Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટેક ન્યૂઝટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

digital arrest સામે સુરક્ષા આપશે WhatsApp : વિડીયો કોલ આવશે તો મળશે આ સુવિધા, જાણો શું છે ખાસ

Thu, March 13 2025


‘ડિજિટલ એરેસ્ટ’ના કિસ્સાઓએ માત્ર સામાન્ય લોકોને જ પરેશાન કર્યા નથી, સરકાર પણ તેનાથી ચિંતિત છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં, ડિજિટલ એરેસ્ટ’ કરનારાઓ સામે શ્રેણીબદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, સરકારે કહ્યું છે કે ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટરે 3,962 થી વધુ સ્કાયપે આઈડી અને 83,668 વોટ્સએપ એકાઉન્ટ બ્લોક કર્યા છે. ત્યારે આને પગલે વોટ્સએપમાં એક ફીચર આવશે જે તમને ડિજિટલ અરેસ્ટથી બચાવશે.  હાલમાં નવા ફીચર પર કામ કરવામાં આવી રહ્યું છે. આ ફીચરની મદદથી ‘ડિજીટલ એરેસ્ટ’ સામે પ્રોટેક્શન મળી રહેશે. 

શું છે આ નવું ફીચર?

વોટ્સએપ પોતાના યુઝર્સને આકર્ષિત કરવા માટે સમયાંતરે નવા-નવા ફીચર્સ એડ કરતું હોય છે ત્યારે હાલ વોટ્સએપ દ્વારા હાલમાં જે ફીચર પર કામ કરવામાં આવી રહ્યું છે તેનું નામ ‘ટર્ન ઓફ યોર વીડિયો’ છે. યુઝરને જ્યારે પણ વીડિયો કોલ આવે ત્યારે તે તેને રિસીવ તો કરી શકે છે, પરંતુ કેમેરા બંધ રાખીને. એટલે કે યુઝર વીડિયો કોલને ઓડિયો કોલની રીતે ઉઠાવી શકશે. આથી સામેની વ્યક્તિ યુઝરનો ચહેરો જોઈ શકશે નહીં. જો કેમેરા પહેલેથી બંધ હશે, તો યુઝરને ‘એક્સેપ્ટ વિથાઉટ વીડિયો’ એ વિકલ્પ આપવામાં આવશે. સાથે જ, એકવાર ફોન ઉઠાવ્યા બાદ, એમાં વીડિયો ફરી ચાલુ કરવો હોય તો તે પણ શક્ય થશે.

ડિજીટલ એરેસ્ટ સામે પ્રોટેક્શન

ડિજિટલ મીડિયા અને ટેકનોલોજીનો યુગ જેમ-જેમ આગળ વધી રહ્યો છે તેમ સાયબર ગઠિયાઓ દ્વારા પણ લોકોને છેતરવા માટે ડીજીટલી અલગ-અલગ કિમિયા અપનાવવામાં આવતા હોય છે ત્યારે વોટ્સએપનું આ ફીચર ‘ડિજીટલ એરેસ્ટ’ સામે પ્રોટેક્શન આપશે. ‘ડિજીટલ એરેસ્ટ’માં વ્યક્તિને કેમેરા સામે બેસાડી રાખવામાં આવે છે અને જ્યાં સુધી પૈસા ન મોકલવામાં આવે ત્યાં સુધી તેઓને ઉઠવા દેવામાં નથી આવતા. આ ફીચરમાં કેમેરા પહેલેથી બંધ હોવાથી સ્કેમર્સ યુઝરને એકવાર પણ જોઈ શકતા નથી. જો યુઝર કેમેરા સામે ન હોય, તો તેમને ડરાવી ધમકાવીને તેમની પાસેથી પૈસા પડાવવાની તક સ્કેમર્સને નથી મળતી. તેઓ સરકારી કર્મચારી બનીને લોકો પાસેથી ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરાવે છે.

અન્ય એપ્લિકેશનમાં પહેલેથી છે આ ફીચર

વોટ્સએપ પર અત્યાર સુધી વીડિયો કોલ ઉઠાવ્યા બાદ જ કેમેરા બંધ કરવાનું ફીચર ઉપલબ્ધ હતું. જોકે હવે આ ફીચર પહેલેથી જ ઉપલબ્ધ છે. વિવિધ વીડિયો કોન્ફરન્સ પ્લેટફોર્મ્સ જેમ કે Google Meet અને Microsoft Teams દ્વારા આ ફીચર પહેલેથી જ આપવામાં આવી રહ્યું છે. યુઝર કેમેરા શરૂ કર્યા વગર પણ ફોન ઉઠાવી શકે છે.

અન્ય ફીચરનો પણ સમાવેશ કરવામાં આવશે

વોટ્સએપ હવે કેમેરા ફીચર સાથે UPI Lite પર પણ કામ કરી રહ્યું છે. આ ફીચરમાં યુઝર પિન દાખલ કર્યા વગર પેમેન્ટ કરી શકશે. વધુમાં, મોટાભાગની ઑનલાઈન પેમેન્ટ એપ્લિકેશન્સમાં આ ફીચર પહેલેથી જ ઉપલબ્ધ છે. જોકે વોટ્સએપમાં હજી સુધી તે ઉમેરાયેલું નથી, તેથી હવે તેમાં પણ તેનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત Meta AIના ઇન્ટરફેસમાં બદલાવ લાવવાના પણ પ્રયત્નો થઈ રહ્યા છે, જેમાં યુઝર્સને ઓટોમેટિક સજેશન્સ મળશે.

Share Article

Other Articles

Previous

આઇરિશ વડાપ્રધાન સાથેની બેઠક, વેન્સના મોજા અને ટ્રમ્પની ટિપ્પણી

Next

સુગંધમાં “સંબંધ”નો રંગ ભળશે:રાજકોટમાં વેપારીઓ- ઉદ્યોગકારો રાંકના રતન સાથે ઉજવશે રંગોત્સવ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
ધુરંધરને વોઇસ નોટ પર મળી ધમકી: અભિનેતા રણવીર સિંહને કરોડો રૂપિયા આપવાની ધમકી મળતા મુંબઈ પોલીસે સુરક્ષા વધારી
4 કલાક પહેલા
રાજપાલ યાદવની મદદ કરવા સોનુ સુદે લંબાવ્યો હાથ: તિહાર જેલમાં બંધ એક્ટર માટે કહ્યું-‘આ ચેરિટી નહીં, સમ્માન છે’
4 કલાક પહેલા
મોટી રાહત: PFના પૈસા હવે UPI મારફતે પણ કાઢી શકાશો: એપ્રિલમાં ખાસ એપ લોન્ચ થશે, કામગીરી શરૂ
4 કલાક પહેલા
હવાઈ શક્તિમાં થશે ઐતિહાસિક વધારો! દુશ્મનોના દાંત ખાટા કરવા ભારત ફ્રાન્સ પાસેથી ખરીદશે રૂ.3.25 લાખ કરોડના 114 રાફેલ વિમાન
4 કલાક પહેલા
Categories

નેશનલ

2884 Posts

Related Posts

વારાણસી-પ્રયાગરાજ હાઈવે પર ગોઝારો અકસ્માત : બેકાબૂ ટ્રકે અને ટ્રેક્ટર ટ્રોલીને ટક્કર મારતા 10 લોકોના નિપજ્યાં મોત
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
યુપીમાં કેવી બની એક પરિવારમાં હચમચાવી મૂકતી ઘટના ? શું થયું ? વાંચો
ક્રાઇમ
11 મહિના પહેલા
યલ્લો જર્નાલિઝમ : ‘ટાર્ગેટ’ને બ્લેકમેઈલ કે બદનામ કરી વાહવાહી અને પૈસા મેળવવાનો સ્ત્રોત
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
દેશના અનેક રાજ્યોમાં પૂરથી હાહાકાર : અડધું દિલ્હી પાણીમાં ડૂબ્યું, ખેડૂતોના પાકનો નાશ,10 હજાર લોકોનું કરાયું રેસ્ક્યુ
ટૉપ ન્યૂઝ
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર