Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગધાર્મિક

આજનું રાશિફળ 6 માર્ચ : આજે આ રાશિના જાતકોને શુભ સમાચાર મળશે, આત્મવિશ્વાસમાં વધારો થશે ; ધનલાભ થશે

Thu, March 6 2025

આજની રાશી : વૃષભ

મેષ (અ,લ,ઇ)
આજે કામમાં આળસ થઇ શકે છે. નકામી વસ્તુઓમાં ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.

વૃષભ (બ,વ,ઉ)
ભાગીદારી સંબંધિત કાર્યમાં લાભ થઇ શકે છે. શુભ સમાચાર મળી શકે છે. આજનો દિવસ શુભ રહેશે.

મીથુન (ક,છ,ઘ)
આજે કામમાં થાક વધું લાગી શકે છે. સ્વભાવ ગુસ્સાવાળો રહી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.

કર્ક (ડ,હ)
આજે વ્યવસાયમાં યોગ્ય સિદ્ધિઓ પ્રાપ્ત થઇ શકે છે. નવા મિત્રો બનાવી શકો છો. દિવસ તાજગી ભર્યો રહેશે.

સિંહ (મ,ટ)
આજે કામના સ્થળે કોઈપણ લક્ષ્યને પુર્ણ કરી શકો છો. ધનનું રોકાણ કરી શકો છો. સ્વાસ્થ્ય સારુ રહેશે.

કન્યા ( પ,ઠ,ણ)
કામને પુર્ણ કરવામાં મુશ્કેલીઓ વધી શકે છે. બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે. આજનો દિવસ સામાન્ય રહેશે.

તુલા (ર,ત)
કામમાં નવા પ્રોજેક્ટની શરૂઆત કરી શકો છો. આજે આત્મવિશ્વાસમાં વધારો થશે. દિવસ શુભ રહેશે.

વૃશ્ચિક (ન,ય)
આજે મહત્વના નિર્ણયો લેવામાં ધીરજ રાખવી. મિત્રો સાથેના સંબંધો બગડી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

ધન (ભ,ધ,ફ,ઢ)
આજે કામમાં મહેનતનું પૂરતું પરિણામ મળશે. આવક અને ખર્ચમાં સ્થિરતા રહેશે. દિવસ શુભ રહેશે.

મકર ( ખ,જ)
આજે જોખમી પ્રવૃતિઓ લેવાનું ટાળવું જોઈએ. કામને પુર્ણ કરવામાં વધું સમય લાગી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

કુંભ (ગ,સ,શ,ષ)
ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં રસ વધું રહેશે. મહેમાનોનું આગમન થઇ શકે છે. દિવસ શુભ રહેશે.

મીન (દ,ચ,થ,ઝ)
આજે કામમાં ઉત્સાહ તથા આનંદ વધું રહેશે. પરિવારમાં સુખ-શાંતિ ભર્યું વાતાવરણ રહેશે. સ્વાસ્થ્ય સારુ રહેશે.

Share Article

Other Articles

Previous

ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે રમાશે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ : 9મી તારીખે ખરાખરીનો જંગ ખેલાશેઃ આફ્રિકાનું સપનું ચકનાચુર

Next

સ્માર્ટ મીટર લગાવવામાં PGVCL ઓવર સ્માર્ટ : પ્રીપેડને બદલે પોસ્ટપેઈડ સ્માર્ટ મીટર ધાબડી રહ્યું છે PGVCL

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
રાજકોટ પોલીસને હંફાવતો હમીર! હત્યા 15 દિવસ બાદ પણ મુખ્ય આરોપીની કોઈ ભાળ નહીં,શું આરોપીની ચતુરાઈ પોલીસ કરતા વધી? 
2 મિનિટutes પહેલા
ધો. 1થી 11ના પાઠ્યપુસ્તકોમાં મોટો ફેરફાર: 13 વર્ષ બાદ 32 પુસ્તકો બદલાશે,ભાષા,ગણિત-વિજ્ઞાન સાથે AI-પ્રોગ્રામિંગને પણ સ્થાન અપાયું
24 મિનિટutes પહેલા
આ વખતે ચિત્રા નક્ષત્રમાં ઉજવાશે ‘હનુમાન જન્મોત્સવ’: ભાવિકો દ્વારા તડામાર તૈયારીઓ, આ રીતે પૂજા કરવાથી બજરંગ બલી થશે પ્રસન્ન
33 મિનિટutes પહેલા
જગદીશ બાંગરવા: પ્રજા માટે કામ કરતા અધિકારી જ પ્રજાની પહેલી પસંદ,અસંખ્ય ગુનેગારોને ગુજસીટોકમાં મોકલી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના DCPએ ગાંગરતા કર્યા
57 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3033 Posts

Related Posts

All Eyes on Rafah ની સ્ટોરી કેમ લગાવી રહ્યા છે સોશિયલ મીડિયા યુઝર્સ?…વાંચો..
ટેક ન્યૂઝ
2 વર્ષ પહેલા
ફરી ટેરિફ મામલે ટ્રમ્પે ભારત અંગે શું કહ્યું ? શું આપી ધમકી ? જુઓ
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
સ્વિસ સુંદરીની હત્યા કરી પતિએ લાશના કટકા કરી ઓગાળી નાખ્યા
ક્રાઇમ
2 વર્ષ પહેલા
18% જી.એસ.ટી બચાવવા મોરબીનો સીરામીકનો વેપાર “રોકડીયો”: તપાસમાં ઘટસ્ફોટ
ગુજરાત
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર