Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

વિસાવદર પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કમલેશ મીરાણી-જયેશ રાદડિયા નક્કી કરશે

Tue, May 27 2025

આગામી 19 જૂને ગુજરાતની બે વિધાનસભા બેઠકો જેમાં વિસાવદર અને કડીમાં પેટા ચૂંટણી યોજાવાની જાહેરાત થતાં જ રાજકારણમાં ગરમાવો આવી ચૂક્યો છે. વિસાવદરની વાત કરવામાં આવે તો અહીં આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ  વચ્ચે ત્રિ-પાંખિયો જંગ થવાની શક્યતા છે ત્યારે `આપ’ દ્વારા ઘણા સમય પહેલાં જ ગોપાલ ઈટાલિયાને ઉમેદવાર તરીકે જાહેર કરી દેવાયા બાદ હવે ભાજપ અને કોંગ્રેસ ના મુરતિયા નક્કી કરવા માટે પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી છે. ભાજપ દ્વારા વિસાવદર બેઠક ઉપર ઉમેદવાર નક્કી કરવાની જવાબદારી રાજકોટ શહેર ભાજપના ઉપપ્રમુખ કમલેશ મિરાણી તેમજ ધારાસભ્ય જયેશ રાદડિયા સહિતને સોંપી છે.

પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ દ્વારા વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટરી માટે પ્રભારી તરીકે કમલેશ મિરાણી, જયેશ રાદડિયા ઉપરાંત સંયોજક તરીકે જૂનાગઢ જિલ્લાના પૂર્વ જિલ્લા ઉપપ્રમુખ ભરત વડાલિયા અને સહ સંયોજક તરીકે પૂર્વ જિલ્લા મંત્રી-જૂનાગઢના નરેન્દ્ર કોટિલાને જવાબદારી સોંપી છે. આ જ રીતે કડી બેઠકની પેટા ચૂંટણી માટે પ્રભારી તરીકે પૂર્વ ધારાસભ્ય સુરેશ પટેલ તેમજ દશરથજી ઠાકોર, સંયોજક તરીકે વિનોદ પટેલ અને સહ સંયોજક તરીકે હિમાંશુ ખમારની પસંદગી કરવામાં આવી હતી.

બીજી બાજુ કોંગ્રેસ દ્વારા પુંજા વંશ, ઈન્દ્રનીલ રાજગુરુ, વશરામ સાગઠિયા તેમજ પરેશ ધાનાણીને વિસાવદર બેઠકના ઉમેદવાર નક્કી કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ બેઠક ઉપર 19 જૂને મતદાન અને 23 જૂને પરિણામ જાહેર કરવામાં આવશે.

Share Article

Other Articles

Previous

બેડીપરામાં રાજકોટનું સૌપ્રથમ 12 માળનું ફાયર સ્ટેશન બનશે : રૂ.21.44 કરોડના ખર્ચે થશે કાયાપલટ

Next

મુંબઈમાં વરસાદે 107 વર્ષનો રેકોર્ડ તોડ્યો : જનજીવન અસ્તવ્યસ્ત, રસ્તાઓ બન્યા સ્વિમિંગ પૂલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
PM મોદીના હસ્તે ગાંધીનગરના કોબા તીર્થ ખાતે ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ: વડાપ્રધાને નિહાળ્યો જૈન ધર્મનો સાંસ્કૃતિક વારસો
4 મિનિટutes પહેલા
રાજકોટની સોનીબજારમાં નવાનાકા પાસે આવેલા અમિત જવેલર્સના રાત્રે તાળા તૂટ્યા, 5 જેટલા શખ્સો સીસીટીવીમાં કેદ: તિજોરી ન તૂટતાં રોષે ભરાયેલા તસ્કરોએ દુકાનમાં કરી તોડફોડ
37 મિનિટutes પહેલા
પાકિસ્તાનના બહાવલપુરમાં આતંકી ગુરુ મસુદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય સંજોગોમાં મોત
42 મિનિટutes પહેલા
હોર્મુઝ જળ માર્ગ ન ખુલે તો પણ ઈરાન યુદ્ધમાંથી વહેલા બહાર નીકળી જવા ટ્રમ્પની તૈયારી, વોલ સ્ટ્રીટ જર્નલનો અહેવાલ
43 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3033 Posts

Related Posts

BCCI પણ હવે સરકારના દાયરા હેઠળ આવશે, આજે સંસદમાં રજૂ થશે નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ બિલ
બ્રેકિંગ ન્યૂઝ
8 મહિના પહેલા
1 એપ્રિલથી ટેક્સના નવા નિયમો થશે લાગુ: ITR સમય મર્યાદા, STT અને TCS થશે ફેરફાર, જાણો કરદાતાઓ પર શું પડશે અસર?
ગુજરાત
2 સપ્તાહs પહેલા
સૌરાષ્ટ્રમા વીજપુરવઠો પૂર્વવત : હવે એક જ ગામ વીજળી વગરનું
રાજકોટ
2 વર્ષ પહેલા
World Autism Day 2025 : શું તમારું બાળક પણ છે ઓટીઝમનો શિકાર ?? જાણો ઓટીઝમ એટલે શું ? કઈ રીતે ઓળખી શકાય ?
ટૉપ ન્યૂઝ
12 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર