Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમરાજકોટ

સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ ગુજારનાર સામે ફરિયાદ

Wed, August 23 2023


ફોનમાં બંનેના અશ્લીલ ફોટા પાડી બ્લેકમેઇલ કરતો હતો

રાજકોટના રૈયારોડ પરના વિસ્તારમાં રેહતી એક તરુણીપ્રેમજાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ ગુજારી અશ્લીલ ફોટા વાયરલ કરવાની ધમકી અક્ષય નંદલાલ મહાજન સામે ફરિયાદ નોંધાઈ છે.


ધોરણ 11 મા અભ્યાસ કરતી સગીરાને અક્ષય મહાજન સાથે મિત્રતા થયેલ હતી અને બન્ને વાતચીત કરતા તેમજ બહાર હરવા ફરવા પણ જતા હતા. અક્ષય તેને બસ સ્ટેન્ડ પાછળ આવેલ એક હોટેલમાં લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. અને તે વખતે અક્ષયે તેના મોબાઇલ ફોનમાં બંનેના અશ્લીલ ફોટા પાડેલ હતા. આશરે છેલ્લા બે વર્ષ સુધી હરવા ફરવાનો સંબંધ ચાલુ રાખેલ હતો.બાદમાં આરોપી ખરાબ લાઇનનો હોય તેવુ જાણવા મળતા તેની સાથે સગીરાએ બોલવા અને ફોનમાં વાત કરવાનું બંધ કરી દેતા અક્ષય નંદલાલ મહાજને સગીરાને ધમકીઆપવાનું શરૂ કર્યું હતું.

તેમજ સંબંધ નહી રાખે તો અશ્લીલ ફોટા જે મારી પાસે છે તે વાયરલ કરીદેવાની ધમકી આપી હતી. તેમજ બે મહીના પહેલા અક્ષય નંદલાલ મહાજને સગીરાને મારમારેલ તેમજ તેનો મોબાઇલ પણ તોડી નાખેલ હતો. તેમજ અક્ષય નંદલાલ મહાજન યુવતી ઘર બહાર ઉભો રહી તેની સાથે વાતચીત કરવા માટે બોલાવી હતી પરતું સગીરાની માતાએ મળવા જવાની ના પાડેલ સગીરાની સગાઈ કે લગ્ન થસે તો બદનામ કરશે તેવી ધમકી આપતો હોય આ મામલે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસ અક્ષય નંદલાલ મહાજનની ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે.

Share Article

Other Articles

Previous

મિઝોરમમાં મોટી દુર્ઘટના: બાંધકામ દરમ્યાન રેલવે પુલ પડ્યો, 17 મજૂરોના મોત

Next

યુવતીનું ઈન્સ્ટા એકાઉન્ટ હેક કરી ફોટા વાઇરલ કરનાર સામે ફરિયાદ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
લાપત્તા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાનું અમદાવાદનાં પ્લેન ક્રેશમાં મોત : DNA મેચ થતાં મૃતદેહ પરિજનોને સોંપાયો
46 મિનિટutes પહેલા
ઈરાનમાં ફસાયેલા 1000 ભારતીય નાગરિક વતન આવશે : ઈઝરાયલ સાથે યુદ્ધ વચ્ચે ઈરાને ખોલ્યો એરસ્પેસ
1 કલાક પહેલા
જો તમે પોતે કેન્દ્ર સરકારના કર્મચારી છો તો તમને મળશે રૂ.25 લાખની ગ્રેચ્યુટી, જાણો કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે શું કરી જાહેરાત
2 કલાક પહેલા
મધ્ય પૂર્વમાં અમેરિકી નૌકા જહાજો અને લડાકુ વિમાનોનો જંગી ખડકલો : ગમે તે ઘડીએ યુદ્ધમાં ઝંપલાવવાની પૂર્વ તૈયારી
2 કલાક પહેલા
Categories

નેશનલ

2201 Posts

Related Posts

મહારાષ્ટ્રઃ ભારે વરસાદને કારણે પીએમ મોદીની પુણે મુલાકાત રદ
બ્રેકિંગ ન્યૂઝ
9 મહિના પહેલા
આ મહિલા પાસે છે દુનિયામાં સૌથી મોટા નખ…લંબાઈ જાણતા જ તમને લાગશે ઝટકો !!
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
ખિસકોલી, ઉંદર, શ્વાન અને સસલાંની પણ થાય છે સર્જરી…ને વેન્ટિલેટરથી અપાય છે નવા શ્વાસ…
રાજકોટ
6 મહિના પહેલા
PM મોદીનાં ત્રીજા કાર્યકાળની શરૂઆત : પહેલી ફાઈલ પર હસ્તાક્ષર કર્યા, ખેડૂતોને થશે લાભ
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર