Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગધાર્મિક

આજનું રાશિફળ 13 એપ્રિલ : આજે આ રાશિના જાતકોનો દિવસ અત્યંત શુભ, રોજગારીની નવી તક મળશે ; વિશેષ લાભ થશે

Sun, April 13 2025

આજની રાશી કન્યા : 07.31 AM તુલા

મેષ (અ,લ,ઇ)
રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનશે. આજે બધાજ કામોને સમય સર પુર્ણ કરી શકો છો. દિવસ શુભ રહેશે.

વૃષભ (બ,વ,ઉ)
કામમાં મહેનત વધું અને પરિણામ ઓછુ મળી શકે છે. ધનનો ખર્ચ વધું થઇ શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે

મીથુન (ક,છ,ઘ)
કોર્ટ-કચેરીને લગતા કામ પુર્ણ થઇ શકે છે. નવા મિત્રો બનાવી શકો છો. આજનો દિવસ શુભ રહેશે.

કર્ક (ડ,હ)
કામના સ્થળે પ્રમોશન મળી શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.

સિંહ (મ,ટ)
આજે કામમાં આળસ થઇ શકે છે. પારિવારિક બાબતો હેરાન કરી શકે છે. દિવસ શુભ રહેશે.

કન્યા ( પ,ઠ,ણ)
કામનાં સ્થળે સહ-કર્મચારીઓનો યોગ્ય સહકાર મળશે. ધનલાભ થવાની શક્યતા રહેશે છે. દિવસ શુભ રહેશે.

તુલા (ર,ત)
પરિવારમાં સુખ શાંતિ-ભર્યું વાતાવરણ રહેશે. કામમાં નવા વિચારોને અમલમાં મૂકી શકો છો. દિવસ ખુબજ સારો રહેશે.

વૃશ્ચિક (ન,ય)
વિદ્યાર્થીઓ અભ્યાસમાં ઘ્યાન વધું રાખવું જોઈએ. મહત્વનાં નિર્ણયો લેવામાં ઉતાવળ ન કરવી જોઈએ. દિવસ સામાન્ય રહેશે.

ધન (ભ,ધ,ફ,ઢ)
આજે મહેમાનોનું આગમન થઇ શકે છે. વિશેષ લાભ થઇ શકે છે. દિવસ આરામદાયક રહેશે.

મકર ( ખ,જ)
આજે નવા લોકો સાથે પરિચય થઇ શકે છે. ધાર્મિક પુસ્તકો વાંચવામાં રસ વધું રહેશે. સ્વાસ્થ્ય સારુ રહેશે.

કુંભ (ગ,સ,શ,ષ)
યુવાનોને રોજગારી માટે નવી તકો મળી શકે છે. લગ્નજીવન માટે ખુબજ સારો દિવસ રહેશે. સ્વાસ્થ્ય સારુ રહેશે.

મીન (દ,ચ,થ,ઝ)
કૌટુંબિક જવાબદારીઓ વધી શકે છે. આજે બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.

Share Article

Other Articles

Previous

બંગાળના હિંસાગ્રસ્ત મુરશીદાબાદ જિલ્લામાં બીએસએફના જવાનો ગોઠવાયા, ફરી એક વિસ્તારમાં ગોળીબારની ઘટનામાં 2 ઘાયલ

Next

ઔરંગઝેબ અંગે અમિત શાહે મહારાષ્ટ્રમાં શું કહ્યું ? જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ધોરાજી નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત : 10 લોકો ઇજાગ્રસ્ત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
10 કલાક પહેલા
રાજકોટના મેટોડા GIDCમાં હોટલ સંચાલકની લુખ્ખાગીરી : પોલીસ સાથે ઝપાઝપી, તોડફોડ કરી
11 કલાક પહેલા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દી એક કલાક કણસતો રહયો પણ તબીબે સારવાર જ ન કરી, જાણો શું છે સમગ્ર મામલો  
11 કલાક પહેલા
રાજકોટમાં ઈલેક્ટ્રિક બસના કંડક્ટર માટે બે વર્ષમાં 13 કરોડનું આંધણ કરાશે : મનપા દ્વારા ટેન્ડર ફરી પ્રસિદ્ધ કરાયું
11 કલાક પહેલા
Categories

નેશનલ

2154 Posts

Related Posts

9/11 હુમલાના માસ્ટર માઈન્ડ ત્રણ આતંકીઓની મોતની સજા યથાવત : અમેરિકી સરકારે સમજૂતી અરજી ફગાવી
બ્રેકિંગ ન્યૂઝ
10 મહિના પહેલા
સંસદના શિયાળુ સત્રનો આજથી પ્રારંભ; ધમાલ બોલશે
ટ્રેન્ડિંગ
6 મહિના પહેલા
સરકારી અફસરોને સમન્સ મોકલવા અંગે નવી માર્ગદર્શિકા
નેશનલ
2 વર્ષ પહેલા
લેબેનોનના સીરીયલ ધડાકા : હીઝબુલ્લાહના તાઈવાનમાં બનેલા પેજરોમાં ઇઝરાયલ દ્વારા વિસ્ફોટક સામગ્રી નખાઈ હતી,લેબેનોનનો આરોપ
બ્રેકિંગ ન્યૂઝ
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર