Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગધાર્મિકરાજકોટ

રાજકોટમાં મહાશિવરાત્રીની દિવ્ય ઉજવણી : ભોળાનાથની ભક્તિમાં લીન ભાવિકો, મહાદેવને અભિષેક-મહાઆરતી

Wed, February 26 2025
  • મહાશિવરાત્રીની દિવ્ય ઉજવણી
  • ધર્મ-ભક્તિનો મહાકુંભ, ભવ્ય શોભાયાત્રા નીકળી
  • રામનાથ મહાદેવ મંદિરે લેઝર અને ફાયર શો યોજાયો
  • ભાંગપ્રસાદ માટે ભાવિકોની કતાર

    બમ…બમ…ભોલે…ના જયનાદ સાથે રાજકોટમાં શિવરાત્રીની ભક્તિમય માહોલમાં ઉજવણી થઈ હતી. સ્વયંભૂ ઐતિહાસિક રામનાથ દાદાના  મંદિરે વહેલી સવારે ચાર વાગ્યાથી ભક્તોનો પ્રવાહ ઉમટ્યો હતો. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે શિવરાત્રિએ ભાવિકોનો મહાકુંભ રચાયો હતો. રામનાથ મંદિર, પંચનાથ મહાદેવ, કાશી વિશ્વનાથ મંદિર, મહાકાલેશ્વર મંદિર, આર્ષ વિદ્યા મંદિરમાં આવેલા સોમેશ્વર મહાદેવ મંદિર સહિત શિવાલયોમાં વહેલી સવારથી શિવપૂજા, રુદ્રાભિષેક, લઘુરુદ્ર હોમાત્મક યજ્ઞ, ચાર પ્રહરની પૂજા, ભક્તિ સંગીત, મહાઆરતી સહિતના અનેક દિવ્ય આયોજનો થયા હતા.

    રામનાથ મહાદેવ મંદિરથી મહાશિવરાત્રીએ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જે શહેરના અલગ અલગ રાજમાર્ગો પરથી પસાર થઈ હતી જેમાં ભગવાન શિવજીના જીવનની ઝાંખી કરાવતા ફ્લોટસ જોડાયા હતા. પંચનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ધાર્મિક અનુષ્ઠાન સાથે ચાર પ્રહરની મહાઆરતી કરવામાં આવી હતી.

    શિવરાત્રીએ ભાંગપ્રસાદ નો વિતરણ કરાયું હતું જેમાં ભાંગ માટે ભાવિકોની લાઈન લાગી હતી. પંચનાથ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી દેવાંગભાઈ માંકડ, મયુરભાઈ શાહ, હરેશભાઈ વોરા,નીરજ ભાઈ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રામનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રી નિમિત્તે લેઝર શો અને ફાયર શો યોજાયો હતો.શહેરના ભીલવાસ ચોકમાં બરફમાંથી શિવલિંગ બનાવાયા હતા.જેનાં દર્શન માટે ભાવિકોની ભીડ રહી હતી. 

Share Article

Other Articles

Previous

રાજકોટ : હત્યા પ્રયાસના કેસમાં ત્રણ આરોપીઓને ૭ વર્ષની કેદ

Next

રાજકોટ  : 13 વર્ષની બાળકી પર પોતાની હવસ સંતોષી નિર્મમ હત્યા નિપજાવનારને જીવે ત્યાં સુધીની જેલ 

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
રોહિત શેટ્ટીના ઘરે ફાયરિંગ કેસમાં મોટી કાર્યવાહી: ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનથી છ આરોપીઓની ધરપકડ, કુલ 11 લોકોને ઝડપી પાડયા
2 મિનિટutes પહેલા
રાજસ્થાનની ભીવાડીમાં કેમિકલ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ: 8 કામદારો જીવતા ભૂંજાયા, રેસ્ક્યૂ ટીમને માત્ર હાડપિંજર મળ્યા
1 કલાક પહેલા
ગુજરાત બનશે ખાલિસ્તાન…અમદાવાદ અને વડોદરાની 25થી વધુ સ્કૂલોને બોમ્બની ધમકી મળતા ખળભળાટ, તંત્રમાં દોડધામ
2 કલાક પહેલા
ટીમ ઈન્ડિયાની જીત વચ્ચે વાતાવરણ ગરમાયું! હાર્દિક પંડ્યા કુલદીપ યાદવ પર ભડક્યો, કેપ્ટન સૂર્યાએ પણ ઠપકો આપ્યો, જુઓ VIDEO
3 કલાક પહેલા
Categories

નેશનલ

2896 Posts

Related Posts

આવકવેરા ખાતાએ શું નવી સેવા શરૂ કરી ? વાંચો
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
ભાજપની ગેરંટી શૂન્ય છે, શું તેણે આજ સુધી કંઈ કર્યું છેઃ મમતા બેનર્જી
Breaking
2 વર્ષ પહેલા
પાવાગઢમાં ભૂસ્ખલન: નીજ મંદિરના રસ્તે ડુંગર પરથી ધસી પડ્યો પથ્થર
ગુજરાત
2 વર્ષ પહેલા
વડાપ્રધાન મોદીની કઈ વાત માની ગયા પુતિન ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર