Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

મહાશિવરાત્રિએ મહાપાલિકાએ ‘ગ્રાહક’ બની પકડ્યું નોનવેજનું વેચાણ !

Wed, February 26 2025

૧૫૦ ફૂટ રોડ પર ઈન્ફિનિટી કોમ્પલેક્સમાં સ્વિગીના સ્ટોર તેમજ આર.કે.આઈકોનિક કોમ્પલેક્સમાં ઝેપ્ટોના સ્ટોર પર દરોડો: ૯૫ કિલો નોનવેજ પકડાયું

બી-ડિવિઝન પોલીસે ભગવતીપરામાં બંધબારણે ધમધમતું કતલખાનું પકડ્યું

મહાશિવરાત્રિના પાવન પર્વે મહાપાલિકા દ્વારા શહેરમાં નોનવેજના વેચાણ તેમજ સ્ટોર ઉપર સજ્જડ પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો હતો આમ છતાં અમુક તત્ત્વો દ્વારા આ જાહેરનામાનો ઉલાળિયો કરવામાં આવી રહ્યાનું ધ્યાન પર આવતાં જ ખુદ મહાપાલિકાએગ્રાહક’ બનીને એક સ્થળેથી ૬૦ કિલો નોનવેજ પકડ્યું હતું તો એક સ્થળે નોનવેજ વેચાઈ રહ્યાની ફરિયાદ મળતાં દરોડો પાડીને ૩૫ કિલો જથ્થો જપ્ત કર્યો હતો. આ જ રીતે બી-ડિવિઝન પોલીસે ભગવતીપરામાં દરોડો પાડી બંધબારણે ધમધમતું કતલખાનું પકડી પાડ્યું હતું.


મહાપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાને ફરિયાદ મળી હતી કે ૧૫૦ ફૂટ રિંગરોડ પર આર.કે.આઈકોનિક બિલ્ડિંગમાં ડ્રોગેરિયા સેલર પ્રા.લિ. કે જે ઝેપ્ટો' તરીકે ઓળખાય છે ત્યાં નોનવેજનું ઓનલાઈન વેચાણ ચાલી રહ્યું છે. આ ફરિયાદના આધારે ચેકિંગ કરાતાં ૩૫ કિલો કાચું માંસ મળી આવતાં તેને જપ્ત કરી પેઢી સંચાલકને દસ હજારનો દંડ ફટકારાયો હતો. જ્યારે આરોગ્ય શાખાના અધિકારી જયેશ વંકાણીએગ્રાહક’ બની ૧૫૦ ફૂટ રોડ પર ઈન્ફિનિટી કોમ્પલેક્સમાં કાર્યરત સ્વિગીના સ્ટોરમાં ઓનલાઈન ચીકન અને શીકનો ઓર્ડર આપતાં તેનો સ્વીકાર કરાતાં જ ટીમે પહોંચી જઈને ૬૦ કિલો નોનવેજ પકડી પાડી પેઢીને દસ હજારનો દંડ ફટકાર્યો હતો.


આ જ રીતે બી-ડિવિઝન પોલીસ સ્ટાફે ભગવતીપરામાં નંદનવન સોસાયટી, એસબીઆઈના એટીએમવાળી શેરીમાં રઝવીયા મદ્રેસા સામે ઈકબાલ ઓસમાણભાઈ બાવનકાની ઓરડીમાં દરોડો પાડી તપાસ કરાતાં ત્યાં કતલ કરાયેલો પાડો તેમજ બે જીવતા પાડા મળી આવતાં ઈકબાલની ધરપકડ કરવામાં આવી હતી.

Share Article

Other Articles

Previous

પ્રયાગરાજનો કુંભમેળો સમાપ્ત : હવે 2027માં હરદ્વારમાં અર્ધ કુંભ યોજાશે, ઉત્તરાખંડ સરકારે શરુ કરી તૈયારી

Next

એક ખૂન કર્યું છે, બીજું કરતાં વાર નહીં લાગે’ કહી લુખ્ખાનો પથ્થરમારો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
17 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
17 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
17 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
18 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

ઓમ ફૂડ (US પીત્ઝા)માંથી ૨૫ લીટર આઈસ્ક્રીમ પકડાયો
રાજકોટ
1 વર્ષ પહેલા
સીરિયામાં અસદના શાસનનો અંત !! સીરિયાની રાજકીય અસ્થિરતા ભારતને કઈ રીતે અસર કરશે ??
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
સુરતમાં સગીરના વાળ ખેંચનાર પીએસઆઇનો ઇજાફો અટકાવી દેવાયો
ગુજરાત
12 મહિના પહેલા
શાંઘાઈમાં બેબિન્કા નામના વાવાઝોડાએ મચાવી તબાહી! 75 વર્ષનો તોડ્યો રેકોર્ડ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર