Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

મારી દીકરીને ભૂવાએ જ મારી છે… રાજકોટમાં વિધિ કરવાના બહાને યુવતીને પ્રેમજાળમાં ફસાવી : પિતાનું હૈયાફાટ રુદન

Tue, March 18 2025



વિજ્ઞાન અને ટેક્નોલોજીના યુગમાં આજે પણ સતત અંધશ્રદ્ધાના કિસ્સાઓ વધતા જોવા મળી રહ્યા છે. ત્યારે આજે રાજકોટમાં અંધશ્રધ્ધાએ શિક્ષિત યુવતીનો ભોગ લીધો છે.રાજકોટમાં નર્સિંગની વિદ્યાર્થીનીએ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે જેમાં યુવતીને સ્મશાનમાં રહેતા ભુવાએ પ્જાળમાં ફસાવી દોઢ વર્ષ પહેલા ભગાડી ગયો હતો. ગઇકાલે યુવતીએ ઝેરી દવા પી લીધી હોવાનો આક્ષેપ સાથે ભુવો યુવતીને સારવાર માટે હોસ્પીટલે લાવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન યુવતીનું મોત નીપજતા ભુવો પ્રેમીકા યુવતીની લાશને હોસ્પીટલમા તરછોડી નાસી છુટયો હતો. યુવતીને ભુવાએ ઝેર પીવડાવી મોતને ઘાટ ઉતાર્યો હોવાનુ તેનાં પિતાએ આક્ષેપ કરતા ખળભળાટ મચી ગયો છે. ત્યારે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

શું છે સમગ્ર મામલો

મળતી વિગતો અનુસાર આ ઘટના રાજકોટની છે જ્યાં ભગવતીપરા વિસ્તારમાં રહેતી યુવતીને મવડી સ્મશાનમાં રહેતા ભુવાએ પ્રેમજાળમાં ફસાવી દોઢ વર્ષ પહેલા ભગાડી ગયો હતો. ભૂવાએ નર્સિંગનો અભ્યાસ કરી ચૂકેલી યુવતીને તારા પિતા ઉપર કોઈએ મેલી વિદ્યા કરી છે, તેમનું મૃત્યુ થશે તેને બચાવવા માટે તારે મારી પાસે આવી વિધિ કરાવવી પડશે કહી જાળમાં ફસાવી હતી. જે બાદ કોમલ ભૂવા કેતન સાથે છેલ્લા દોઢ વર્ષથી રહેતી હતી. ત્યારે 13 તારીખે હોળીના દિવસે ભૂવાના ઘરે ઝેરી દવા પી લેતા તેને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું ગઇકાલે 17 માર્ચના રોજ મોત નીપજ્યું હતું ત્યારે હાલ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે ફરાર પાખંડી ભૂવાને શોધવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

પિતાએ ભૂવા પર લગાવ્યા ગંભીર આક્ષેપ

મૃતકના પિતાએ આક્ષેપ કર્યો છે કે,  કેતન સાગઠીયા નામના ભૂવાએ કોમલને પ્રેમજાળમા ફસાવી દોઢ વર્ષ પહેલા ભગાડી ગયો હતો. અગાઉ 8 માસ પૂર્વે કેતને કોમલને ઝેરી દવા પીવડાવી હતી. કેતન સામે તેની પત્નીએ પણ ફરીયાદ નોંધાવી છે. કોમલે સારવાર દરમિયાન હોસ્પિટલમાં દમ તોડી દેતા કેતન મૃતદેહને હોસ્પિટલમાં છોડી નાસી છુટયો છે. તેણે અનેક દીકરીઓની જિંદગી બગાડી છે.

કેતન સાગઠીયાએ જ કોમલને ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતારી હોવાનો સનસનીખેજ આક્ષેપ કરવામા આવ્યો છે. મૃતકનાં પિતાએ કરેલા આક્ષેપને પગલે તાલુકા પોલીસે મૃતક યુવતીનાં મૃતદેહનો ફોરેન્સીક પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે.

ભૂવો લગ્ને-લગ્ને કુંવારો છે

ભૂવાએ મારી દીકરીને જણાવ્યું હતું કે તારા પિતા પર કોઈએ મેલી વિદ્યા કરી દીધી છે તેનું મોત નીપજવાનું છે, મારી પાસે વિધિ કરાવ તો સારું થઇ જશે. છેલ્લા એકાદ વર્ષથી મારી દીકરી તેની સાથે રહેવા લાગી હતી. ભૂવાને બે-બે પત્ની છે, આમ છતાં મારી દીકરીને ફસાવી છે. તે લગ્ન-લગ્ન કુંવારો છે, ખોટા ધંધા કરે છે. દારૂના પણ ધંધા કરે છે અને તે જેલવાસ પણ ભોગવી ચૂક્યો છે. મારી દીકરીને ભૂવાએ જ મારી છે, અમને ન્યાય જોઈએ છે.

શરીર પર માર માર્યાનાં નિશાન : મૃતકની પિતરાઈ બહેન

જ્યારે મૃતકની પિતરાઈ બહેન રડતાં રડતાં અમારે ન્યાય જોઈએ છે. મારી બેન સાથે બની ગયું છે હવે બીજા સાથે આવું ન બને તેવું અમે ઇચ્છીએ છીએ. મારી બેનને ભૂવો શારીરિક-માનસિક ત્રાસ આપતો હતો. આજે મૃત્યુ થયા પછી પણ તેના શરીર ઉપર માર માર્યાનાં નિશાન પણ જોવા મળી રહ્યાં છે. આ અગાઉ 3-4 મહિના પહેલાં પણ સુસાઇડ નોટ લખી મારી બેને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. એ સમય પછી અમારી સાથે રહેતી હતી અને ત્યાર બાદ ફરી તેની પાસે રહેવા લાગી હતી.

Share Article

Other Articles

Previous

PM મોદીએ Sunita Williamsને ભારત આવવાનું આમંત્રણ આપ્યું : પત્ર લખીને કહ્યુ, ભારતની દીકરીની રાહ જોશું

Next

તમારા વિસ્તારના આવારા તત્ત્વોથી છો પરેશાન ?? આ નંબર પર કરો ફોન, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ કરશે તમારી મદદ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
1 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
2 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
3 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
3 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

વડાપ્રધાન મોદી યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને મળ્યા : યુક્રેન નેશનલ મ્યુઝિયમમાં યુદ્ધમાં માર્યા ગયેલા બાળકોને શ્રદ્ધાંજલિ આપી
બ્રેકિંગ ન્યૂઝ
10 મહિના પહેલા
રાજકોટમાં બેફામ ફરી રહી છે બનાવટી ચલણી નોટ : ‘કારીગર’ને શોધવા પોલીસ તપાસ શરૂ
ક્રાઇમ
2 મહિના પહેલા
રણછોડનગરમાં યુવાનનું કૌટુંબિક કાકા સાથે મારામારી બાદ મોત
રાજકોટ
2 વર્ષ પહેલા
સોખડામાં ૨૫,૦૦૦ વૃક્ષો લહેરાશે: ઘનઘોર ‘વન’ બનશે
રાજકોટ
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર