Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

7 વર્ષે પણ રાજકોટ-અમદાવાદ સિક્સલેન હાઈવે અધૂરો, એજન્સીને દંડ કરો ; સરકારને ગોપાલ અનડકટનો ખુલ્લો પત્ર

Sat, March 22 2025

રાજકોટ સહિત દેશભરમાં ટ્રાફિકના નિયમ ભંગ સબબ થતાં દંડની રકમમાં દસ ગણો વધારો દ્વારા ઝીંકી સામાન્ય નાગરીકોની કમર ભાંગી નાખી છે જે દંડ ૧૦૦ રૂપિયા થતો હતો તે હવે વધીને ૧૦૦૦ થવા જઈ રહ્યો છે સરકારના પાપે આર્થિક ભીંસમાં સપડાયેલ પ્રજા દંડ વધારાથી આત્મહત્યાનો માર્ગ અપનાવે તો નવાઈ નહીં આ દંડ ઉઘરાવવા સામે પણ કોઈ વાંધો નથી પરંતુ સામે સુવિધાના નામે મીંડું આપવામાં આવી રહ્યું છે.

રાજકોટ અમદાવાદ સિક્સ લેનનું કામ છેલ્લા સાત વર્ષથી ચાલી રહ્યું છે આ કોન્ટ્રાકટરને કોઈ દંડ થશે કે કેમ તેવા પ્રશ્નો ઉઠવા પામ્યા છે હાઈવે ઉપર તોતિંગ ટોલ ઉઘરાવતી સરકાર અકસ્માતો ઉપર અંકુશ મેળવવામાં નિષ્ફળ નીવડી છે.

સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન હોવા છતાં ટ્રાફિક બ્રિગેડ જવાનોને ફરજ પર રાખી હક ન હોવા છતાં વાહન રોકી, લાયસન્સ માંગી બેફામ ઉઘરાણી કરવામાં આવી રહી છે તો લાંચિયા અધિકારીઓને પણ ઘરભેગા કરવાને બદલે અન્ય સ્થળે પોસ્ટિંગ આપી ત્યાં ભ્રષ્ટાચાર કરવાની નીતિ સામે દંડમાં થોડી રાહત આપવા પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી ગોપાલ અનડકટએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને

પત્ર લખી તમામ નીતિઓમાં સુધારા કરવા માંગ કરી છે.

ગોપાલ અનડકટએ વાહન વ્યવહાર મંત્રી નિતીન ગડકરીને સંબોધીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન હોવા છતાં ટ્રાફિક બ્રિગેડની ભરતી કરવામાં આવી રહી છે અને તે તમામ પાસે નિયમ વિરુધ્ધ કામ કરાવવામાં આવી રહ્યુ છે. બ્રિગેડને વેતન ૩૦૦ રૂપિયા જ મળતું હોય છે પરંતુ કટકી કરીને દરરોજ હજાર રૂપિયા ઘરભેગા કરી જતાં હોય છે બીજી તરફ ટ્રાફિકના જુદા

જુદા નિયમ ભંગ સબબ કરવામાં આવેલ દંડની રકમમાં પણ ૧૦ ગણો વધારો કરવામાં આવ્યો જેમાં ડ્રિક એન્ડ ડ્રાઈવમાં ૧૦૦૦ ના દસ હજાર, હેલમેટના ૧૦૦ થી ૧૦૦૦, સીટ બેલ્ટના ૧૦૦ થી ૧૦૦૦, ચાલુ ગાડીએ વાત કરવાના ૫૦૦ ના ૫૦૦૦, લાયસન્સના ૫૦૦ ની સામે ૫૦૦૦, ત્રિપલ સવારીના ૧૦૦ સામે ૧ હજાર, પિયુસીના ૧૦૦૦ સામે ૧૦ હજારનો દંડ ફટકારવા નવી નીતિ ઘડવામાં આવી છે જેને ટુંક સમયમાં જ અમલમાં મૂકવામાં આવશે.

લાંચ લેતા પકડાયેલા અધિકારીઓ કે કર્મચારીઓને ઘરભેગા કરી દેવાને બદલે તેમની માત્ર અન્ય સ્થળે બદલી કરીને સરકાર સંતોષ માની રહી છે તો બદલી પામેલ અધિકારી ત્યાં જઈને પણ પોતાની દુકાન ખોલીને બેસી જાય છે આવા અધિકારીઓ સામે કડક પગલાં લેવા જોઈએ તેવું પણ જણાવવામાં આવ્યું છે.

Share Article

Other Articles

Previous

રાજકોટમાં રવિવારે ચારણ સમાજની કન્યા છાત્રાલયનું મોરારીબાપુના હસ્તે ભૂમિપૂજન

Next

વધુ એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે જીવન ટૂંકાવ્યું : પિતાના ઘરેથી ગાડી લઈને નીકળ્યા બાદ મૃતદેહ કેનાલમાંથી મળ્યો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રાજકોટમાં જામશે ક્રિકેટ ફીવર : નીરંજન શાહ સ્ટેડિયમમાં ઈન્ડિયા ‘એ’ અને આફ્રિકા ‘એ’ વચ્ચે રમાશે ત્રણ વન-ડે મેચ
16 મિનિટutes પહેલા
15 વર્ષ બાદ રાજકોટમાં મનપાની ચોથી ઝોનલ કચેરીનો પાયો ખોદાયો : વર્ષ 2027નાં પ્રારંભમાં ખુલ્લી મુકવામાં આવશે
38 મિનિટutes પહેલા
રાજકોટ મહાપાલિકાનો ગજબ ‘ખેલ’ : 31 વર્ષ પહેલાં જમીન આપી, હવે કહ્યું, ખાલી કરો !
49 મિનિટutes પહેલા
રાજકોટનો લોકમેળો ચકડોળે ચડયો : SOPમાં છૂટછાટ નહીં મળે તો ક્યાંય મેળા નહીં યોજાય તેવી રાઇડ્સ સંચાલકોની ચીમકી
2 કલાક પહેલા
Categories

નેશનલ

2172 Posts

Related Posts

ઓસ્કાર વિનિંગ ફિલ્મ ‘અનોરા’ આ OTT પ્લેટફોર્મ પર થશે રીલીઝ : જાણો ક્યાં અને ક્યારે જોઈ શકાશે
Entertainment
3 મહિના પહેલા
ન્યાયશાસ્ત્રી ફલી નરીમાન યાદ આવશે જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ગુજરાતનું અનોખું મતદાન કેન્દ્ર, થીમ ખીજડિયા પક્ષી અભ્યારણ્યની, મતદારો પણ આકર્ષિત થયા
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
આપના સિસોદીયા અને સંજય સિંહની ન્યાયિક કસ્ટડી 17 મી સુધી વધી
નેશનલ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર