Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

અરે બાપ રે…RMC જુનિયર ક્લાર્કની પરીક્ષા આટલા બધા ઉમેદવારો આપશે !! જાણો તારીખ, સમય અને કોલલેટર ડાઉનલોડ કરવાની રીત

Thu, March 20 2025



રાજકોટ મનપા દ્વારા વિવિધ ખાલી જગ્યા પર અંદાજે સવા વર્ષ પહેલા અરજી મંગવવામાં આવી હતી જેમાં આશરે 60 હજારથી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. ત્યારે આટલો સમય વીતી ગયા બાદ મનપા દ્વારા પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. રાજકોટ મહાનગર પાલીકાની જુનિયર ક્લાર્ક સંવર્ગની જગ્યાઓ માટેની ગુજરાતી માધ્યમની લેખિત પરીક્ષા આગામી 04/05/2025ને રવિવારના રોજ સવારે 11:00 થી 12:30 દરમ્યાન યોજાશે. રાજકોટ મહાનગરપાલિકામાં નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટે આ એક સારી તક હશે


પરીક્ષાનો સમય સવારે 11:00 થી 12.30 સુધીનો રહેશે

ર૧ ડિસેમ્‍બર ર૦ર૩નાં સુધી જુદી જુદી કેડરની ખાલી પડેલ ૩૩ જગ્‍યા ખાતાકીય ભરતીથી ભરવા માટે અરજી મંગાવામાં આવી હતી. ત્‍યારે વિવિધ ૯ કેડરની ૧૧૬ બીનઅનામતᅠસહિત કુલ ૨૧૯ ખાલી જગ્‍યાઓ સામે  ૬૪ હજારથી વધુ અરજી આવી છે. ત્યારે મહાનગરપાલિકાની જુદી-જુદી શાખાઓની જુનિયર ક્‍લાર્ક સંવર્ગની ખાલી જગ્‍યાઓ ભરવા માટે આગામી તા.૦૪ રવિવારનાં રોજ લેખિત પરીક્ષા લેવામાં  આવશે . આ લેખિત પરિક્ષાનું માધ્‍યમ ગુજરાતી રહેશે અને MCQ પ્રકારનાં કુલ-૧૦૦ માર્ક્‍સની પરીક્ષા રહેશે. જે પરીક્ષાનો સમય સવારે ૧૧.૦૦ કલાક થી ૧૨.૩૦ કલાક સુધીનો રહેશે.

આ લેખિત પરીક્ષાના કોલલેટર  મહાનગરપાલિકાની વેબસાઈટ www.rmc.gov.in પરથી  રિક્રૂટમેન્‍ટ સેક્‍શનમાંથી ડાઉનલોડ કરવાનાં રહેશે જે અંગેની જાણ ઉમેદવારોને મોબાઈલ મેસેજ મારફતે પરીક્ષા સમય પહેલા કરવામાં આવશે.


માત્ર 128 જગ્‍યાઓ માટે 60 હજારથી વધુ અરજીઓ આવી

માત્ર ૧૨૮ જગ્‍યાઓ માટે અંતિમ તારીખ સુધીમાં પ૮ હજારથી વધુ અરજીઓ મનપામાં ઓનલાઇન આવી છે. જેમાં જુ. કલાર્ક માટે સૌથી વધુ પ૪૩ર૧ ઉમેદવારોએ અરજી કરી હતી. સાથે જ ગાર્ડન આસી. અને સુપરવાઇઝર, આસી. અને ટેકનીકલ આસી. લાઇબ્રેરીયન, વેટરનરી ઓફીસ, જુ. ફિમેલ સ્‍વીમીંગ ઇન્‍સ્‍ટ્રકટર, ફાયર ઓપરેટર સહિતની કાયમી જગ્‍યાઓ માટે ઉમેદવારોનો રાફડો ફાટયો છે. છતાં પણ તંત્ર દ્વારા ર૧૯ જગ્‍યાઓ માટે અરજી કરવાની મુદતમાં પાંચ દિવસ વધારો કરાતા અનેક પ્રશ્નો સર્જાયા છે. સોમવાર સુધી લંબાવાયેલ મુદત જુ.કલાર્કની ૧૨૮ જગ્‍યાઓ હોટ કેક રહી હતી. જેમાં ૬૦૫૨૧ ઉમેદવારોએ અરજી કરી હતી.


Share Article

Other Articles

Previous

છેલ્લા 5 મહિનાથી જામનગર પોલીસ…Kajal Hindusthaniને મળી જાનથી મારી નાખવાની ધમકી, હર્ષ સંઘવીને કરી રજૂઆત

Next

નાગપુર હિંસાના માસ્ટરમાઈન્ડ સામે રાજદ્રોહનો કેસ, જાણો શું છે સજા અને જામીનના નિયમો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
Axiom-4 Mission: મારા ખભા પર મારો ત્રિરંગો છે…શુભાંશુ શુક્લાને લઈને ડ્રેગન કેપ્સુલ રવાના,ભારત માટે ગૌરવપૂર્ણ ક્ષણ
1 કલાક પહેલા
રાજકોટ સહિત 4 મોટા શહેરોમાં રસ્તા ઉપર ભીખ માગવા ઉપર પ્રતિબંધ મુકાશે? પોલીસે રાજ્ય સરકારને કરી દરખાસ્ત
2 કલાક પહેલા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર મિસિંગ, આવું પોસ્ટર લગાવી ABVPના કાર્યકરો કેમ કરી રહ્યા હતા વિરોધ?
2 કલાક પહેલા
રામનાથ મહાદેવ મંદિરે ભાવિકોને કોઈ મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખજો : રાજકોટ મનપાના પદાધિકારીઓએ સુચના આપી
2 કલાક પહેલા
Categories

નેશનલ

2209 Posts

Related Posts

અંધશ્રધ્ધા અને કાળા જાદુ સામે સરકાર લાવશે વિશેષ કાયદો
ક્રાઇમ
11 મહિના પહેલા
IIFA Awards: કાર્તિક આર્યન બેસ્ટ એક્ટર તો લાપતા લેડીઝે જીત્યા સૌથી વધુ એવોર્ડ, વાંચો IIFA એવોર્ડસના વિનર્સનું લિસ્ટ
Entertainment
4 મહિના પહેલા
લાગણીનું રોલરકોસ્ટર અને હાસ્યના ફૂવ્વારા એટલે ‘ઉડન છૂ’
Entertainment
10 મહિના પહેલા
જુનાગઢ : ઘેડપંથકમાં દેવદૂત સમાન NDRFની ટીમે 6 કલાક બોટ ચલાવી બિમાર મહિલાને હોસ્પિટલ પહોંચાડ્યા  
ગુજરાત
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર