Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

લગ્નમાં આ તારીખ સુધી ફટાકડા નહીં ફોડી શકાય…ગુજરાતમાં ડ્રોન-આતશબાજી પર પ્રતિબંધ, હર્ષ સંઘવીએ આપી માહિતી

Fri, May 9 2025

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે ત્યારે ભારતીય સેનાનો જોશ એકદમ હાઇ છે. સમગ્ર રાજ્યમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. દરિયાઈ કાંઠાના વિસ્તારોને હાઇએલર્ટ કરવામાં આવ્યા છે. ત્યારે વાત જો ગુજરાત રાજ્યની કરવામાં આવે તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. ભારતીય સેનાનું મનોબળ નબળું પાડનાર 4 લોકો વિરુદ્ધ કર્યાવાહી કરવામાં આવી છે તેમજ ખોટી માહિતી ફેલાવનાર લોકોને ચેતવણી પણ આપવામાં આવી છે તેમજ ગુજરાત સરકારે ફટાકડા અને ડ્રોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. આ આદેશ 15 મે સુધી અમલમાં રહેશે. ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

ગુજરાત સરકારે ફટાકડા અને ડ્રોન પર પ્રતિબંધ

અત્યારે લગનગાળો ચાલી રહ્યો છે અને ઘણી જગ્યાએ ફટાકડા ફૂટી રહ્યા છે પણ હવે નહિ ફોડી શકાય. ગુજરાત સરકારે ફટાકડા અને ડ્રોન પર પ્રતિબંધ મૂક્યો છે. રાજ્યના ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે આ મહિનાની 15મી તારીખ સુધી કોઈપણ કાર્યક્રમ કે કાર્યક્રમમાં ફટાકડા અને ડ્રોનના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે. તેમણે લોકોને માર્ગદર્શિકાનું પાલન કરવાની અપીલ કરી. ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે ગુજરાત સરકારે શુક્રવારે (9મે) આ નિર્ણય લીધો છે.

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે સરહદના જિલ્લાની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. ગઇકાલે ભારતના અનેક રાજ્યમાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના કચ્છ અને બનાસકાંઠાનો પણ સમાવેશ થાય છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે, ગુજરાતના સરહદી જિલ્લાઓ કચ્છ અને બનાસકાંઠાના ઘણા ભાગો ગુરુવારે રાત્રે સાત કલાકથી વધુ સમય સુધી વીજળી વગર રહ્યા, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. કચ્છ અને બનાસકાંઠા બંને જિલ્લા પાકિસ્તાનની સરહદને અડીને આવેલા છે. અધિકારીઓએ પુષ્ટિ આપી હતી કે પાકિસ્તાનના કોઈપણ આક્રમક પગલાને નિષ્ફળ બનાવવા માટે સાવચેતીના પગલા તરીકે ભુજ, નલિયા, નખત્રાણા અને ગાંધીધામ શહેરો સહિત કચ્છના ઘણા ભાગોમાં વીજળી સંપૂર્ણપણે કાપી નાખવામાં આવી હતી.

વડાપ્રધાન મોદીની ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત

પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોન પર વાત કરી હતી અને સરહદી રાજ્ય તરીકે ગુજરાતની તૈયારીઓ અને સરહદી તણાવની વર્તમાન પરિસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા આગોતરા આયોજનની વિગતો મેળવી હતી અને આ સંદર્ભમાં જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પ્રધાનમંત્રીએ નાગરિકોની સુરક્ષા માટે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા પૂરતા પગલાં વિશે પણ પૂછપરછ કરી. ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર જેવા સંવેદનશીલ જિલ્લાઓમાં, જે પાકિસ્તાન સાથે સરહદ ધરાવે છે.

Share Article

Other Articles

Previous

શું બે-ત્રણ દિવસ બંધ રહેશે ATM !? શું છે આ વાયરલ મેસેજનું સત્ય? જાણો શું કહ્યું સરકારે  

Next

યુવકને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા બાદ ચા પીવા બોલાવ્યો અને પછી…

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મુખ્યમંત્રીના હસ્તે રાજકોટમાં 1010 પરિવારનો થશે ‘ગૃહપ્રવેશ’: રેલનગરમાં આધુનિક સુવિધા સાથે બનાવાયેલા 2 BHKના ક્વાર્ટર તેમજ 47 દુકાનનું લોકાર્પણ
2 દિવસ પહેલા
ગેસના બાટલામાં બ્લાસ્ટ: રાજકોટની સાધન સોસાયટીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલા સિલિન્ડરના ઢગલામાં આગ લાગતાં બે લોકો દાઝ્યા
2 દિવસ પહેલા
અમેરિકી ડોલરમાં ઐતિહાસિક ફેરફાર: 165 વર્ષ જૂની પરંપરા બદલાઈ, હવે નોટ પર હશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહી
2 દિવસ પહેલા
શું દેશમાં ફરી લોકડાઉન લાગશે? સરકારે સ્પષ્ટતા કરી અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ, જાણો મંત્રી હરદીપસિંહ પુરીએ શું કહ્યું?
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3027 Posts

Related Posts

જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર તરીકે ધર્મેશ પોશીયાની વરણી : 68 નગરપાલિકાને મળ્યા નવા પ્રમુખ
ગુજરાત
1 વર્ષ પહેલા
અમેરિકામાં વડાપ્રધાન મોદીએ પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહેમુદ અબ્બાસ સાથે મુલાકાત કરી
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ગુરૂવારથી દેશની વીર સેનાના ત્રિશૂળ યુદ્ધ અભ્યાસ પહેલા પાકિસ્તાની શાસકોના ટાંટીયા ધ્રુજી ગયા, સમગ્ર દેશમાં એર સ્પેસ બંધ
બ્રેકિંગ ન્યૂઝ
5 મહિના પહેલા
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા- માલવણ હાઇવે પર ગંભીર અકસ્માત: પુરપાર ઝડપે જતી ઇકો ટ્રકમાં ઘૂસી જતાં 3 લોકોના મોત, 4 ઘાયલ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર