Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગધાર્મિક

આજનું રાશિફળ 8 માર્ચ : આજે આ રાશિના જાતકોને ચિંતામાંથી રાહત મળશે, બધા જ કાર્યો સમય પહેલા થશે પૂર્ણ

Sat, March 8 2025

આજની રાશી : મિથુન

મેષ (અ,લ,ઇ)
આજે આવક અને ખર્ચમાં સ્થિરતા રહેશે. બધાજ કામોને સમયની પહેલાજ પુર્ણ કરી શકો છો. દિવસ શુભ રહેશે.

વૃષભ (બ,વ,ઉ)
કામના સ્થળે નવી યોજના બનાવી શકો છો. આજે આર્થિક લાભ થઇ શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.

મીથુન (ક,છ,ઘ)
કામને પુર્ણ કરવામાં થોડા અવરોધો આવી શકે છે. ધનની હાની થઇ શકે છે. આજનો દિવસ સામાન્ય રહેશે.

કર્ક (ડ,હ)
નાણાંની લેવડ-દેવડ કરવામાં કાળજી રાખવી અન્ય લોકો આયોજનમાં ખલેલ પાડી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.

સિંહ (મ,ટ)
અનુભવી લોકોનું માર્ગદર્શન મળશે. આજે મિત્રો સાથે સમય વધું પસાર કરી શકો. દિવસ શુભ રહેશે.

કન્યા ( પ,ઠ,ણ)
પ્રવાસમાં કે યાત્રા પર જઈ શકો છો. નવા મિત્રો બનાવી શકો છો. આજનો દિવસ આનંદમય રહેશે.

તુલા (ર,ત)
આજે વ્યવસાયિક સ્થિતિમાં સુધારો આવી શકે છે. સારા સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.

વૃશ્ચિક (ન,ય)
વિદ્યાર્થીઓને અભ્યાસમાં રૂચિ વધું રહેશે. કામમાં મહેનતનું પૂરતું પરિણામ મળશે. દિવસ શુભ રહેશે.

ધન (ભ,ધ,ફ,ઢ)
આજે મહત્વના કામમાં ભૂલો પડી શકે છે. નકામી વસ્તુઓમાં ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.

મકર ( ખ,જ)
પરિવાર તરફથી યોગ્ય સહકાર મળશે. મહત્વના કામમાં ઘ્યાન વધું કેન્દ્રિત થશે. આજનો દિવસ શુભ રહેશે.

કુંભ (ગ,સ,શ,ષ)
મનોરંજનની પ્રવૃતિઓમાં સમય વધું પસાર શકો છો. ચિંતાઓ માંથી રાહત મળશે. સ્વાસ્થ્ય સારુ રહેશે.

મીન (દ,ચ,થ,ઝ)
આજે કોઈ નવું કામ કરવામાં ઉત્સાહ તથા આનદ વધું રહેશે. ધનનું રોકાણ કરી શકો છો. દિવસ શુભ રહેશે.

Share Article

Other Articles

Previous

ટ્રમ્પ સરકારની દબાણવાદી નીતિ, રશિયા પાસેથી શસ્ત્રો ખરીદવાનું બંધ કરી ભારત અમેરિકા પાસેથી મોટાભાગની ખરીદી કરે તેવો આગ્રહ

Next

રાજકોટ સહિત રાજ્યની ધો.10 અને ધો.12ની 51 સ્કૂલને મળી માન્યતા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
9 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
10 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
11 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
11 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

રૂા.૧૦૦માં ગમે તે દર્દની સારવાર’ કરતો બોગસ ડૉક્ટર પકડાયો
રાજકોટ
10 મહિના પહેલા
IOCની પાઇપલાઈનમાં કાણું પાડીને આટલા કરોડનું ક્રુડ ચોરી લીધુ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
નાગપુરના રમખાણોમાં અત્યાર સુધીમાં 84 લોકોની ધરપકડ, સોશિયલ મીડિયા પર અફવા ફેલાવનારા પણ ઓળખાયા
બ્રેકિંગ ન્યૂઝ
3 મહિના પહેલા
બાંગ્લાદેશને ભારતીય બોલર નહીં, બોલથી લાગે છે ડર !
સ્પોર્ટ્સ
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર