આજનું રાશિફળ 20 માર્ચ : આજે આ રાશિના જાતકોને અણધાર્યા સમાચાર મળશે, અગત્યના કાર્યો થશે પૂર્ણ ; નકારાત્મક વિચારો થશે દૂર
આજની રાશી વૃશ્ચિક
મેષ (અ,લ,ઇ)
આજે કામમાં આળસ થઇ શકે છે. ચિંતાઓ તથા તણાવમાં થોડો વધારો થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
આજે કામમાં સકારાત્મક પરિણામ મળશે. અણધાર્યા સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
મીથુન (ક,છ,ઘ)
આકવ અને ખર્ચમાં સ્થિરતા રહેશે. બધાજ કામોને સમયની પહેલાજ પુર્ણ કરી શકો છો. દિવસ શુભ રહેશે.
કર્ક (ડ,હ)
મનોરંજનની પ્રવૃતિઓમાં સમય વધું પસાર કરી શકો છો. સગા-સંબંધીઓ સાથે મુલાકાત થઇ શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
સિંહ (મ,ટ)
આજે ભાગીદારી સંબંધિત કાર્યમાં લાભ થઇ શકે છે. નવા મિત્રો બનાવી શકો છો. દિવસ લાભદાયક રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
કામના સ્થળે નવા વિચારોને અમલમાં મૂકી શકો છો. આજે શુભ સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
તુલા (ર,ત)
સામાજિક કાર્યક્રમોમાં જઈ શકો છો. બધાજ કામોને સરળતાથી પુર્ણ કરી શકો છો. દિવસ તાજગી ભર્યો રહેશે.
વૃશ્ચિક (ન,ય)
વેપાર-ધંધામાં સારો નફો મળી શકે છે. આજે નકારાત્મક વિચારો દુર થશે. દિવસ આરામદાયક રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
ચિંતાઓ તથા તણાવ માંથી રાહત મળશે. આજે અગત્યના કામ પુર્ણ થઇ શકે છે. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.
મકર ( ખ,જ)
જીવનસાથી સાથેના સંબંધો મધુર બનશે.ધનલાભ થવાની શક્યતા રહેશે. દિવસ ખુબજ સારો રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
આજે મિત્રો સાથે પાર્ટીમાં જઈ શકો છો. આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે. દિવસ શુભ રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
પરિવારમાં ઉત્સવનું વાતાવરણ રહેશે. આજે વિશેષ લાભ થઇ શકે છે. દિવસ આનંદમય રહેશે.