Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝ

હાથમાં થયેલી ઇજાના ઓપરેશન બાદ બાળકનું મોત: ડોક્ટરની બેદરકારીના આક્ષેપ

Fri, March 21 2025



ચોટીલાના દેવસર ગામે રહેતો અને ધો.૪માં અભ્યાસ કરતો બાળક શાળાએથી પરત આવતા રસ્તામાં પગે ઠેસ આવતા પડી ગયો હોય જેને હાથમાં ઈજા થતા પરિવાર દ્વારા તેને વાંકાનેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડયો હતો. અહીં ઓપરેશન રૂમમાં ગયેલા બાળકનો મૃતદેહ પરત આવતા પરિવારે ડોકટરોની બેદરકારીના આક્ષેપ કર્યા હતા જેથી પોલીસે બાળકના મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરેન્સિક પીએમ માટે ખસેડયો હતો.

મળતી વિગતો મુજબ, દેવસર ગામ રહેતો ૧૦ વર્ષીય વનરાજ પનજીભાઈ મેસરીયા બુધવારે બપોરે શાળાથી ઘરે જતો હોય ત્યારે રસ્તામાં ઠેસ આવતા પટકાયો હતો. બાળકને હાથમાં ઈજા થતા પરિવાર દ્વારા તેને વાંકાનેરમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. અહીં તબીબે તપાસી ઓપરેશન આવશે તેવું જણાવતા બાળકને દાખલ કરવામાં આવ્યો હતો. ઓપરેશન બાદ બાળકની તબિયત લથડી હતી અને ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. પરિવારે ડોક્ટરની બેદરકારીના આક્ષેપો કરતા પોલીસે બાળકના મૃતદેહને ફોરેન્સિક પી.એમ કરવા  રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. અહીં મૃતક

બાળક વનરાજના પરિવારે જણાવ્યું હતું કે, વનરાજને ફક્ત હાથમાં જ ઇજા હતી બાકી તે સ્વસ્થ અને બોલતો ચાલતો હતો. તેને ઓપરેશનમાં લઈ ગયા બાદ શું બન્યું તેની જાણ તેઓને ડોક્ટર દ્વારા કરવામાં ન આવી અને બાળકને મૃત જાહેર કર્યો હતો. જેથી ડોક્ટરની બેદરકારી હોવાની ચંકાએ તે તેમજ મોલનું ચોક્કસ કારણ જાણવા કોરેન્સિક પી.એમ કરવાની માંગ કરી હતી. વધુમાં મૃતક વનરાજ બે બહેન બે ભાઈમાં મોટો હતો. બાળકના મોતથી પરિવારમાં ઘેરો શોક છવાઈ જવા પામ્યો છે.

Share Article

Other Articles

Previous

જામકંડોરણા નજીક ફાર્મમાંથી 44 લાખનો દારૂ પકડાયો : પોલીસના 100 કલાકના સપાટા વચ્ચે લાખોનો દારૂ કેમ પહોંચ્યો ?

Next

રાજકોટ : સ્માર્ટ વીજ મીટરના નામે ગુંડાગીરી બંધ કરો… ધરાર સ્માર્ટ મીટર લગાવવા મામલે કોંગ્રેસે કરી રજૂઆત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
2 દિવસ પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
3 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
3 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
3 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

બિહારના પૂર્ણિયામા હત્યાકાંડ : મહિલા ડાકણ હોવાનો આરોપ મૂકી પરિવારના 5 લોકોને જીવતા સળગાવી નાખ્યા
બ્રેકિંગ ન્યૂઝ
9 મહિના પહેલા
પૂર્વ મામલતદાર દ્વારા 26 આસામીઓની રૂ.4.82 કરોડની મિલકત જપ્ત કરાઇ
રાજકોટ
2 વર્ષ પહેલા
ગાઝિયાબાદના વૈશાલીમાં એક રેસ્ટોરન્ટમાં આગ લાગી હતી
Breaking
2 વર્ષ પહેલા
રાજકોટમાં મુકબધીર સગીરા સાથે બગીચામાં અડપલા: ફોટા પાડીને વાયરલ કરવાની ધમકી આપી 7.70 લાખ પડાવ્યા, જાણો શું છે સમગ્ર ઘટના
ક્રાઇમ
3 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર