Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

હાય ગરમી !! ગુજરાતમાં ગરમી ભૂક્કા કાઢશે, તાપમાનમાં 2 દિવસ બાદ થશે વધારો, જાણો હવામાન વિભાગની આગાહી વિશે

Sat, February 22 2025


રાજ્યમાં ધીમે પગલે શિયાળાની વિદાય થઈ રહી છે. લધુત્તમ અને મહત્તમ તાપમાન વધતાં ઠંડી ગાયબ થઈ છે. જોકે, મોડી રાત્રે અને વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થતો હોય છે. આવામાં આવનારા દિવસોમાં રાજ્યનું હવામાન કેવું રહેશે અને તાપમાન કેટલું વધશે, તે અંગે હવામાન વિભાગની આગાહી સામે આવી છે. ચાલો, જાણીએ હવે કેટલું વધશે તાપમાન ?

હવામાન વિભાગની આગાહી

રાજ્યવાસીઓએ ગરમી માટે તૈયાર રહેવું પડશે. આગામી બે દિવસ બાદ 2-3ડિગ્રી તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. 24 ફેબ્રુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 33.7 તો રાજકોટમાં સૌથી વધુ 36.7 ડિગ્રી નોંધાયું છે.

‘હવે ધીરે ધીરે શિયાળાના વિદાયની શરૂઆત થઈ’

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, આ વખતનો શિયાળો સામાન્યથી નજીક સારો રહ્યો છે. શિયાળામાં જે પ્રકારે ઠંડીના રાઉન્ડ આવવા જોઈએ તે પ્રમાણે આવ્યા છે. આપણા પૂર્વાનુમાન સાથે આ વખતે શિયાળો સારો જોવા મળ્યો છે. હવે ધીરે ધીરે શિયાળાના વિદાયની શરૂઆત જોવા મળી રહી છે. મિક્સ ઋતુનું વાતાવરણ ચાલી રહ્યું છે. આવા મોસમમાં સમાજમાં શરદી ઉધરસ અને તાવની બીમારી પણ વધી છે.

મહત્તમ તાપમાનની વાત કરીએ તો, અમદાવાદમાં 33.7 અને ગાંધીનગરમાં 33.4 તાપમાન નોંધાયું છે. જ્યારે રાજ્યમાં સૌથી વધુ રાજકોટમાં 36.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

Share Article

Other Articles

Previous

Champions Trophy 2025 : ભારત-પાકિસ્તાનની મેચ ફ્રીમાં જોવી છે ?? આ પ્લેટફોર્મ પર લાઈવ જોવા મળશે, જાણો સંપૂર્ણ વિગત

Next

વિક્કી કૌશલ અને રશ્મિકા મંદાના ફિલ્મ ‘છાવા’  માટે પહેલી પસંદગી નહોતા !! આ સાઉથ સુપરસ્ટારે ફગાવી હતી ઓફર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
8 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગળપણનું સગપણ’ને સમજમાં સંગાથ! ડાયાબિટીક યુવકો-યુવતીઓ માટે 5 વર્ષથી રાજકોટમાં ચાલતું અનોખું મેટ્રિમોનિયલ ગ્રુપ
31 મિનિટutes પહેલા
ચેતજો! રાજકોટમાં BLOના નામે નાગરિકોની રેકી : હું ટીપીનો કર્મચારી, ક્લેક્ટરમાંથી આવું છું…IDકાર્ડ માંગતા જ ચાલતી પકડી
55 મિનિટutes પહેલા
રાજકોટ એરપોર્ટ પર ફિલ્મસ્ટાર્સનો મેળો: રણબીર સિંહ,દીપિકા સહિતના કલાકારોનું આગમન, અંબાણી પરિવારના કાર્યક્રમમાં સેલેબ્સ આપશે હાજરી
1 કલાક પહેલા
રાજકોટ એરપોર્ટમાં ઇલેક્ટ્રિક વિભાગમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતા પ્રીતેશ સુરેશભાઈ ભુવા નામના 30 વર્ષીય યુવકનો આપઘાત
2 કલાક પહેલા
Categories

નેશનલ

2647 Posts

Related Posts

યુનિવર્સિટી રોડ પર બે મિત્રો ઉપર હુમલો કરી ત્રિપુટીએ લૂંટ ચલાવી
ક્રાઇમ
2 વર્ષ પહેલા
મણીપુરમાં ફરી આઘાતજનક ઘટના, શું થયું ? જુઓ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
3 DMCથી લઈ પિયુન સુધીના તમામની આવકના હિસાબ કઢાશે
રાજકોટ
1 વર્ષ પહેલા
રાહુલ ગાંધી આજે બિહારમાં કોંગ્રેસની પદયાત્રામાં જોડાશે, પટણામાં બંધારણ સુરક્ષા સંમેલન યોજાશે
બ્રેકિંગ ન્યૂઝ
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર