Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગહોમ

આ ATMમાંથી પૈસા નહીં પાણી નીકળે છે !! પાંચ રૂપિયામાં મળશે 20 લિટર પાણી, જાણો આ અનોખા ગામ વિશે

Thu, March 27 2025



તમે રૂપિયા ઉપાડવા માટેનું ATM જોયુ હશે. પણ ક્યારેય એવું મશીન જોયું છે કે જે પૈસા નાખતા પાણી આપે. આ વાંચીને તમને પણ નવાઈ લાગી ને ?? આ વાત સાચી છે. જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના લિંબુડા ગામે પીવાના પાણી માટે ATM ની સુવિધા ઊભી કરવામાં આવી છે. ખાસ કરીને  આ સુવિધા ઉનાળામાં લોકોને ખૂબ જ ઉપયોગી બને છે. ગામ લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તેમાટે  ગ્રામપંચાયત દ્વારા RO પ્લાન્ટ બનવામાં આવ્યો છે. એને તમામ ગામ લોકોને ATM આપવામાં આવ્યા છે. RO પ્લાન્ટ ATM સ્વાઇપ કરતાની સાથે 5 રૂપિયામાં 20 લીટર પીવાનું શુદ્ધ પાણી મળે છે.

પાંચ રૂપિયામાં 20 લિટર સુધી પાણી આપવામાં આવે છે

જામનગર જિલ્લાના લીંબુડા ગામ દરિયા કાઠે આવેલું ગામ છે આ ગામમાં ગામ તળાવ, કુવાનું પાણી નબળું હોવાના કારણે ગ્રામ પંચાયત દ્વારા 2013 માં આરો પ્લાન્ટ નાખવામાં આવ્યો હતો ત્યારે ત્રણ રૂપિયામાં 20 લિટર પાણી આપવામાં આવતું હતું. ત્યારબાદ આરો પ્લાન ખરાબ થવાના કારણે 2015માં નાણાપંચ માંથી નવો આરો પ્લાન મંજુર કરવામાં આવ્યો હતો. અત્યારે મોંઘવારીના કારણે પાંચ રૂપિયામાં 20 લિટર સુધ પાણી આપવામાં આવે છે તેમજ ગ્રામ પંચાયત સંચાલિત આરો પ્લાનમાં એટીએમ મશીન લગાડવામાં આવ્યું છે.



તેમાં કાર્ડ ટચ કરીને પાંચ રૂપિયાનું 20 લીટર પાણી આપવામાં આવે છે અને તે 24 કલાક કાર્યરત છે ગમે ત્યારે પાણી ભરી શકાય છે. લીંબુડા ગામના તલાટી કમ મંત્રીના જણાવ્યા મુજબ આરો પ્લાન્ટ મેન્ટેનન્સમાં એક પરિવારનું ગુજરાન પણ ચાલે છે ગામ છેલ્લા 11 વર્ષથી પંચાયત દ્વારા શુદ્ધ પાણી આપવામાં આવે છે ગ્રામજનો પંચાયતના આ કાર્યથી ખુશ છે.

આરો પ્લાન્ટના ફાયદા

લિંબુડા ગામ દરિયા કાંઠે આવેલું હોવાથી તળનાં પાણી છાર હોવાથી ગ્રામજનોમાં અનેક નાની મોટી બીમારી જોવા મળતી હતી. તેમજ મહિલાઓને રસોઈ બનાવવામાં પણ હાલાકી ભોગવવી પડતી. ત્યારે આરો પ્લાન્ટ નાખવાના કારણે ગ્રામજનોને પીવાનું શુદ્ધ પાણી મળતા અનેક બીમારીઓથી છુટકારો થયો છે. તેમજ મહિલાઓને પણ રસોઈ બનાવવામાં કોઈ હાલાકી ભોગવવી નથી પડી રહી. ગ્રામપંચાયતની કામગીરીને ગ્રામજનો બિરદાવી રહ્યા છે.

Share Article

Other Articles

Previous

2 એપ્રિલથી અમેરિકામાં આયાતી ગાડીઓ અને ઓટો પાર્ટ્સ પર 25 ટકા ટેરિફ અમલી

Next

ઉમરગામમાં સામૂહિક આપઘાતની ઘટના : પતિ-પત્નીએ 2 વર્ષના માસૂમ સાથે જીવન ટૂંકાવી લેતા ખળભળાટ, પોલીસ તપાસ શરૂ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મુખ્યમંત્રીના હસ્તે રાજકોટમાં 1010 પરિવારનો થશે ‘ગૃહપ્રવેશ’: રેલનગરમાં આધુનિક સુવિધા સાથે બનાવાયેલા 2 BHKના ક્વાર્ટર તેમજ 47 દુકાનનું લોકાર્પણ
15 કલાક પહેલા
ગેસના બાટલામાં બ્લાસ્ટ: રાજકોટની સાધન સોસાયટીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલા સિલિન્ડરના ઢગલામાં આગ લાગતાં બે લોકો દાઝ્યા
1 દિવસ પહેલા
અમેરિકી ડોલરમાં ઐતિહાસિક ફેરફાર: 165 વર્ષ જૂની પરંપરા બદલાઈ, હવે નોટ પર હશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહી
1 દિવસ પહેલા
શું દેશમાં ફરી લોકડાઉન લાગશે? સરકારે સ્પષ્ટતા કરી અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ, જાણો મંત્રી હરદીપસિંહ પુરીએ શું કહ્યું?
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3027 Posts

Related Posts

અમદાવાદમાં બિલ્ડરને ત્યાં આવકવેરાની તપાસ: એકસાથે 40 સ્થળો પર દરોડા
ગુજરાત
3 વર્ષ પહેલા
બિહારમાં 12 કરોડનો પુલ ઉદ્ઘાટન પહેલાજ તૂટી પડ્યો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
એક એવું મંદિર કે જ્યાં 108 વાર શ્રી રામ લખ્યા પછી જ પ્રવેશ મળે છે
ટ્રેન્ડિંગ
3 વર્ષ પહેલા
હાઈ-વે પર અદાણીના ટેન્કરમાંથી તેલચોરીનું જબરદસ્ત કૌભાંડ
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર