Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ચીને અમેરિકાને શું ધમકી આપી દીધી ? શું કહ્યું ? કોણે આપ્યું નિવેદન ? જુઓ

Wed, March 5 2025


જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની કમાન સંભાળી છે ત્યારથી આવા ઘણા નિર્ણયો લેવામાં આવ્યા છે જેની અસર સમગ્ર વિશ્વમાં પડી રહી છે. ટ્રમ્પની નીતિઓને કારણે હવે અમેરિકા અને ચીન આમને-સામને આવી ગયા છે અને ટેરિફના હુમલા બાદ પણ ચીને જરાય નમતું નહીં જોખીને સાફ શબ્દોમાં એમ કહી દીધું છે કે જો અમેરિકાની લડવાની ઈચ્છા હોય તો અમે ગમે ત્યારે તૈયાર છીએ. આમ આ બે દેશો વચ્ચેનું ટેન્શન વધુ ખરાબ

ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ યુદ્ધ શરૂ કર્યું છે. ટ્રમ્પ સરકારે કેનેડા અને મેક્સિકો તેમજ ચીન પર વધારાનું ટેરિફ લાદ્યું છે. અમેરિકાએ ચીનથી આયાત થતા ઉત્પાદનો પર ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી, જેના કારણે ચીન નારાજ થયું છે અને આ મામલે વળતો જવાબ આપ્યો છે. ચીન અમેરિકાથી આયાત થતા ઉત્પાદનો પર પણ 10 થી 15% ટેરિફ લાદવા જઈ રહ્યું છે.

આ કારણે વિશ્વની બે મહાસત્તાઓ વચ્ચે ટ્રેડ વોર શરૂ થઈ ગયું છે. આ સાથે ડ્રેગને ટ્રમ્પ સરકારને ખુલ્લેઆમ યુદ્ધની ધમકી પણ આપી છે. અમેરિકામાં ચીનના દૂતાવાસે એક નિવેદન જારી કરતા કહ્યું હતું કે, ‘જો અમેરિકા યુદ્ધ ઈચ્છે છે (તે ટેરિફ યુદ્ધ હોય, વેપાર યુદ્ધ હોય કે અન્ય કોઈ યુદ્ધ હોય) તો અમે અંત સુધી લડવા તૈયાર છીએ.’ ચીનના આ પગલા બાદ સ્થિતિ વધુ વણસે તેવી શક્યતા છે. તેમજ આ પગલાની અસર વિશ્વના અન્ય દેશો પર પણ પડી શકે છે.

ચીને આ મામલે વધુમાં કહ્યું કે, ‘અમે ધમકીઓથી ડરતા નથી.’ શી જિનપિંગની સરકારે કહ્યું, ‘દબાણ અને ધાકધમકી અમારા પર કામ કરતી નથી. ચીન સાથે વ્યવહાર કરવાનો સાચો રસ્તો ન તો દબાણ છે, ન જબરદસ્તી કે ન ધમકી છે.

કોઈપણ જે ચીન પર મહત્તમ દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તે ખોટા વ્યક્તિને નિશાન બનાવીને મોટી ભૂલ કરી રહ્યા છે. જો યુ.એસ. ખરેખર ફેન્ટાનીલ સમસ્યાનો ઉકેલ લાવવા માંગે છે, તો તેણે અમારી સાથે સમાન ધોરણે વાટાઘાટો કરવી જોઈએ.’

Share Article

Other Articles

Previous

ગુજરાતમાં સિંહના મૃત્યુમાં ચિંતાજનક વધારો : છેલ્લા બે વર્ષમાં ૨૬૮ સિંહ અને ૪૫૬ દીપડા મૃત્યુ પામ્યા

Next

મહારાષ્ટ્રમાં સપાના નેતા અબુ આઝમીને ‘ઔરંગઝૈબ’ અંગેની ટિપ્પણી ભારે પડી : વિધાનસભા સત્ર સુધી સસ્પેન્ડ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
બોર્ડની પરીક્ષાનો એક્શન પ્લાન જાહેર: ધો.10-12ના કુલ 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા,2 સ્ટુડન્ટની સાક્ષી-CCTVની નજર સામે પ્રશ્નપત્રના કવર ખુલશે
7 કલાક પહેલા
“હું એપ્સ્ટેઈનને 3-4 વાર મળ્યો કારણ કે…”: મંત્રી હરદીપ પુરીએ રાહુલ ગાંધીના આરોપોનો વળતો જવાબ આપ્યો, જાણો શું છે મામલો
7 કલાક પહેલા
અમેરિકાએ ફરી લીધો યુ-ટર્ન! POK અને અક્સાઈ ચીનને ભારતનો ભાગ બતાવતો નકશો અચાનક હટાવી દીધો : અનેક તર્ક-વિતર્ક
8 કલાક પહેલા
69 વર્ષની ઉંમરે અનિલ કપૂરે એક્શન મોડમાં કરી વાપસી: ‘સુબેદાર’નું ધમાકેદાર ટીઝર રિલીઝ,જાણો ક્યારે રીલીઝ થશે ફિલ્મ
9 કલાક પહેલા
Categories

નેશનલ

2888 Posts

Related Posts

અમિત શાહ વિરૂદ્ધ ટિપ્પણીનો કેસ :રાહુલ ગાંધીની અરજી ફગાવતી કોર્ટ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટનાં ટેક્સ પ્રેક્ટિસનરને ત્યાંથી 150 લોકોનાં નામ મળ્યાં! પગારદાર કરદાતાઓને સમન્સ
ગુજરાત
7 મહિના પહેલા
મારા ઘરનો શણગાર જરા પણ નબળો નહિ ચાલે! 2 રૂપિયાના દિવડાથી લઈને 1000 સુધીના તોરણ માટે લાવ.. લાવ..  
રાજકોટ
2 વર્ષ પહેલા
પ્રધાનમંડળનું વિસ્તરણ ફાઈનલ: શુક્રવારે 11-30 વાગ્યે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાશે નવા પ્રધાનોનો શપથવિધિ સમારોહ
બ્રેકિંગ ન્યૂઝ
4 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર