Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

સ્માર્ટ સીટી નજીક 14 કરોડની જમીન ખુલ્લી કરાવતા પશ્ચિમ મામલતદાર

Fri, March 7 2025

રૈયા શાંતિનિકેતન સોસાયટી પાછળ ઢોરવાડા, ગેરેજ, દુકાન અને ફરસાણનું ગોડાઉન બની ગયું હતું.

રાજકોટ શહેરમાં જમીન કૌભાંડિયા તત્વો સરકારી જમીનને નિશાન બનાવી દબાણ કરી રહ્યા છે ત્યારે પશ્ચિમ મામલતદાર દ્વારા રૈયા સર્વે નંબર 318માં સ્માર્ટ સીટી નજીક 14 કરોડની કિંમતી 2900 ચોરસ મીટર જમીન ઉપરથી ઢોરવાડા ગેરેજ, દુકાન અને ફરસાણના ગોડાઉનનું દબાણ દૂર કરી સરકારી જમીનને ખુલ્લી કરાવવામા આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ શહેરના અટલ સરોવર નજીક શાંતિનિકેતન પાછળના ભાગે રૈયા સર્વે નંબર 318 પૈકીની કિંમતી જમીન ઉપર દબાણો ઉભા થઈ ગયા હોવાનું ધ્યાને આવતા પશ્ચિમ મામલતદાર અજિત જોશી અને તેમની ટીમે દબાણ કરનાર શખ્સોને નોટિસ ફટકારી લેન્ડગ્રેબિંગ એક્ટ મુજબ કાર્યવાહી કરવા તજવીજ શરૂ કરતા જ દબાણકારોમાં ફફડાટ મચી ગયો હતો.  બીજી તરફ પશ્ચિમ મામલતદાર જોશીની ટીમે શુક્રવારે રૈયા સર્વે નંબર 318માં રૈયા ટીપી સ્કીમ નંબર 66 પૈકી 1/1ની કુલ 29927 જમીન પૈકી 2900 ચોરસ મીટર જમીન ઉપરના દબાણ હટાવવાની કાર્યવાહી કરતા જ કેટલાક દબાણકારોએ સ્વેચ્છાએ દબાણ હટાવી લીધા હતા.પશ્ચિમ મામલતદાર દ્વારા અહીંથી ઢોરવાડા ગેરેજ, દુકાન અને ફરસાણના ગોડાઉન સહિતના દબાણ ખુલ્લા કરાવી અંદાજે 14 કરોડની જમીન દબાણ મુક્ત કરી હતી.

Share Article

Other Articles

Previous

જીએસટી વિભાગમાં જેવું કામ એવો ‘દામ’: 1500થી25,000 સુધીનો ધરવામાં આવે છે “નૈવેદ્ય”

Next

બોલો સેલવાસને સિંગાપોર બનાવવું છે ? પીએમ મોદી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખુલતી બજારે જણસીની મબલખ આવક: વિવિધ ખેત પેદાશોના 1100થી વધુ વાહનો ઠલવાયા, ભાવ પણ ઊંચા રહ્યા
1 મિનિટute પહેલા
સોના-ચાંદીમાં તેજીને બ્રેક: સિલ્વરમાં એક દિવસમાં 8000નું ગાબડું, સોનુ 1,55 લાખની સપાટી,ચાંદીમાં જોરદાર વેચવાલી
10 મિનિટutes પહેલા
ગાઝાને ઊભું કરવા 70 અબજ ડોલરની જરૂર: પુનઃનિર્માણ માટે પીસ બોર્ડના સભ્ય દેશો 5 અબજ ડોલર આપશે, ડોનાલ્ડ ટ્રમ્પે કરી જાહેરાત
23 મિનિટutes પહેલા
શોએબ અખતરે ભારત સામે હાર બાદ મહોસીન નકવી ઉપર માછલા ધોયા, કહ્યું-તદન નકામો,અભણ,જાહીલ: ગાળો દેવાનું જ બાકી રાખ્યું
43 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2899 Posts

Related Posts

ગુજરાતમાં કેટલા હજાર કરોડના રોકાણ આવશે ? જુઓ
Breaking
2 વર્ષ પહેલા
રાજકોટ એરપોર્ટને ‘કમાણી’ ડબલ: દર મહિને 3 કરોડની આવક
રાજકોટ
11 મહિના પહેલા
Oppo F25 Pro ભારતમાં લૉન્ચ, 5 માર્ચથી વેચાણ શરૂ થશે
ગુજરાત
2 વર્ષ પહેલા
પાકના બલુચિસ્તાનમાં આતંકી હુમલામાં ચીનના 4 નાગરિકો અને 9 પાક. સૈનિકોના મોત
ઇન્ટરનેશનલ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર