Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

ટ્રમ્પે પરમાણુ સંધિને લઈને બોંબમારાની ધમકી આપી હતી

Mon, March 31 2025


અમેરિકા હુમલો કરે તો અમે પણ મિસાઈલો તૈયાર જ રાખી છે: ઈરાનનો વળતો હુંકાર


બંને દેશો વચ્ચે તંગ દિલ્હી વધતા અશાંતિનો ખતરો

ઈરાન જો તેનો પરમાણુ કાર્યક્રમ અટકાવે નહીં અને પરમાણુ સંધિ ન કરે તો મહાભયાનક હુમલો કરવાની ટ્રમ્પની ધમકીના જવાબમાં ઈરાને પણ વળતા હુમલા કરવાનો હુંકાર કર્યો હતો. રાજ્યની માલિકીના તહેરાન ટાઈમ્સના અહેવાલમાં, વિશ્વભરમાં અમેરિકાના ઠેકાણાઓ પર હુમલો કરી શકે તેવી મિસાઈલ ઈરાની સુરક્ષા દળોએ ભૂગર્ભમાં તૈયાર રાખી હોવાનો દાવો કર્યો હતો. બંને દેશો વચ્ચેના આ તણાવને કારણે મધ્ય પૂર્વમાં ફરી એક વખત અશાંતિ સર્જાવાનો ખતરો તોળાઈરહ્યો છે.

રવિવારે ટ્રમ્પે અમેરિકી નેટવર્ક એનબીસી ન્યૂઝ સાથેના ઇન્ટરવ્યૂમાં ઈરાનને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું,” જો ઈરાન અમેરિકાની માંગણીઓનું પાલન કરવાનો ઇનકાર કરશે તો તેને અભૂતપૂર્વ બોમ્બમારાનો સામનો કરવો પડશે. અને એ એવો બોમ્બમારો હશે જેવો તેઓએ પહેલાં ક્યારેય નથી જોયો.” આ ઉપરાંત તેમણે ઈરાન અને તેની સાથે વેપાર કરતા રાષ્ટ્ર ઉપર ટેરિટ લાદવાની ધમકી પણ આપી હતી.

તેમની આ ચેતવણીના બીજા દિવસે ઇરાને જણાવ્યું કે અમેરિકાના કોઈપણ પગલાનો જડબાતોડ જવાબ દેવા માટે ઈરાન સંપૂર્ણપણે સજ્જ અને સક્ષમ છે. અમેરિકી હુમલાને ખાળી શકે અને વિશ્વભરના અમેરિકી થાણા ઉપર હુમલો કરી શકે તેવી મિસાઈલો તૈયાર હોવાનું ઇરાને જણાવ્યું હતું.

નોંધનીય છે કે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાંના સમયમાં ઈરાન સાથે થયેલી પરમાણુ સંધિમાંથી ટ્રમ્પે અમેરિકાને દૂર કરી નાખ્યું હતું. ત્યારબાદ ઈરાને પોતાનો પરમાણુ કાર્યક્રમ આગળ ધપાવ્યો હતો અને હવે તે પરમાણુ બોમ્બ બનાવવાની કગાર પર આવી ગયું છે. અત્રે યાદ કરવું જરૂરી છે કે જો બાઇડેને તેમના કાર્યકાળ દરમિયાન એ સંધિ પુનઃજીવિત કરવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ તેમાં અસફળતા મળી હતી. હવે ટ્રમ્પે ફરી એક વખત ઈરાનને પરમાણુ કાર્યક્રમ અટકાવીને એ સંધિ પુનઃજીવિત કરવા અનુરોધ કર્યો છે.જો કે

ઈરાનના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયનએ વોશિંગ્ટન સાથે સીધી વાટાઘાટ કરવાનો ઇનકાર કરી દીધો હતો. સાથે જ તેમણે ઓમાનની મધ્યસ્થી વળે પરોક્ષ વાટાઘાટો શક્ય હોવાનું જણાવ્યું હતુ

Share Article

Other Articles

Previous

પરાપીપળીયા ફાટકે ટ્રેનની અડફેટે આવતા વૃધ્ધનું મોત 

Next

મ્યાનમારના ભૂકંપનો મૃત્યુઆંક ૨૦૦૦ને પાર : રેસ્ક્યુ ઓપરેશન યથાવત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
8 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જો ટોલ નહીં ભરો તો મોટી ઉપાધિમાં મુકાઇ જશો! વાહન ટ્રાન્સફર, ફિટનેસ સર્ટિફિકેટ, નેશનલ પરમિટ સુવિધાઓ અટકાવી દેવામાં આવશે
18 મિનિટutes પહેલા
રાજકોટના અમિન માર્ગ પરના પ્લોટનું રૂ.106 કરોડમાં વેચાણ: ચાર બિલ્ડર વચ્ચે તીવ્ર હરીફાઈ બાદ આખરે પ્રાઇડ ક્નસ્ટ્રક્શને બાજી મારી
33 મિનિટutes પહેલા
ઇન્કમટેક્સ વિભાગ એક્શન મોડમાં: રાજકોટમાં પ્રયોશા જવેલર્સમાં તપાસ, ઝવેરીઓમાં ફફડાટ, તપાસ બાદ સર્વે સર્ચમાં પલટાઇ જાય તેવી શક્યતાઓ
1 કલાક પહેલા
વન-ડેમાં હાર્યા બાદ T-20માં ટીમ ઈન્ડિયાએ બતાવ્યો ‘પાવર’: ન્યુઝીલેન્ડને 48 રને હરાવ્યું,અભિષેક શર્માએ હાંસલ કરી વધુ એક મોટી સિદ્ધિ
2 કલાક પહેલા
Categories

નેશનલ

2803 Posts

Related Posts

ઝારખંડના મુખ્યમંત્રી તરીકે ચોથી વાર હેમંત સોરેને શપથ લીધા, રાહુલ, કેજરીવાલ, ખડગે, મમતા સહિતના નેતાઓ હાજર રહ્યા
Breaking
1 વર્ષ પહેલા
અમરેલી લેટરકાંડની તપાસ સ્ટેટ મોનિટરીંગ સેલને સોંપાઈ : સમગ્ર કેસની સાથે અત્યાર સુધીની તપાસ પણ નિર્લિપ્ત રાય કરશે
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
જંગલમાંથી જુનાગઢનાં રસ્તા ઉપર આવી ગયું સાબર…જુઓ વિડીયો
રાજકોટ
2 વર્ષ પહેલા
ખંઢેરી સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચને લઈને પ્રેક્ષકોનો બહોળો ઉત્સાહ તથા ભારે ભીડ…. જુઓ વિડિયો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર