Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસ

ઓલ્ડ ઇઝ ગોલ્ડમાં ટેરીફ ટેરર : 15% લોકોએ સોનુ વેચી “રોકડી”કરી

Tue, April 8 2025

ઓલ્ડ ઇઝ ગોલ્ડમાં ટેરીફ ટેરરના લીધે જુનુ “સોનુ” વેચીને રોકડી કરી રહ્યા છે. સૌથી વધારે 35% જેટલું આકર્ષક રીટર્ન સોનામાંથી મળ્યું હોવા છતાં ટેરીફ બોમ્બની અસર કિંમતી ધાતુ  પર પડી છે. સોનાનો ભાવ સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયા બાદ છેલ્લા એક સપ્તાહમાં ભાવમાં ઘટાડો આવી જતાં અને પીળી ધાતુ ફરી 56,000 એ આવી જશે એવી અફવા વચ્ચે રોકાણકારો ચિંતામાં આવી વિચાર્યા વગર “જૂનું સોનુ” વેચી રહ્યા છે.

સોનાની કિંમતમાં ઘર આંગણેથી લઈ વૈશ્વિક બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો. ગત શુક્રવારે એક જ દિવસમાં સોનાના ભાવમાં આશરે 3 ટકાનો કડાકો બોલી ગયો હતો. ક્યારેક 1,600 ભાવ ઘટીને 91,000 ની સપાટીએ આવી ગયા હતા. જાણકારોનાં મત મુજબ માર્કેટમાં લિકવીડિટીની અછત અને બીજું મુખ્ય કારણ ક્રિપ્ટો કરન્સીને વેગ આપવાની નીતિને કારણે સોનાના ભાવમાં અનિશ્ચિતતા વર્તાય રહી છે.

જ્યારે સોનુ હંમેશા સદાબહાર રહ્યું છે.સોનાનો ભૂતકાળ પર ભવ્ય જ રહ્યો છે.આટલાં વર્ષોમાં પીળી ધાતુએ આકર્ષક વળતર આપ્યું છે.આથી લોકોએ ગભરાટ રાખ્યા વિના સોનામાં રોકાણ કરી શકે છે પણ અફવાના લીધે ગેરમાર્ગે દોરાઈને સોનું વેચવું એ યોગ્ય નિર્ણય નથી તેમ જવેલર્સ જણાવી રહ્યા છે.

તજજ્ઞોના જણાવ્યા અનુસાર આ સ્થિતિ ટેરીફનો ટેરર વચ્ચે ગોલ્ડનું કરેક્શન હોવાનું મનાય રહ્યું છે.હાલમાં 26 ટકા ટેરીફને લીધે ગોલ્ડ એક્સપોર્ટ અને ઇમ્પોર્ટને સાવ બ્રેક લાગી ગયો છે.હાલમાં બંને સરકાર વચ્ચે આ વિષય પર મંત્રણા પણ ચાલી રહ્યું હોવાનું જણાવ્યું હતું.

બોક્સ…સોનાની સપાટી ફરી ઉંચકાઈ,10 ગ્રામએ 600 નો વધારો

સોના ચાંદીમાં કડાકો આવી જશે એવી અફવા અને અટકળો વચ્ચે સોમવારે સાંજે માર્કેટ બંધ થાય એ પૂર્વે 10 ગ્રામ સોનામાં રૂ.600ના ભાવ સાથે ઉંચકાયું છે.91,650 સોનાનો ભાવ 24 કેરેટનો નોંધાયો હતો.જ્યારે ચાંદીની ચમક પણ આવી હતી અને કિલોએ 2000નો વધારો થયો હતો.

Share Article

Other Articles

Previous

કોણ છે ડૉ.ટોળીયા ?? રાજકોટના ગર્ભ પરિક્ષણ કાંડમાં મોટી ભૂમિકા, આ રીતે આપતી હતી ગોરખધંધાને અંજામ, વાંચો સમગ્ર માહિતી

Next

બેસ્ટ ઓફ લક : આજથી ધો.1 થી 9 અને ધો.11ની વાર્ષિક પરિક્ષાનો પ્રારંભ, આ તારીખથી વિદ્યાર્થીઓને પડશે વેકેશન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
સૂર્યા ‘સેના’નું પાકિસ્તાન પર ‘તાંડવ’: શાનદાર જીત સાથે જીત સાથે ટીમ ઈન્ડિયાની સુપર-8માં વટભેર એન્ટ્રી, ઈશાન કિશનની પાક.સામે ફાસ્ટેસ્ટ ફિફ્ટી
10 મિનિટutes પહેલા
ફરાર આરોપીઓને આગોતરા જામીન આપી શકાય નહીં, સુપ્રીમ કોર્ટનો તમામ હાઇકોર્ટને મહત્વનો નિર્દેશ
34 મિનિટutes પહેલા
લુધિયાણાના આપના ધારાસભ્ય કુલવંત સિદ્ધુને ખાલિસ્તાની આતંકી પન્નુ તરફથી જાનથી મારી નાખવાની ધમકી
36 મિનિટutes પહેલા
હરિયાણામાં દૂષિત પાણી પીવાથી 15 દિવસમાં 12 લોકોના મોત, તપાસ શરૂ
37 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2895 Posts

Related Posts

રાજકોટના રેલ નગરમાં આવાસો માટે ગુરુવારથી ફોર્મ વિતરણ અંગે સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે શું કહ્યું જુઓ વિડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
ફિલ્મ ‘કંતારા ચેપ્ટર 1’ને લઈ મોટું અપડેટ : ફિલ્મ પહેલા ભાગ કરતાં હશે વધુ ખતરનાક
Entertainment
2 વર્ષ પહેલા
જમ્મુ કાશ્મીરના અનંતનાગમાંથી આતંકીઓએ અપહરણ કર્યા બાદ સેનાના એક જવાનનો મૃતદેહ મળ્યો, શરીર પર ગોળી અને ચાકુના નિશાન
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટનું અડધી સદી જૂનું ફાયર સ્ટેશન તોડી પડાશે : નવા ફાયર સ્ટેશનમાં મળશે આ અત્યાધુનિક સુવિધાઓ
ટૉપ ન્યૂઝ
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર