Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

ભડકામણા ભાષણ બદલ હરિયાણામાં ગુનો નોંધાયો

Thu, August 17 2023

મહાપંચાયતમાં ઉશ્કેરણીજનક ઉચ્ચારણો થયા હતા

હરિયાણાના નુહમાં થયેલા હિંસક કોમી રમખાણો બાદ પલવાર ખાતે યોજાયેલી સર્વ હિંદુ સમાજ મહાપંચાયતમાં ભડકામણા અને ઉશ્કેરનીજનક ભાષણો આપવા બદલ પોલીસે અજાણ્યા શખસો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


નોંધનીય છે કે આ તોફાનો બાદ હરિયાણાના અનેક વિસ્તારોમાં મહાપંચાયતોના આયોજન થયા હતા. તેમાંથી કેટલીક પંચાયતોમાં મુસ્લિમોનો આર્થિક અને સામાજિક બહિષ્કાર કરવાના આહવાન કરવામાં આવ્યું હતું. તોફાનો બાદ થયેલી રેલીઓમાં તેમજ આવી પંચાયતોની સભાઓમાં થયેલા ભાષણોની સર્વોચ્ચ અદાલતે નોંધ લઇને એવી ઘટનાઓમાં ગુનો નોંધવાનો રાજ્ય સરકારને આદેશ કર્યો હતો.


એ દરમિયાન તોફાનને કારણે અટકી ગયેલી વૃજ મંડળ યાત્રા 28મી તારીખથી ફરી શરૂ કરવાનો પલવાર ખાતે મળેલી મહાપંચાયતમાં નિર્ણય કરવામાં આવ્યો હતો. એ સમયે કેટલાક વક્તાઓએ સ્ફોટક વક્તવ્ય આપ્યા હતા. મુસ્લિમ બહુમતી ધરાવતા નૂહ માં હિન્દુઓને સ્વરક્ષણ માટે હથિયારોના લાયસન્સ આપવાના નિયમોમાં છૂટછાટ આપવાની માગણી કરવામાં આવી હતી.પોલીસે આ અંગે આઇપીસી કલમ 153 એ અને 505 શહીદ ની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Share Article

Other Articles

Previous

રાજકોટમાં યોજાનારા રસરંગ લોકમેળામાં યાંત્રિક પ્લોટની હરાજીમાં ભાગ લેવા સૂચના

Next

સોનાએ ૧૯૦૦ ડૉલરની સપાટી તોડી, બ્રિટનનું ઇન્ફ્લેશન ઘટતાં સોનામાં બૉટમ લેવલથી સુધારો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
અમદાવાદના વણઝરમાં અંગત અદાવતમાં યુવકની હત્યા કરી, લાશ સાબરમતી નદીના પટમાંથી મળી
3 કલાક પહેલા
એક્સપ્રેસ-વે અને હાઇ-વે દેશની ભાગ્ય રેખાઓ છે; નરેન્દ્ર મોદી
3 કલાક પહેલા
ભાજપે ૨૭થી ૩૫ની ઉંમર ધરાવતાં ૧૦, ૫૦+ વટાવી ગયેલા ૨૨ ઉમેદવારોને ઉતાર્યા
3 કલાક પહેલા
ડૉક્ટરોમાં નૈતિકતા-કરૂણા હોવી જરૂરી: રાષ્ટ્રપતિ મૂર્મુ
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

રાજકોટ અગ્નિકાંડ : ગેમઝોનમાં આગ લાગ્યા બાદ સૌથી પહેલા 108, ફાયર બ્રિગેડ બાદમાં પહોંચ્યું
ક્રાઇમ
2 વર્ષ પહેલા
હિંમતનગર હાઈવે પર ગોઝારો અકસ્માત : શામળાજીથી પરત ફરતા સમયે ટ્રેલરની પાછળ ઈનોવા ઘૂસી જતાં 7 લોકોના કમકમાટીભર્યા મોત
ગુજરાત
2 વર્ષ પહેલા
આ છે વરરાજાના માતા…અનંત રાધિકાની મહેંદી સેરેમનીમાં નીતા અંબાણીનો ગોર્જિયસ લુક, જુઓ તસ્વીરો
Entertainment
2 વર્ષ પહેલા
ચોમાસા અંગે હવામાન ખાતાએ શું કહ્યું ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર