Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટ્રેન્ડિંગ

હિન્દુ યુવાનની હત્યા બાદ દિલ્હીમાં તંગદિલી : હાઇવે પર ચક્કાજામ

Mon, March 10 2025

દિલ્હીમાં પણ, એક હિંદુ યુવાનની હત્યા થયા બાદ કેટલાક વિસ્તારોમાં ભારે તંગદિલી ફેલાઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ દિલ્હીમાં ગાજીપુર ફૂલ બજાર પાસે રહેતા 32 વર્ષના રોહિત નામના યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. રોહિત એ વિસ્તારમાં ચાલતા ડ્રગ ના કારોબારનો વિરોધ કરતો હોવાનું જાણવા મળ્યું છે.એ બારામાં પોલીસે નાસીર અને તાહિર નામના બે યુવાનોની ધરપકડ કર્યા બાદ બનાવે કોમી રંગ ધારણ કરી લીધો હતો. ઉશ્કેરાયેલા લોકોએ મેરઠ – દિલ્હી એક્સપ્રેસ પર એક કલાક સુધી ચકા જામ કરી દેતા. હજારો વાહનો અટવાઇ પડ્યા હતા.

મધ્ય પ્રદેશના મહુમાં વિજય સરઘસ પર હુમલા બાદ તોફાન ફાટી નીકળ્યા

ભારતના વિજયને પગલે મહુ શહેરના વિવિધ વિસ્તારોમાં હજારો લોકો ઉજવણી કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા.
એ દરમિયાન જામા મસ્જિદ પાસે લોકો ફટાકડા ફોડી રહ્યા હતા ત્યારે તેમની પર પથ્થરમારો થતાં ભારે અંધાધુંધી ફેલાઈ હતી. કેટલાક ક્રિકેટપ્રેમીઓ પોતાના મોટરસાયકલ અને સ્કૂટર છોડીને ભાગ્યા હતા. બંને જૂથો સામસામે આવી જતા વાતાવરણ તંગ બની ગયું હતું. આ અથડામણ દરમિયાન અનેક વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી.

બનાવની જાણ થતા ઇન્દોરથી વધારાનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ટોળાઓને વિખેરી પરિસ્થિતિ કાબુમાં લીધી હતી. આ બનાવમાં ત્રણ વ્યક્તિને ઈજા થઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસે લોકોને અફવા આવતી ગેરમાર્ગે ન દોરાવા વિનંતી કરી હતી.

Share Article

Other Articles

Previous

જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓની નાપાક હરકત : કઠુઆમાં આતંકીઓ દ્વારા ત્રણ લોકોની ઘાતકી હત્યા

Next

‘સ્લિમ ફિગર’ની ઘેલછાએ લીધો જીવ !! ઓનલાઈન ડાયેટ ફોલો કરીને વજન ઓછું કરતી 18 વર્ષની યુવતીનું મોત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
યુદ્ધની સ્થિતિ વચ્ચે સારા સમાચાર: 1.35 લાખ મેટ્રિક ટન તેલ ભરેલું જહાજ હોર્મુઝની ખાડી પાર કરી પહોંચ્યું ભારત
36 મિનિટutes પહેલા
તમે હદ પાર…8 વર્ષ જૂની ચેટ લીક થવા પર ભડકી રશ્મિકા મંદાના: એક્ટ્રેસે કાનૂની કાર્યવાહીની ધમકી આપી, જાણો શું છે મામલો
1 કલાક પહેલા
મિડલ ઈસ્ટ તણાવ: ગુજરાતમાં ઘરેલું જરૂરીયાત માટેનો પૂરતો LPGનો જથ્થો ઉપલબ્ધ, સિલિન્‍ડરના બુકીંગ વચ્ચે 25 દિવસનો સમયગાળો રાખવા નિર્ણય
2 કલાક પહેલા
મેચ ફિક્સિંગના આરોપમાં પૂર્વ IPL ક્રિકેટર સસ્પેન્ડ… IPL 2026ની શરૂઆત પહેલા ICCએ આ બે વ્યક્તિઓ સામે પણ કરી કડક કાર્યવાહી
2 કલાક પહેલા
Categories

નેશનલ

2981 Posts

Related Posts

કાશ્મીરમાં આવી શકે છે સખત કાયદો : આતંકીના સહાયકને જાણો કેવી મળશે સજા
ક્રાઇમ
2 વર્ષ પહેલા
સાધુવાસવાણી રોડ પર પરિચિતની ઓફિસે યુવકનો આપઘાત
ક્રાઇમ
1 વર્ષ પહેલા
ધનતેરસ પહેલા જ ગોલ્ડ-સિલ્વરના ભાવમાં ઐતિહાસિક ઉછાળો: સોનું ₹1.21 લાખને પાર, ચાંદી પણ તોફાની તેજી
ટૉપ ન્યૂઝ
5 મહિના પહેલા
દ્વારકામાં ફરી દે ધનાધન…ચાર કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ : વંથલી, જૂનાગઢ, વેરાવળ અને તાલાલામા પણ ધોધમાર વરસાદ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર