Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટસ્પોર્ટ્સ

રાજકોટમાં જામશે ક્રિકેટ ફીવર : નીરંજન શાહ સ્ટેડિયમમાં ઈન્ડિયા ‘એ’ અને આફ્રિકા ‘એ’ વચ્ચે રમાશે ત્રણ વન-ડે મેચ

Tue, June 10 2025

આગામી નવેમ્બર મહિનામાં રાજકોટના ક્રિકેટ સ્ટેડિયમ પર ઈન્ડિયા `એ’ અને આફ્રિકા `એ’ ટીમ વચ્ચે ત્રણ વન-ડે મેચની શ્રેણી રમાનાર હોવાની જાહેરાત BCCI દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત ક્રિકેટ બોર્ડે ઘરેલું સીઝનના અમુક સ્થળમાં પણ ફેરફાર કર્યા હતા. ભારત-વિન્ડિઝ વચ્ચે ઑક્ટોબર-2025માં રમાનારો બીજો ટેસ્ટ મુકાબલો હવે કોલકત્તાની જગ્યાએ દિલ્હીમાં રમાશે. જ્યારે ભારત-આફ્રિકા વચ્ચે નવેમ્બરમાં રમાનારી પહેલી ટેસ્ટ મેચ દિલ્હીની જગ્યાએ કોલકત્તામાં રમાશે.

ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીનો પ્રથમ મુકાબલો બે ઑક્ટોબરે અમદાવાદમાં રમાશે અને ત્યારબાદ બીજી ટેસ્ટ દિલ્હીમાં રમાશે. ભારતીય ટીમ ત્યારબાદ વિવિધ સ્થળે આફ્રિકા વિરુદ્ધ ત્રણેય ફોર્મેટની શ્રેણી રમશે જેમાં બે ટેસ્ટ, ત્રણ વન-ડે અને પાંચ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ સમાવિષ્ટ છે.

આ પણ વાંચો : 15 વર્ષ બાદ રાજકોટમાં મનપાની ચોથી ઝોનલ કચેરીનો પાયો ખોદાયો : વર્ષ 2027નાં પ્રારંભમાં ખુલ્લી મુકવામાં આવશે

દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ કોલકત્તા પ્રથમ ટેસ્ટ મેચની યજમાની કરશે. જ્યારે ગૌહાટીના બારસાપારા સ્ટેડિયમ પર 22થી 26 નવેમ્બર સુધી શ્રેણીની બીજી ટેસ્ટ મેચ રમાશે. આફ્રિકા વિરુદ્ધ પહેલી વન-ડે મેચ 30 નવેમ્બરે રાંચીમાં, બીજી 3 ડિસેમ્બરે રાયપુરમાં, ત્રીજી છ ડિસેમ્બરે વિશાખાપટ્ટનમમાં રમાશે. આ પછી નવ ડિસેમ્બરથી ટી-20 શ્રેણી શરૂ થશે જેની મેચ કટક, ન્યુ ચંદીગઢ, ધર્મશાલા, લખનૌ અને અમદાવાદમાં રમાશે.

PHOTO-espncricinfo

ચેન્નાઈના એમ.એ.ચિદમ્બરમ સ્ટેડિયમમાં આઉટફિલ્ડ અને પીચનું સમારકામ ચાલી રહ્યું હોય સીનિયર ટીમ ઈન્ડિયા (વિમેન્સ) અને ઑસ્ટ્રેલિયા વિમેન્સ વચ્ચે વન-ડે શ્રેણી હવે ચેન્નાઈની જગ્યાએ ન્યુ ચંદીગઢ અને દિલ્હીમાં રમાશે.

ભારતની પુરુષ ટીમ ઑસ્ટ્રેલિયા `એ’ અને દક્ષિણ આફ્રિકા `એ’ ટીમ સામે રમશે. આ બન્ને દેશ વિરુદ્ધ યુવા ખેલાડીઓથી સજ્જ ભારતની `એ’ ટીમ બે-બે ટેસ્ટ અને ત્રણ-ત્રણ વન-ડે રમશે. શ્રેણી પૈકી ભારત-આફ્રિકાની `એ’ ટીમ વચ્ચે ત્રણ વન-ડે મેચ રાજકોટમાં રમાશે.

Share Article

Other Articles

Previous

રેશનકાર્ડ ધારકોને જૂન માસનું અનાજ વિતરણ કરવા મુદત વધારવા અનાજના વિક્રેતાઓએ જિલ્લા કલેક્ટરને કરી રજુઆત

Next

15 વર્ષ બાદ રાજકોટમાં મનપાની ચોથી ઝોનલ કચેરીનો પાયો ખોદાયો : વર્ષ 2027નાં પ્રારંભમાં ખુલ્લી મુકવામાં આવશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખુલતી બજારે જણસીની મબલખ આવક: વિવિધ ખેત પેદાશોના 1100થી વધુ વાહનો ઠલવાયા, ભાવ પણ ઊંચા રહ્યા
18 મિનિટutes પહેલા
સોના-ચાંદીમાં તેજીને બ્રેક: સિલ્વરમાં એક દિવસમાં 8000નું ગાબડું, સોનુ 1,55 લાખની સપાટી,ચાંદીમાં જોરદાર વેચવાલી
26 મિનિટutes પહેલા
ગાઝાને ઊભું કરવા 70 અબજ ડોલરની જરૂર: પુનઃનિર્માણ માટે પીસ બોર્ડના સભ્ય દેશો 5 અબજ ડોલર આપશે, ડોનાલ્ડ ટ્રમ્પે કરી જાહેરાત
39 મિનિટutes પહેલા
શોએબ અખતરે ભારત સામે હાર બાદ મહોસીન નકવી ઉપર માછલા ધોયા, કહ્યું-તદન નકામો,અભણ,જાહીલ: ગાળો દેવાનું જ બાકી રાખ્યું
59 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2899 Posts

Related Posts

હવે રાજકોટે `વેચાતું’ પાણી લેવું નહીં પડે !! પીવાનું પાણી પૂરું પાડતાં તમામ જળાશયો ત્રણ દિ’માં હાઉસફૂલ
ગુજરાત
1 વર્ષ પહેલા
પંજાબનાં મુક્તસરમાં ફટાકડાની ફેકટરીમાં વિસ્ફોટ;4 કામદારોનાં મોત, અનેક કાટમાળ નીચે દટાયા
બ્રેકિંગ ન્યૂઝ
9 મહિના પહેલા
સમાધાનનો તખ્તો તૈયાર : નરેશ પટેલ અને જયેશ રાદડિયા સાથે બેસશે
રાજકોટ
1 વર્ષ પહેલા
રાજકોટનું ‘રાજ’ કટ: રંગીલું શહેર મંત્રીવિહોણું, નવા મંત્રીમંડળમાં ત્રણ મહાનગરને જ ‘ભાવ’ મળ્યો
ગુજરાત
4 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર