Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પહલગામ આતંકી હુમલામાં ISIની સંડોવણી : NIAની તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો

Sat, May 3 2025



26 નિર્દોષ લોકોનો જીવ લેનાર આતંકીઓને લશ્કર-એ-તોઈબા જ નહી પણ પાકિસ્તાનની ISI દ્વારા પણ મદદ મળી હતી તેવો ચોંકાવનારો ખુલાસો એન. એન.આઈ.એ.ની તપાસમાં થયો છે. આ હુમલાનું કાવતરું જ ISIના ઇશારે લશ્કરનાં હેડક્વાર્ટરમાં કરવામાં આવ્યું હતું.

તપાસમાં જાણવા મળ્યું છે કે હુમલામાં સામેલ આતંકવાદીઓ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં બેઠેલા તેમના હેન્ડલરોના સંપર્કમાં હતા. તેમને પાકિસ્તાન તરફથી દિશા નિર્દેશ અને ફંડિંગ ભંડોળ મળી રહ્યું હતું. NIAનું ડાયરેક્ટર જનરલના નેતૃત્વ હેઠળ તૈયાર કરાયેલો આ રિપોર્ટ ટૂંક સમયમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયને સોંપવામાં આવશે. જેના આધારે આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાન સામે કાર્યવાહી કરવામાં આવશે. પુરાવા યુએન અને એફએટીએફ જેવા સંગઠનો સમક્ષ રજૂ કરવામાં આવી શકે છે.

NIAને અત્યાર સુધી મળેલા પુરાવાઓ અને હત્યાકાંડના પ્રત્યક્ષદર્શીઓ દ્વારા નોંધાયેલા નિવેદનો તેમજ શંકાસ્પદ અને ધરપકડ કરાયેલા ઓવરગ્રાઉન્ડ કાર્યકરોની પૂછપરછમાંથી મળેલી જાણકારીનું મૂલ્યાંકન કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. જે અતંર્ગત અત્યાર સુધી મળેલી માહિતીના આધારે એવું કહેવામાં આવી રહ્યું છે કે, હત્યાકાંડ પહેલા અને પછી આતંકવાદીઓએ પાકિસ્તાનમાં બેઠેલા તેમના હેન્ડલરોનો સંપર્ક કર્યો હતો.

આતંકવાદીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા સેટેલાઇટ ફોનની વિગતો એકત્રિત કરવા માટે વિદેશી નિષ્ણાતોની પણ મદદ લેવામાં આવી રહી છે. સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે, આ હુમલો લશ્કર-એ-તૈયબા દ્વારા પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના ઈશારે કરવામાં આવ્યો હતો. પાકિસ્તાની આતંકવાદીઓને મદદ કરવામાં ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ (OGW)ની ભૂમિકા પ્રકાશમાં આવી છે. આ સ્થાનિક લોકો છે જે આતંકવાદીઓને લોજિસ્ટિકલ સપોર્ટ, માહિતી, માર્ગદર્શન અને છૂપાવવા માટે જગ્યા આપે છે. પહેલગામ તપાસમાં 150 થી વધુ લોકોના નિવેદનો નોંધવામાં આવ્યા છે. OGWના સંપર્કો અને સહયોગીઓની યાદી તૈયાર કરવામાં આવી છે. તેમની સામે વહીવટી અને કાનૂની કાર્યવાહીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

તપાસ ટીમે બૈસરન ખીણમાં હુમલાની ઘટનાનું 3D મેપિગ અને ઘટનાનું રિક્રિએશન કર્યું હતું. આનાથી બેતાબ ખીણમાં શસ્ત્રો છૂપાયેલા હોવાનું જાણવામાં મદદ મળી છે. ફોરેન્સિક પુરાવા એકત્રિત કરવામાં આવ્યા હતા, જેમાં વપરાયેલા કારતુસનો પણ સમાવેશ થતો હતો. તેને તપાસ માટે ફોરેન્સિક સાયન્સ લેબમાં મોકલવામાં આવ્યા છે.

Share Article

Other Articles

Previous

આજે World Press Freedom Day : જાણો શા માટે ઉજવાય છે આ દિવસ, શું છે ઇતિહાસ ?

Next

રાજકોટ TRP અગ્નિકાંડના આરોપીઓનું શું કર્યું? હાઇકોર્ટે ટકોર કરતાં કહ્યું, આમ તો કેમ ચાલે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
Rajpal Yadav: રાજપાલ યાદવ જામીન પર મુક્ત થશે, દિલ્હી હાઈકોર્ટમાંથી મળી રાહત; આટલા કરોડ ચૂકવવા પડ્યા, આ શરત માનવી પડશે
16 મિનિટutes પહેલા
વિજય-રશ્મિકાની લગ્નની ડેટ આવી સામે! આ તારીખે લગ્નના બંધનમાં બંધાશે: વેડિંગ કાર્ડ વાયરલ, હૈદરાબાદમાં યોજાશે ભવ્ય રિસેપ્શન
53 મિનિટutes પહેલા
અભૂતપૂર્વ-હ્રદયસ્પર્શી ઘટના: કેરળની 10 મહિનાની દીકરી બની અંગ દાતા! 5 લોકોને નવજીવન આપનાર બાળકીની રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય
2 કલાક પહેલા
રોહિત શેટ્ટીના ઘરે ફાયરિંગ કેસમાં મોટી કાર્યવાહી: ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનથી છ આરોપીઓની ધરપકડ, કુલ 11 લોકોને ઝડપી પાડયા
3 કલાક પહેલા
Categories

નેશનલ

2898 Posts

Related Posts

ઉત્તર પ્રદેશ : યુવાને પરિવારના પાંચ લોકોની હત્યા કરી પોતે કર્યો આપઘાત
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
વડાપ્રધાન રવિ-સોમ સૌરાષ્ટ્રની મુલાકાતે : સોમનાથ મહાદેવના દર્શન બાદ સાસણમાં નેશનલ વાઇલ્ડ લાઇફ બોર્ડની બેઠકમાં ભાગ લેશે
ગુજરાત
12 મહિના પહેલા
વ્હાઇટ હાઉસમાં બેઠક પહેલા જ ટ્રમ્પનો ઝેલેન્સકીને તીખો સંદેશ, યુક્રેને રશિયા સાથે યુદ્ધ સમાપ્ત કરવું જ પડશે, નાટોની સદસ્યતા કે ક્રિમીયા એમને નહીં મળે
બ્રેકિંગ ન્યૂઝ
6 મહિના પહેલા
નીટ-યુજી અંગેની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે શું કહ્યું ? હવે ક્યારે થશે સુનાવણી ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર