Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હીમાં રાજકોટનો ડંકો વાગ્યો : દેશના 780 જિલ્લાઓને પાછળ છોડી વડાપ્રધાનના હસ્તે મેળવ્યો એવોર્ડ

Tue, April 22 2025

17માં સિવિલ સર્વિસ દિવસની ઉજવણી પ્રસંગે સોમવારે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીને જિલ્લાના સર્વાંગી વિકાસમાં જિલ્લા પ્રશાસન દ્વારા આપવામાં આવેલ શ્રેષ્ઠ યોગદાન બદલ હોલિસ્ટિક ડેવલોપમેન્ટ કેટેગરીમાં એક્સલેન્સી ઈન પબ્લિક એડમિનિસ્ટ્રેશન એવોર્ડ આપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, દેશના 780 જિલ્લામાંથી આ એવોર્ડ માટેની પસંદગી કરવામાં આવતી હોય છે જેમાં વર્ષ-2024માં અગ્રતાક્રમે રહી રાજકોટે બાજી મારી છે. આ કેટેગરીમાં દેશના કુલ પાંચ જિલ્લા પસંદ કરવામાં આવ્યા હતા જેમાં રાજકોટ પ્રથમ રહેતા દિલ્હીમાં રાજકોટનો ડંકો વાગ્યો છે અને 20 લાખનો પુરસ્કાર પણ મળ્યો છે.

પીએમ એવોર્ડ મુખ્યત્વે ત્રણ કેટેગરીમાં આપવામાં આવે છે જે પૈકી હોલિસ્ટિક ડેવલોપમેન્ટ ઓફ ડીસ્ટ્રીકટ અંતર્ગત રાજકોટ જિલ્લામાં હર ઘર જલ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અને ગ્રામીણ, મિશન ઇન્દ્રધનુષ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (આભાકાર્ડ), પીએમએસવીએ નિધિ, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, કિશાન ક્રેડિટ કાર્ડ, પીએમ વિશ્વકર્મા યોજના, સક્ષમ આંગણવાડી અને પોષણ તેમજ પીએમ સૂર્યઘર યોજના એમ કુલ 11 કેટેગરીની કામગીરીની નોંધ લઈ કુલ 780 જિલ્લામાંથી રાજકોટની પસંદગી કરવામાં આવી હતી.નોંધનીય છે કે, પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના અને પીએમ આવાસ યોજનામાં રાજકોટ જિલ્લાની કામગીરી સમગ્ર દેશ અને રાજ્યમાં ટોચ ઉપર હોય પીએમ એવોર્ડ 2024 માટે પસંદગી કરવામાં આવી હતી.

View this post on Instagram

A post shared by VOICE OF DAY NEWS (@voiceofday.news)

નોંધનીય છે કે,વડાપ્રધાન એવોર્ડ માટે જિલ્લાની પસંદગી માટે માત્ર આંકડાકીય લક્ષ્યાંક સિદ્ધિ પર નહીં પરંતુ  સુશાસન પદ્ધતિ, ગુણવત્તાપૂર્વક સિદ્ધિઓ અને અંતિમ લાભાર્થી સુધી વિતરણ પર આધારિત હતું. જેમાં વહીવટી પારદર્શિતા વધારવી અને ભ્રષ્ટાચાર અટકાવવો, વિવિધ યોજનાઓનું સંકલન, માનવ સંસાધનોની ક્ષમતા નિર્માણ, ફરિયાદ નિવારણ પદ્ધતિ અને પ્રતિસાદ વ્યવસ્થા  તેમજ જનભાગીદારી મુખ્ય રહ્યા હતા.પીએમ એવોર્ડ માટેની પસંદગીમાં તમામ પાસાઓની ચકાસણી માટે કેન્દ્ર સરકારના બે અધિકારીઓની ટીમ દ્વારા રાજકોટ આવીને વિવિધ યોજનાઓના અમલીકરણનું સ્થળ ચકાસણી પણ કરવામાં આવી હતી.સોમવારે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીનું નવી દિલ્હી ખાતે ટ્રોફી, પ્રમાણપત્ર અને 20 લાખના પુરસ્કાર સાથે સન્માન કરવામાં આવ્યું હતું.

રાજકોટ જિલ્લાની સિદ્ધિ

  • હર ઘર નળ, મિશન ઇન્દ્રધનુષ, પોષણ 2.0 અને એબી-પીએમજેવાયમાં 100 ટકા સિદ્ધિ
  • પીએમ સુર્ય ઘર મફ્ત વીજળી યોજના હેઠળ 32,000થી વધુ સોલર રૂફટોપ (111 મેગાવોટ)
  • પીએમએવાય શહેરી આવાસ અંતર્ગત 9,200થી વધુ  આવાસનું નિર્માણ
  • 12 હાઉસિંગ પ્રોજેક્ટને ગ્રીન બિલ્ડિંગ પ્રમાણપત્ર
  • પીએમએવાય-રિડેવલપમેન્ટ ઘટક હેઠળ 47 વર્ષ જૂની અરવિંદ મણિયાર હાઉસિંગ સોસાયટીનો પુનર્વિકાસ
  • લાઈટ હાઉસ પ્રોજેક્ટ અન્વયે 1,144 આવાસો નિર્માણમાં મોડ્યુલર ટનલ ફોર્મવર્ક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સમય અને ખર્ચની બચત
  • એબી-પીએમજેએવાયમાં 15.3 લાખ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ કાઢી અપાયા, રૂ.1,165 કરોડથી વધુના કુલ 3.76 લાખ દાવાઓનો નિકાલ
  • ઉપલેટા અને ગોંડલના સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં 10 બેડના નવજાત શિશુ સંભાળ યુનિટ નિર્માણ 
  • પોષણ 2.0 હેઠળ ડીએમએફ અને સીઆરએસ ફંડના એકીકરણથી ચીક્કી અને રમકડાં દૂધ અને પોષણ કિટ્સ વિતરણ
  • 394 પોષણ વાટિકાની સ્થાપના

Share Article

Other Articles

Previous

ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ ? CM ભૂપેન્દ્ર પટેલે દિલ્હીમાં વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત

Next

રાજકોટના P.I. વી.એસ.વસાવાને મળી કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ ? જાણો શું છે સમગ્ર મામલો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગેજેટ
શું તમને પણ શોપિંગમાં કપડાં ટ્રાય કરવામાં કંટાળો આવે છે? આ એપ્લિકેશન તમારી સમસ્યા કરશે દૂર, વાંચો શું છે ખાસ
12 કલાક પહેલા
ICC એ પાવરપ્લેના નિયમોમાં કર્યા મોટા ફેરફાર : ઓછી ઓવરવાળી T20 મેચોમાં જોવા મળશે અસર, જાણો શું બદલાવ આવ્યો
12 કલાક પહેલા
જય જગન્નાથના ગગનભેદી જયઘોષ સાથે રાજકોટમાં નીકળી 18મી રથયાત્રા : અઘોરીનું નૃત્ય-કરતબો બન્યા આકર્ષણનું કેન્દ્ર
13 કલાક પહેલા
ગજબ કહેવાય! ખુદ મુખ્યમંત્રીની ગાડીમાં ડીઝલને બદલે ભરી દીધું પાણી, કાફલાની 19 ગાડીઓ બંધ થતાં પ્રશાસનમાં હડકંપ
14 કલાક પહેલા
Categories

નેશનલ

2216 Posts

Related Posts

બાંગ્લાદેશ સેનાના પ્રમુખ આજે દેખાવકારોને મળશે : મહંમદ યુનુસ વડાપ્રધાન બને તેવી શક્યતા
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
બે મહિનામાં બે મહિનામાં સૌથી નીચા તળિયે: સોનીબજારમાં ખરીદીનો કરંટ
રાજકોટ
7 મહિના પહેલા
રાજ્યમાં ફરી મેઘરાજાનું દે ધનાધન… ડાંગના વઘઇમા ચાર કલાકમાં છ ઈંચ
બ્રેકિંગ ન્યૂઝ
10 મહિના પહેલા
આ બાળક મારુ નથી ! પતિને પામવા નિષ્ઠુર જનેતાએ પુત્રને જીવતો જમીનમાં દાટી દીધો
ક્રાઇમ
2 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર