Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટ્રેન્ડિંગરાજકોટ

44.4 ડીગ્રી સાથે રાજકોટ અગનગોળો

Mon, April 28 2025

એપ્રિલ માસના 27 દિવસમાં મહત્તમ તાપમાન સતત 42 ડિગ્રીથી ઉપર રહ્યું : 9 એપ્રિલે પારો પહોંચ્યો હતો 45.2 ડિગ્રીએ

ચૈત્રી દનૈયા પૂર્ણ થવા છતાં હજુ સૂર્યદેવતા ખમૈયા લેતા નથી, રવિવારે રાજકોટમાં રવિ બરાબરનો તપતા રીતસરના અગનગોળા વરસતા હોય તેવી અનુભૂતિ વચ્ચે મહત્તમ તાપમાનનો પારો 44.4 ડિગ્રીએ સ્થિર થયો હતો જે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ હતું.ઉલ્લેખનીય છે કે, એપ્રિલ મહિનામાં સૌથી વધુ 45.2 ડીગ્રી તાપમાન તા.9 એપ્રિલ નોંધાયા બાદ રાજકોટમાં બીજી વખત હાઈએસ્ટ તાપમાન રવિવારે નોંધાયું હતું.

એક તરફ હવામાન વિભાગે સમગ્ર દેશમાં કમોસમી વરસાદની આગાહી કરી છે તેવા સમયે જ રાજ્યમાં ગરમી હાહાકાર મચાવી રહી છે. ચાલુ એપ્રિલ માસમાં ગરમીએ રાજકોટમાં રેકોર્ડ સર્જ્યો છે. તા.1 એપ્રિલથી સતત રાજકોટમાં મહત્તમ તાપમાન 42 ડીગ્રીથી ઉપર નોંધાયું હતું જેમાં 9 એપ્રિલ મહત્તમ તાપમાનનો પારો 45.2 ડીગ્રી નોંધાયો હતો. બીજી તરફ રવિવારે ફરી એક વાર રાજ્યમાં સૌથી વધુ ગરમી રાજકોટમાં 44.4 ડીગ્રી નોંધાઇ હતી.

રવિવારે રાજકોટમાં 44.4, ભુજમાં 43.8, અમરેલીમાં 43.5, ડીસામાં 42.3, અમદાવાદમાં 41.8, ગાંધીનગરમાં 40.8, વડોદરામાં 40.2, નલિયામાં 38.4, ભાવનગરમાં 37.2, કંડલામાં 36.7, જામનગરમાં 35.6 અને પોરબંદરમાં 35 ડીગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. નોંધનીય છે કે હજુ પણ આગામી 24 કલાક બાદ મહત્તમ તાપમાનમાં 2થી 3 ડીગ્રીનો વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

Share Article

Other Articles

Previous

ભારત ઉપર અણુ હુમલો કરવાની પાકિસ્તાનના મંત્રીની ગીધડ ધમકી

Next

પહેલગામમાં આતંકીઓએ નિર્દોષ લોકોની હત્યા કરતી વખતે રેકોર્ડિંગ કર્યું હતું, એનઆઇએની તપાસમાં ધડાકો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
6 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
7 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
7 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
7 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

રાજકોટ : મોરારીબાપુની રામકથામાં માતા-પિતાને મળશે ‘શ્રવણ’ !!  દેશ-વિદેશથી આવેલા ભાવિકો વડીલોને દત્તક લઈ શકશે
ગુજરાત
1 વર્ષ પહેલા
પ્રયાગરાજ : મહાકુંભના મેળા વિસ્તારમાં ફરી આગ ભભૂકી, સંગમના સેક્ટર-18 શંકરાચાર્ય માર્ગ પરના પંડાલ આગની લપેટમાં
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમનના ઘર સામે કરણી સેના દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન, પોલીસ સાથે અથડામણ, રામજીલાલે રાણા સાંગાને ગદ્દાર કહ્યા હતા
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
સરકારી વિભાગોમાં કોન્ટ્રાક્ટવાળી નોકરીઓમાં પણ અપાશે અનામતનો લાભ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર