આજનું રાશિફળ 22 ફેબ્રુઆરી : આજે આ રાશિના જાતકોનો દિવસ અત્યંત લાભદાયી, બધા જ કાર્યો સરળતાથી થશે પૂર્ણ
date : 22-02-2025
આજની રાશિ વૃશ્ચિક : 05.40pm ધન
મેષ (અ,લ,ઇ)
વિદ્યાર્થીઓને અભ્યાસમાં રૂચિ વધું રહેશે. મિત્રો તરફથી સુંદર ભેટ મળી શકે છે. દિવસ શુભ રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
સ્વભાવ ગુસ્સાવાળો રહી શકે છે. ધનની હાની થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
મીથુન (ક,છ,ઘ)
નવી નોકરી કે ધંધાની શરૂઆત કરી શકો છો. આર્થિક લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
કર્ક (ડ,હ)
કાર્યસ્થળ પર કામનું દબાણ વધું રહી શકે છે. બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
સિંહ (મ,ટ)
આજે યુવાનોનું માન-સન્માન વધશે. કામમાં ખુબજ પ્રગતિ કરી શકો છો. દિવસ શુભ રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
જીવનસાથી સાથેના સંબંધો મધુર બનશે. આજે કોઈ ધાર્મિક સ્થળ પર જઈ શકો છો. દિવસ ખુબજ સારો રહેશે.
તુલા (ર,ત)
બધાજ કામોને સરળતાથી પુર્ણ કરી શકો છો. આજે ઘણી મુશ્કેલીઓ દુર થશે. દિવસ શુભ રહેશે
વૃશ્ચિક (ન,ય)
સ્વાસ્થ્યમાં સુધારો આવી શકે છે. બધાજ કામોને સમય સર પુર્ણ કરી શકો છો. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
રોજિંદા કામોમાં ફેરફારો થઇ શકે છે. આજે કોઈ ખાસ વ્યેકતી સાથે મુલાકાત થઇ શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
મકર ( ખ,જ)
આજે તમારા કામની ખુબજ પ્રસન્નતા થશે. ધનનું રોકાણ કરી શકો છો. દિવસ શુભ રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
નાણાકીય સ્થિતિ મજબૂત બનશે. પરિવાર સાથે સમય વધું પસાર કરી શકો છો. દિવસ આનંદમય રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
નકામી વસ્તુઓમાં ખર્ચ વધું થઇ શકે છે. આજે કામમાં આળસ થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.