વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય વાવટો ફરક્યો, 21 રાઉન્ડમાં અંતે આપના ગોપાલ ઇટાલિયાને 75,906 મત
વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય વાવટો ફરક્યો, 21 રાઉન્ડમાં અંતે આપના ગોપાલ ઇટાલિયાને 75,906 મત, ભાજપના કિરીટ પટેલને મળ્યા 58,325 મત, કોંગ્રેસની ડિપોઝીટ ડૂલ માત્ર 5491 મત જ લઈ શકી, ઇટાલિયાની 17,581 મતથી જીત, પોતાના જ આપના પુરોગામી વિજેતા ઉમેદવાર (ભુપત ભાયાણી હાલ ભાજપમાં) થી 10000થી વધુ વિજયી મત લઈ આવ્યા અને સીટ જાળવી રાખી