મથકે પકડી પાડી ઈન્જેક્શન, ટેબ્લેટ, સીરપ સહિતની દવાનો જથ્થો કબજે કર્યો હતો.

પોલીસે શીતળાધાર 25 વારિયાના ખૂણે વૃંદાવન પાર્કની સામે આવેલા કનૈયા મોબાઈલની બાજુમાં જ રાધે ક્લિનિકમાં દરોડો પાડી ચેકિંગ કરતાં ત્યાં કોઈ પણ પ્રકારની મેડિકલ ડિગ્રી વગર જ લોકોને દવા આપતો મીત રંગાણી નામનો યુવક પકડાયો હતો. 10 બાય 10ના આ ક્લિનિકમાં દર્દીઓને દાખલ કરવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : વિસાવદર પેટાચૂંટણીનું પરિણામ જાહેર : જનતાએ પસંદગીનો કળશ આપ પર ઢોળ્યો, ગોપાલ ઇટલીયાની જંગી મતથી જીત

મિત રંગાણીને સકંજામાં લઈ પૂછપરછ કરવામાં આવતાં તેણે કહ્યું હતું કે તેની સાળી ડૉક્ટર છે અને આ ક્લિનિક તેનું જ છે પરંતુ તે ક્યારેક-ક્યારેક જ અહીં આવતી હોય તેની ગેરહાજરીમાં પોતે ડૉક્ટર બનીને દર્દીઓની સારવાર કરી રહ્યો હતો. આ ક્લિનિક દોઢ વર્ષથી ચાલી રહ્યાનું તેણે જણાવ્યું હતું. મિત દર્દીને દવા આપવાના બદલામાં 50 રૂપિયા ફી વસૂલતો હતો. આ ઉપરાંત દર્દીઓને ઈન્જેક્શન આપવું, દાખલ કરીને સારવાર કરવી, બ્લડ પ્રેશર માપવા સહિતની સારવાર પણ પોતે જ કરી નાખતો હતો.

મિતે બેચલર ઓફ એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કર્યો હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી સ્ટેટોસ્કોપ, બ્લડ પ્રેશર મોનિટર, ઈન્જેક્શન, બેબી કફ સીરપ, અલગ-અલગ પ્રકારની ટેબ્લેટ સહિત કુલ 18826 રૂપિયાની દવા તેમજ મેડિકલ સાધનો કબજે કરી મિત રંગાણીની ધરપકડ કરી હતી.

Share Article

Other Articles

Previous

રાજકોટના 51મા ક્લેક્ટર તરીકે ડૉ. ઓમપ્રકાશએ ચાર્જ સંભાળ્યો : ગરીબો સુધી સરકારી યોજનાના લાભો પહોંચે એ પ્રાથમિકતા

Next

વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય વાવટો ફરક્યો, 21 રાઉન્ડમાં અંતે આપના ગોપાલ ઇટાલિયાને 75,906 મત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
Israel Iran War Effect : ઈરાન-ઇઝરાયલ યુધ્ધથી ભારત સહિત વિશ્વમાં વધી શકે છે મોંઘવારી, LPGની તંગીનો ભય
3 કલાક પહેલા
રાજકોટમાં 18.95 લાખની ચોરીના ડિટેકશનમાં સાચું કોણ, DCB કે LCB  ? વાંચો શું છે સમગ્ર મામલો
3 કલાક પહેલા
હવેથી હીરાસર એરપોર્ટ 24 કલાક ખુલ્લું રહેશે : અમદાવાદ એરપોર્ટ વ્યસ્ત હોવાથી રાજકોટને તક મળી, જાણો શું છે કારણ
4 કલાક પહેલા
અમદાવાદ વિમાન દુર્ઘટનાની જવાબદારી લેનાર મહિલા ચેન્નાઈથી ઝડપાઇ : 11 રાજ્યમાં બોમ્બની ધમકી આપનાર એન્જિનિયરની ધરપકડ
4 કલાક પહેલા
Categories

નેશનલ

2207 Posts

Related Posts

આજનું રાશિફળ 13 માર્ચ : આજે આ રાશિના જાતકોને મહત્વના કાર્યોમાં ભૂલ પડશે, સ્વભાવ ગુસ્સાવાળો રહી શકે છે, લાગણી દુભાશે
ટૉપ ન્યૂઝ
3 મહિના પહેલા
માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો : બે વર્ષના માસુમનું 7 માં માળેથી પટકાતા નીપજ્યું મોત
ગુજરાત
1 વર્ષ પહેલા
પોરબંદર-દાદર ટ્રેનમાં આજથી વધારાના 4 કોચ લાગશે
રાજકોટ
2 વર્ષ પહેલા
તુર્કીની સંસદ પાસે આત્મઘાતી હુમલો
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર