Breaking રાજકોટ નાગરિક બેંકની ચૂંટણીમાં સંસ્કાર પેનલને હાઇકોર્ટનો ઝટકો : કલ્પક મણિયાર,મિહિર મણિયાર સહિત ચારની અરજી ફગાવી : હાલના તબક્કે અરજી ટકવા પાત્ર નથી : કોર્ટનું અવલોકન 4 મહિના પહેલા
બ્રેકિંગ ન્યૂઝ જુનાગઢ મહાનગરપાલિકાના મેયર તરીકે ધર્મેશ પોશીયા અને ડેપ્યુટી મેયર તરીકે આકાશ કટારાની વરણી : સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પલ્લવીબેન ઠાકરની નિયુક્તિ 1 સપ્તાહ પહેલા