Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

RMC-પોલીસના 15 કેમેરાને ‘આંધળા’ કરનાર ટોળકી પકડાઈ : કેમેરાની બેટરી ચોરી કરનાર સગીર સહિત ત્રણની ધરપકડ

Sat, June 21 2025

ટ્રાફિકનું સુચારું સંચાલન થાય, કોઈ પ્રકારનો ગુનો બને તો આરોપી સુધી ઝડપથી પહોંચી શકાય, રસ્તા પર દબાણો ન થઈ જાય તે સહિતના મુદ્દા પર નજર રાખવા માટે આઈ-વે પ્રોજેક્ટ હેઠળ મહાપાલિકા-પોલીસ દ્વારા શહેરના અલગ-અલગ પોઈન્ટ ઉપર સીસીટીવી મુકવામાં આવ્યા છે. જો કે એક ટોળકી દ્વારા 17 દિવસની અંદર 15 જેટલા કેમેરાને `આંધળા’ કરી નાખવામાં આવ્યા હોવાની ફરિયાદ નોંધાતાં જ શહેરની નાસતા-ફરતા સ્કવોડ ઝોન-2ની ટીમ દ્વારા એક સગીર સહિત ત્રણ લોકોને દબોચી લેવામાં આવ્યા હતા.

મહાપાલિકાના નાનામવા ખાતે આવેલા સીસીટીવી કંટ્રોલમ રૂમમાં પ્રોજેક્ટર મેનેજર તરીકે નોકરી કરતાં મનિષ રમેશભાઈ કોરાટે ફરિયાદ નોંધાવી હતી કે ગુરૂવારે સવારે 11 વાગ્યા આસપાસ કંટ્રોલ રૂમમાં કેમેરા ચેક કરી રહ્યો હતો ત્યારે જ્યુબિલી ચોકના કેમેરા બંધ હાલતમાં જોવા મળ્યા હતા. ત્યાં જઈને તપાસ કરતાં સીસીટીવીના સેટઅપ બોક્સ આઉટડોર કેબિનેટમાંથી ત્રણ નંગ બેટરી ગાયબ જોવા મળી હતી.

આ અંગેની ફરિયાદ નોંધાતાં જ ડીસીપી જગદીશ બાંગરવાના માર્ગદર્શન હેઠળ ઝોન-2 નાસતા-ફરતા સ્કવોડની ટીમના પીએસઆઈ આર.આર.કોઠિયા, હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ઝાલા, અંકિત નિમાવત, અનિલ જીલરિયા, અમિન ભલુર, પ્રશાંત ગજેરા સહિતની ટીમ દ્વારા શાસ્ત્રી મેદાન પાસેથી સુરેશ લાલુભાઈ ચારોલિયા (રહે.મહિલા કોલેજ અન્ડરબ્રિજની ઉપર રેલવે પાટા પાસે ઝુપડામાં), ધીરૂ જીલુભાઈ વાજેલા (ઉ.વ.30) અને એક સગીરને 1.45 લાખની કુલ 29 ચોરાઉ બેટરી તેમજ રિક્ષા સાથે પકડી પાડ્યા હતા.

આ પણ વાંચો : આવતીકાલે ગ્રામ પંચાયતની ચૂંટણી : રાજકોટના 107 સરપંચ-588 સભ્યોને ચૂંટવા 1.26 લાખ મતદારો બેલેટ પેપરથી કરશે મતદાન

આ ટોળકી દ્વારા એસ્ટ્રોન ચોક, એસ્ટ્રોન ગાર્ડન, એનસીસી ચોક, રેસકોર્સ ટેનિસ કોર્ટ, જ્યુબિલી ચોક, સોરઠિયાવાડી ગાર્ડન, પારૂલ ગાર્ડન, હિંગળાજ ચોક, કાંતાસ્ત્રી વિકાસ ઓડીસી-1, આંબેડકર કોલોની, મહિલા કોલેજ, નાનામવા સર્કલ, યાજ્ઞિક રોડ, સદર બજાર અને જ્યુબિલી ચોક સહિતના પોઈન્ટ ઉપરથી બેટરીની ચોરી કરવામાં આવી હતી. જો કે તેનું વેચાણ કરે તે પહેલાં જ ત્રણેયને દબોચી લેવાયા હતા.

Share Article

Other Articles

Previous

રાજકોટમાં કચરો વ્યવસ્થિત ઉપડે છે? હવે ડેપ્યુટી કલેક્ટર રાખશે ‘બાજ નજર’,સફાઈનું ધોરણ ઉંચું લાવવા કરશે મોનિટરિંગ

Next

આવતીકાલે ગ્રામ પંચાયતની ચૂંટણી : રાજકોટના 107 સરપંચ-588 સભ્યોને ચૂંટવા 1.26 લાખ મતદારો બેલેટ પેપરથી કરશે મતદાન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અમદાવાદ વિમાન દુર્ઘટનાના સ્થળે સ્મારક બનાવવા વિચારણા : મેડીકલ કોલેજની હોસ્ટેલ બીજી જગ્યાએ ફેરવાશે
1 કલાક પહેલા
હવે બાઈકમાં પણ કાર જેવી જ એન્ટી લોક-બ્રેકીંગ સિસ્ટમ ફરજિયાત : 1લી જાન્યુઆરી 2026થી લાગુ થશે નવા નિયમ
1 કલાક પહેલા
ઘોર બેદરકારી: ઉડયન સુરક્ષા માટે ફાળવ્યું માત્ર 35 કરોડનું જ ભંડોળ, અમદાવાદની દુર્ઘટના પહેલા સંસદીય સમિતિએ ચિંતા દર્શાવી’તી
1 કલાક પહેલા
જયરાજસિંહ, પુત્ર ગણેશ સહિત 28 સામે ગોંડલ કોર્ટમાં ફરિયાદ : રાજકોટ DCP, ગોંડલ DySP, 6 PI સામે સગીરાના આરોપ
2 કલાક પહેલા
Categories

નેશનલ

2205 Posts

Related Posts

નેપાળ : પોખરાથી કાઠમાંડુ જઈ રહેલી ભારતીય બસ નદીમાં ખાબકતા 10થી વધુના મોત, બચાવ કામગીરી હાથ ધરાઈ
બ્રેકિંગ ન્યૂઝ
10 મહિના પહેલા
વાવડીમાં સિક્યુરિટી ગાર્ડના ઘરમાંથી તસ્કરો 1.81 લાખના ઘરેણાં ચોરી ગયા
ક્રાઇમ
8 મહિના પહેલા
ભારતીય નૌકાદળનું યુધ્ધ જહાજ મહેન્દ્રગીરી આજે સમુદ્રમાં ઊતરશે
નેશનલ
2 વર્ષ પહેલા
રાજકોટમાં કણકોટના પાટિયા પાસે સ્કૂલ બસ ઝાડ સાથે અથડાતાં ત્રણ વિદ્યાર્થીઓને ઇજા
બ્રેકિંગ ન્યૂઝ
6 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર