Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમરાજકોટ

તારી પત્ની પરપુરુષ સાથે વાત કરે છેઃ ‘શુભચિંતકે’ પતિને છંછેડ્યો અને પછી…વાંચો સમગ્ર ઘટના

Sat, April 12 2025


સોશિયલ મીડિયા ઉપર દરરોજ અવનવા ફિચર આવી રહ્યા છે જે ક્યારેક મુસિબત ઉભી કરી દેતાં હોવાનું એક નહીં બલકે અનેક વખત બની ચૂક્યું છે ત્યારે આવો જ વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. તારી પત્ની પરપુરુષ સાથે વાત કરે છે છે તેવો પતિને કહેવાતા શુભચિંતકે મેસેજ કરી છંછેડતાં આખરે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં તેની સામે ગુનો નોંધાયો હતો.

આ અંગે દિનેશ હમીરભાઈ ગરે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તે ઘડિયાલના પટ્ટાના કારખાનામાં મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે અને ઈન્સ્ટાગ્રામ ઉપર પોતાના આઈડી ઉપર પત્નીનો ફોટો પોસ્ટ કરેલો છે. દરમિયાન 7 માર્ચે સવારે 11  વાગ્યા આસપાસ તેને એક અજાણ્યા વૉટસએપ નંબર પરથી હાઈનો મેસેજ આવ્યો હતો. આ નંબર ઉપર વાત કરતાં સામેવાળી વ્યક્તિએ કહ્યું હતું કે ‘હું તમારો શુભચિંતક છું, તમારા પત્ની રાત્રે બીજા સાથે વાત કરે છે આ પછી તેણે દિનેશની પત્નીનો ફોટો પણ મોકલ્યો હતો અને કહ્યું હતું કે પત્નીના લફરા વિશે ભત્રીજીને પણ બધી ખબર છે. આ નંબર ઉપરથી દરરોજ દિનેશને મેસેજ આવતાં હોય આખરે તેણે એ નંબર ઉપર ફોન કરતાં લાગ્યો ન્હોતો જેથી રોજના મેસેજથી કંટાળી આખરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Share Article

Other Articles

Previous

સોનિયા અને રાહુલ ગાંધીની મુશ્કેલી વધી, નેશનલ હેરલ્ડ કેસમાં ઈડીએ કરોડોની સંપત્તિ જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરી

Next

‘પતિને છોડી દો નહીંતર એસિડ પી જઈશ’ કહી પત્નીએ પોલીસ સ્ટેશનમાં જ બ્લેડથી ચેકા માર્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
1 દિવસ પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
1 દિવસ પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
1 દિવસ પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
1 દિવસ પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

ઇયર બર્ડ્સનો વધુ પડતો ઉપયોગ કરનારા ચેતજો !! કાનમાં ઇયર બર્ડ્સ બ્લાસ્ટ થતાં મહિલાએ સાંભળવાની ક્ષમતા ગુમાવી
ટેક ન્યૂઝ
1 વર્ષ પહેલા
બજેટમાં મિડલ ક્લાસને વધુ એક મલમની તૈયારી! આરોગ્ય વીમો અને નિવૃત્તિ બચત માટે કપાત મર્યાદા વધારવામાં આવે તેવી માંગ
ટૉપ ન્યૂઝ
2 મહિના પહેલા
ઇન્ડિગોની કટોકટી સમેટાઈ:રાજકોટથી ઉડાન ભરતી ગોવા,પુણે,દિલ્હી,મુંબઈ,બેંગ્લોર,મુંબઈની કેન્સલ કરાયેલી બધી જ ફલાઈટ આજથી રાબેતા મુજબ ઉડાન ભરશે,ઈન્ડિગોની સત્તાવાર જાહેરાત
બ્રેકિંગ ન્યૂઝ
3 મહિના પહેલા
જિલ્લા કલેકટર પ્રભવ જોશીનાં નામનું વધુ એક ફેસબુકનું ફેક એકાઉન્ટ  
ક્રાઇમ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર