Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

કોડીનારમાં કરુણ ઘટના : દરિયામાં થર્મોકોલ પર બેસી રમતા બે બાળકોના ડૂબી જવાથી મોત, પરિવારમાં ગમગીની

Fri, March 21 2025


ગીરસોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના માઢવાડ ગામે કરૂણ ઘટના સામે છે. અહી દરિયામા થરમોકોલ ઉપર બેસી રમતા હતા બે બાળકોના દરિયામાં ડૂબી જવાથી મોત નિપજ્યાં  છે. બાળકો શાળાએથી છુટ્ટી દરિયામાં થરમોકોલ ઉપર બેસી રમતા હતા. આ દરમિયાન પાવન થોડો તેજ હોવાના કારણે બન્ને બાળકો દરિયાની અંદર તણાયા હતા ત્યારે માછીમારો દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. 6 કલાકની શોધખોળ બાદ બંનેના મૃતદેહ દરિયામાંથી મળી આવતા પરિવારમાં ગમગીની છવાઈ છે.

શું છે સમગ્ર ઘટના ?

મળતી માહિતી અનુસાર, માઢવાડ ગામના 8 વર્ષીય સાહિલ પાંજરી અને 12 વર્ષીય દેવરાજ ગોહિલ શાળાએથી છૂટીને દરિયામાં થર્મોકોલ ઉપર બેસી રમતા હતા. તે સમયે પવનની લહેરખી આવતા બાળકો દરિયામાં તણાયા હતા. આ ઘટનાની જાણ એક યુવકને થતા ગામ લોકોને કરી હતી. ત્યારબાદ ગામના માછીમાર યુવાનો દ્રારા બાળકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

માછીમાર યુવાનો દ્રારા બાળકોની શોધખોળ

માછીમારો દ્વારા ભારે શોધખોળ બાદ રાત્રિના 10:30 કલાકે સાહિલ નામના બાળકનો મૃતદેહ મળ્યો જ્યારે રાત્રે 12 કલાક આસપાસ બીજા બાળક દેવરાજનો મૃતદેહ પણ સમુદ્ર માંથી મળી આવતા ગામ આંખો હીબકે ચડ્યું હતું.બન્ને બાળકો ને કોડીનારની રાનાવાળા હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં તબીબો એ બાળકો ને મૃત જાહેર કરતા કોડીનાર સરકારી હોસ્પિટલ ખાતે વહેલી સવારે પીએમ કરવામાં આવ્યું હતું. આ બંન બાળકોમાં સાહિલ જયંતીભાઈ પાંજરી 8 વર્ષ અને દેવરાજ વિજય ગોહિલ ઉમર 12 વર્ષની હોવાનું મનાય રહ્યું છે

Share Article

Other Articles

Previous

જાહેરમાં લઘુશંકા કરી તો મહાપાલિકા હોર્ડીંગમાં ફોટા છાપી ઉડાવશે ધજાગરા !! જાણો શું છે નિયમ?

Next

આ તારીખે આવી જશે નક્સલવાદનો અંત…સંસદમાં ગૃહમંત્રીની ગર્જના, જાણો ભારતમાં નક્સલવાદનો છેલ્લો દિવસ ક્યારે હશે ??

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
1 દિવસ પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
1 દિવસ પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
1 દિવસ પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
1 દિવસ પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

વડાપ્રધાન મોદી આજે કાશ્મીરમાં, શ્રીનગર અને કટરામાં જાહેર સભા સંબોધશે : સલામતીનો લોખંડી બંદોબસ્ત
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ખૂબ અપમાનિત અને હડધૂત થઇને 33 ગુજરાતીઓ અમેરિકાથી વતન પરત ફર્યા : એરપોર્ટ પર જોવા મળ્યા ભાવુક દ્રશ્યો
ગુજરાત
1 વર્ષ પહેલા
ઉત્તર પ્રદેશના અનેક ભાગોમાં મુશળધાર વરસાદ, દુર્ઘટનાઓમાં 4ના મૃત્યુ
Breaking
2 વર્ષ પહેલા
આજનું રાશિફળ : આજે આ રાશિના યુવાનોને રોજગારીની નવી તક મળશે, આર્થિક સ્થિતિમાં સુધારો આવશે ; દિવસ શુભ રહેશે
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર