Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

પીજીવીસીએલમાં જુનિયર આસિસ્ટન્ટની પરીક્ષા મોકૂફ રખાઈ

Tue, March 11 2025

ગુજરાત વિદ્યુત ટેકનીકલ કર્મચારી મંડળની રજુઆત સફળ

પશ્ચિમ ગુજરાત વીજ કંપનીમાં ફરજ બજાવતા કર્મચારીઓ હાલમાં માર્ચ મહિનાને કારણે કામગીરીમાં વ્યસ્ત હોવાથી ટેકનીકલ કર્મચારીઓ પરીક્ષાની પૂર્ણ તૈયારી કરી શકે તે માટે જુનિયર આસિસ્ટન્ટ ની પરીક્ષા માર્ચ મહિના બાદ રાખવા ગુજરાત વિદ્યુત ટેકનીકલ કર્મચારી મંડળ દ્વારા રજુઆત કરવામાં આવતા એમડી દ્વારા આ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાત વિદ્યુત ટેકનીકલ કર્મચારી મંડળ દ્વારા વિવિધ પ્રશ્નો અંગે મેનજિંગ ડાયરેક્ટરને રજુઆત કરવામાં આવી હતી જેમાં ટેકનીકલ કર્મચારીઓને સલામતી નાં સાઘનો આપવાં જેમાં હેન્ડ ગ્લોઝ પહેરીને બાઇન્ડીગ મારવા જેવી કામગીરી કરી શકાચ તેવાં આપવા, લાઇન ઇન્ડીકેટર વાળાં હેલ્મેટ તથાં ટેકનીકલ કર્મચારીઓને પાણીની બોટલ આપવી, હાલમાં મીટર ટેસ્ટરની પરીક્ષા માટેની ઘણાં સર્કલમાં અરજી મંગાવવામાં આવી હોય પરીપત્ર નં. ૬૩૮ મુજબ જુનિયર ઇજનેરની જગ્યા ભરવી તેમજ અકસ્માતનાં કિસ્સામાં માત્ર ટેકનીકલ કર્મચારીઓને દોષિત ન‌ ગણીને અકસ્માત બનવા પાછળ જે પણ જવાબદાર હોય તે તમામ પર પગલાં લેવા રજુઆત કરી હતી.

સાથે જ હાલમાં માર્ચ મહિના માં ટેકનીકલ કર્મચારીઓ ફીલ્ડમાં ડીસ્ક કનેક્શનની કામગીરીમાં વ્યસ્ત હોવાથી ગુજરાત વિદ્યુત ટેકનીકલ કર્મચારી મંડળ દ્વારા આ પરીક્ષા મોકુફ રાખવા રજુઆત કરવામાં આવતા મેનેજીંગ ડિરેક્ટર દ્વારા પરીક્ષા મોકૂફ રાખવા નિર્ણય લીધો હોવાથી ટેકનીકલ કર્મચારી મંડળે હરહંમેશ હકારાત્મક અભિગમ રાખી રજુઆત ધ્યાને લેવા બદલ આભાર વ્યક્ત કરી કોરોના કાળમાં અવસાન પામેલ વિજકર્મીઓ નાં પરીવારજનોને ૨૫ લાખની સહાય આપવા માટે મદદરૂપ થતા જીવીટીકેએમના હોદ્દેદારો રાજુભાઇ ખત્રી, પૃથ્વીરાજસિંહ ગોહિલ, ભરતભાઈ મુસડીયા, ચેતરીયાભાઇ(દ્રારકા), પી. એલ. ગોસાઈભાઇ, ફિરોજભાઇ, જાદવભાઇ, મલેકભાઇ વગેરે હોદેદારોએ આભાર વ્યક્ત કર્યો હતો.

Share Article

Other Articles

Previous

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનાં ટર્મિનલમાં મોબાઈલ સેવા “આઉટ ઓફ કવરેજ”…!!!

Next

રાજકોટનાં 20 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પર 1.5 લાખ ઉત્તરવહીની ચકાસણી: 25 ટકા કામગીરી પુરી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
જંતર-મંતર પર 10 ઓક્ટોબરના વિરોધ પ્રદર્શનમાં અરવિંદ કેજરીવાલ પરિવાર સહિત જોડાશે: દેશભરના લોકોને એકત્ર થવા હાકલ, CJP એ પોલીસ મનાઈહુકમ સામે બળવો પોકાર્યો
50 સેકન્ડ પહેલા
IMC 2026 માં રિલાયન્સ Jio એ પ્રી-6G સ્ટેક અને ગીગા MIMO રેડિયો રજૂ કર્યા: ભારતમાં વર્ષ 2030 સુધીમાં 6G લોન્ચ થવાનો દાવો
4 મિનિટutes પહેલા
સાઉદી અરેબિયા પર હુથી વિદ્રોહીઓનો ભીષણ મિસાઇલ હુમલો: રિયાધ એરપોર્ટ પર પાઇલટ સહિત 3 ના મોત, કાટમાળ પડતાં સ્કૂલ અને ક્લિનિકને નુકસાન
7 મિનિટutes પહેલા
ઉત્તર પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણી સંપન્ન: તમામ 10 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા, ભાજપના 8 અને સમાજવાદી પાર્ટીના 2 સાંસદો સંસદ પહોંચ્યા
10 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3734 Posts

Related Posts

સ્માર્ટ મીટરમાં વધુ બિલ આવતું હોવાની ગેરસમજ દૂર કરવા pgvcl ચેક મીટર લગાવશે
રાજકોટ
2 વર્ષ પહેલા
રાજકોટનાં 47 કેન્દ્રો પર લેવાશે ગુજકેટની પરીક્ષા
રાજકોટ
2 વર્ષ પહેલા
આલિયા ભટ્ટ મારી પહેલી પત્ની નથી…આ શું બોલ્યો રણબીર કપૂર !! પ્રથમ લગ્ન અંગે એક્ટરે શું ખુલાસો કર્યો, વાંચો
Entertainment
2 વર્ષ પહેલા
જમ્મુ કાશ્મીરના કીસ્તવાડમા જવાનો સાથેના ગોળી યુદ્ધમાં 3 આતંકવાદીઓ ઠાર
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર