Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગધાર્મિક

જય દ્વારકાધીશ…અનંત અંબાણી દ્વારકા જવા પદયાત્રાએ નીકળ્યા, કાળિયા ઠાકર સાથે ઉજવશે પોતાનો જન્મદિવસ

Sat, March 29 2025



રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી ઘણીવાર સોશિયલ મીડિયા પર જોવા મળે છે. અનંત અંબાણીનો વન્યજીવ પ્રત્યે પ્રેમ અને ભગવાનની ભક્તિ વિશે સૌ કોઈ વાકેફ છે. અનંત રામ મંદિરના પ્રાણ પતિષ્ઠા મહોત્સવમાં પણ પરિવાર અને રાધિકા સાથી જોવા મળ્યા હતા તેમજ મહાકુંભના ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું હતું ત્યારે હવે અનંત પોતાનો જન્મદિવસ દ્વારકાધીશના ધામ દ્વારકામાં ઉજવશે. હોળીના તહેવાર નિમિતે હજારો પદયાત્રિકો દ્વારકાધીશ સાથે હોળી રમવા માટે અને ફૂલડોલ ઉત્સવમાં ભાગ લેવા માટે દ્વારકા પહોંચ્યા હતા ત્યારે હવે અનંત પણ પોતાનો જન્મદિવસ કાળિયા ઠાકર સાથે ઉજવવા માટે પગપાળા દ્વારકા જવા માટે રવાના થયા છે.

અંબાણી પરિવારનો સૌથી નાનો દીકરો અનંત અંબાણી પોતાના જન્મદિવસ નિમિત્તે ભગવાન દ્વારકાધીશનાં દર્શન માટે પદયાત્રા કરી રહ્યો છે. અનંત અંબાણીની પદયાત્રાનો આજે બીજો દિવસ છે. તેમણે ગઇકાલે (તારીખ 28/03/2025)ના રોજ મધરાત્રે ત્રણ વાગ્યે રિલાયન્સ ટાઉનશિપ-વનતારાથી પદયાત્રા શરૂ કરી હતી અને આજે સવારે તેઓ ખંભાળિયા નજીક  પહોંચ્યા હતા. અનંત અંબાણી દરરોજ 10-12 કિલોમીટરનું અંતર કાપી રહ્યા છે. તેની પદયાત્રાના અનેક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.

વિડીયોમાં જોઈ શકાય છે કે અનંતની સાથે મોટો કાફલો પણ પદયાત્રામાં જોડાયો છે. અનંતના મુખે બસ એક જ નામ છે જય દ્વારકાધીશ . Z પ્લસ સિક્યોરિટી સાથે પહેલા દિવસે તેમણે રિલાયન્સ ટાઉનશિપથી ન્યારા કંપનીની સામે હોટલ શ્યામ-વે સુધી યાત્રા કરી હતી. જ્યાંથી તેઓ પરત રિલાયન્સ ટાઉનશિપ કર્યા હતા. બીજા દિવસે રાત્રે સાડાત્રણ વાગ્યે ત્યાંથી યાત્રા શરૂ કરીને સવારે આઠ વાગ્યા સુધીમાં ખંભાળિયા નજીક પહોંચ્યા હતા, જ્યાંથી પરત રિલાયન્સ ટાઉનશિપ કર્યા છે.

અનંત અંબાણીની આ પદયાત્રામાં બ્રાહ્મણો અને મિત્રો જોડાયા

અનંત પદયાત્રામાં સામાન્ય નાગરિકોની જેમ લોકો સાથે સેલ્ફી લઈ રહ્યા છે અને ‘જય દ્વારકાધીશ’નો જયઘોષ કરી રહ્યા છે. જામનગર સહિત વિવિધ સ્થળોએથી લોકો તેમની એક ઝલક જોવા માટે રાતભર રાહ જોઈ રહ્યા છે. અનંત અંબાણી સાથે તેમનો સિક્યુરિટી સ્ટાફ પણ છે તેમજ કોઈ મેડિકલ સારવારની જરૂર પડે તે માટે એમ્બ્યુલન્સ પણ સાથે રાખવામાં આવી છે. અનંત અંબાણીની આ હિંમતને સલામ છે. બે દિવસમાં તેમણે  24 કિમી સુધીનું અંતર કાપ્યું હતું તેઓ 10 એપ્રિલના રોજ દ્વારકામાં પોતાના જન્મદિવસની ઉજવણી કરશે.

દ્વારકાધીશ પ્રત્યે અંબાણી પરિવારમાં અતૂટ શ્રધ્ધા

ઉલ્લેખનીય છે કે અંબાણી પરિવાર ભગવાન દ્વારકાધીશમાં અપાર શ્રદ્ધા ધરાવે છે. અવાર-નવાર અંબાણી પરિવાર જ્યારે જામનગરની મુલાકાતે આવે છે ત્યારે દ્વારકાધીશના દર્શન કરવા જાય છે. ત્યારે હાલ અનંત અંબાણી દ્વારકા જવા માટે પદયાત્રા કરી રહ્યા છે ત્યારે જામનગર સહિત વિવિધ સ્થળોએથી લોકો તેમની એક ઝલક જોવા માટે રાતભર રાહ જોઈ રહ્યા છે. દેશના કોઈ મોટા ઉદ્યોગપતિના પરિવારજને આ રીતે પદયાત્રા કરી હોય તેવું કદાચ ઇતિહાસમાં પ્રથમ વખત બની રહ્યું છે.

Share Article

Other Articles

Previous

જાફરાબાદ : બાબરકોટ ગામ નજીક કચરાનું રિસાયક્લિંગ કરતાં કારખાનામાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડની 7 ટીમ ઘટનાસ્થળે,મામલતદાર અને પોલીસ ઘટનાસ્થળે દોડી ગયા

Next

મ્યાનમારના ભૂકંપમાં મૃત્યુ આંક 1000 ને પાર, અમેરિકન જીયોલોજિકલ સર્વેના જણાવ્યા મુજબ મૃત્યુઆંક 10,000 સુધી પહોંચી શકે છે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીમા ભંગાણ: લડાયક ખેડૂત નેતા રાજુ કરપડાએ બોટાદ હળદડ પ્રકરણમા જામીનમુક્ત થયા બાદ આપ્યું રાજીનામું
27 મિનિટutes પહેલા
કેનેડામાં બ્રિટિશ કોલંબિયાની એક હાઈસ્કૂલમાં ભયાનક ગોળીબાર:શૂટર સહિત 10નાં મોત,25ને ઈજા
1 કલાક પહેલા
રાષ્ટ્રગીત વંદે માતરમને લઈને કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: રાષ્ટ્રગાન જન ગણ મન પહેલા રાષ્ટ્રગીત ગવાશે, સાવધાન મુદ્રામાં ઊભા રહેવું ફરજિયાત
1 કલાક પહેલા
લોકસભાના સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર બજેટ સત્રના બીજા તબક્કાના પ્રથમ દિવસે 9મી માર્ચે ચર્ચા થઈ શકે છે
1 કલાક પહેલા
Categories

નેશનલ

2884 Posts

Related Posts

50 લાખની સાયબર ખંડણી ચૂકવ્યા બાદ વૃદ્ધ દંપતીનો સજોડે આપઘાત
ક્રાઇમ
11 મહિના પહેલા
ચારધામની યાત્રા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ : દર્શન કરવા માટે મળશે ખાસ ટોકન, વાંચો રજીસ્ટ્રેશન માટેની આ ખાસ માહિતી
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
પોલીસ, RTO..હવે તો જાગો…આમાં તમારા લાડકવાયા પણ હોઈ શકે છે
રાજકોટ
2 વર્ષ પહેલા
આર્યન ખાનની વેબ સિરીઝ ‘સ્ટારડમ’ને લઈને આવી મોટી અપડેટ
Entertainment
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર