Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમૂલે દૂધ બાદ દહીંના ભાવમાં રૂ.2નો વધારો ઝીક્યો

Fri, May 2 2025

છાસના ભાવમાં વધારો કરવાને બદલે છાસની માત્રા ઘટાડી નાખી

રાજકોટ :અમૂલ ડેરીએ દૂધના ભાવમાં લીટરે 2 રૂપિયાનો ભાવ વધારો ઝીક્યા બાદ હવે દહીંના ભાવમાં પણ પ્રતિ કિલોગ્રામ દીઠ બે રૂપિયાનો વધારો ઝીકી દઈ છાસના ભાવમાં ચાલાકી પૂર્વક ભાવવધારો કર્યો છે. જો કે, છાસના ભાવમાં કિંમતમાં વધારો કર્યા વગર કોન્ટીટી ઘટાડી દઈ ગ્રાહકો માથે ભાવ વધારો ઠોકી બેસાડયો છે. બીજીતરફ અમૂલે કરેલા ભાવ વધારાને પગલે ખાનગી ડેરીઓએ પણ દૂધમાં ભાવ વધારો કરી હવે અમૂલના રહે ચાલી દહીં અને છાસના ભાવમાં પણ વધારો ઝીકશે.

રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘે ગુરુવારે દહીં અને છાસના ભાવમાં વધારો કરતો પરિપત્ર અમલી બનાવ્યો છે જે પરિપત્ર મુજબ આજે સવારથી અમુલના દહીં અને છાસમાં ગ્રાહકોને ભાવવધારો તેમજ ઓછી માત્રા સહન કરવી પડશે. પરિપત્ર મુજબ 390 ગ્રામ અમૂલ મસ્તી દહીં પાઉચના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી. જયારે અમૂલ મસ્તી દહીં એક કિલોગ્રામના ભાવમાં 2 રૂપિયા વધારો ઝીકાયો છે. એ જ રીતે અમૂલ મસ્તી દહીં 5 કિલોગ્રામમાં 10 રૂપિયા ભાવ વધારો કરી રિટેઇલરને ગ્રાહકોને લૂંટવા માટે 375 રૂપિયાની એમઆરપી છાપી આપવામાં આવી છે.

જયારે અમૂલ મસ્તી દહીં 200 ગ્રામના કપમાં એક રૂપિયાનો ભાવ વધારો કરી નવા ભાવ 24 રૂપિયા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અમૂલ છાસ અગાઉ જે 480 મિલી લીટર 15 રૂપિયામાં વેચાણ થતી હતી તેમાં છાસની માત્રા 40 મિલી લીટર ઘટાડી નાખી રૂ.15 ભાવ યથાવત રાખવામાં આવ્યો છે. તેમજ અમૂલ છાસ અગાઉ 720 એમએલ રૂ.20માં મળતી હતી તેમાં પણ 40 મીલીનો ઘટાડો કરી ભાવ રૂપિયા 20 યથાવત રાખી છ લીટર અમૂલ છાસના ભાવમાં 6 રૂપિયા ભાવ વધારો કરવામાં આવ્યો છે.

Share Article

Other Articles

Previous

24×7 ની ડેડલાઈન પુરી થાય એ પહેલાં રાજકોટથી ઇન્ટરનેશનલ ફલાઇટ ટેકઓફ થશે

Next

ગરમીથી તૌબા-તૌબા, રાજકોટમાં 43.6

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
Axiom-4 Mission: મારા ખભા પર મારો ત્રિરંગો છે…શુભાંશુ શુક્લાને લઈને ડ્રેગન કેપ્સુલ રવાના,ભારત માટે ગૌરવપૂર્ણ ક્ષણ
2 કલાક પહેલા
રાજકોટ સહિત 4 મોટા શહેરોમાં રસ્તા ઉપર ભીખ માગવા ઉપર પ્રતિબંધ મુકાશે? પોલીસે રાજ્ય સરકારને કરી દરખાસ્ત
3 કલાક પહેલા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર મિસિંગ, આવું પોસ્ટર લગાવી ABVPના કાર્યકરો કેમ કરી રહ્યા હતા વિરોધ?
3 કલાક પહેલા
રામનાથ મહાદેવ મંદિરે ભાવિકોને કોઈ મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખજો : રાજકોટ મનપાના પદાધિકારીઓએ સુચના આપી
3 કલાક પહેલા
Categories

નેશનલ

2209 Posts

Related Posts

મોરબી રોડ પર સીતારામ ડેરીમાંથી શીખંડ-ઘી-માવો, રામેશ્વર બેકરીમાંથી બ્રેડના નમૂના લેવાયા
રાજકોટ
2 વર્ષ પહેલા
ટ્રેનમાંથી બોટલનો ઘા થતા શાપર-વેરાવળના તરૂણનું મોત: બોટલ ફેંકનાર ટ્રેનના લોકો પાઇલોટની ધરપકડ
ક્રાઇમ
2 મહિના પહેલા
ભારતીય વાયુસેનામાં Aircraft C-295ની એન્ટ્રી, જાણો વિશેષતા
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
લોહીની બીમારી વચ્ચે મુસાફરી માટે “સર્ટિફિકેટ” મેળવવામાં થેલેસેમિક દર્દીઓનાં ‘લોહીના પાણી’ થાય છે…..!!!
રાજકોટ
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર