રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલના વાયરલ વીડિયોકાંડમાં મોટો ઘટસ્ફોટ
રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલના વાયરલ વીડિયોકાંડમાં મોટો ઘટસ્ફોટ: મહારાષ્ટ્રના લાતુર, સાંગલી તેમજ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજના શખ્સોએ વીડિયો ફરતાં કર્યા હતા: ધો.12 પાસ લાતુરનો પ્રજ્જવલ તૈલી રોમાનિયા અને યુએસના એટલાન્ટાના હેકરો સાથે સંપર્કમાં હતો: 800થી 2000 રૂપિયામાં વીડિયો વેચતા હોવાનો ખુલાસો: ત્રણની ધરપકડ