Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગધાર્મિક

આજનું રાશિફળ 14 ફેબ્રુઆરી : આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને મળશે શુભ સમાચાર, આર્થિક લાભ થવાની સંભાવના

Fri, February 14 2025

date : 14-02-2025

આજની રાશી : સિંહ

મેષ (અ,લ,ઇ)
બાળકોના શિક્ષણ સંબંધિત નાની-મોટી સમસ્યાઓ આવી શકે છે. ચિતાઓ તથા તણાવમાં થોડો વધારો થઇ શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.

વૃષભ (બ,વ,ઉ)
કામમાં અડચણો આવી શકે છે. ધનનો ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.

મીથુન (ક,છ,ઘ)
પારિવારિક સમસ્યાઓ દૂર થશે. મિત્રો સાથેનાં સંબંધો મજબૂત બનશે. દિવસ તાજગી ભર્યો રહેશે.

કર્ક (ડ,હ)
આજે કામમાં સતત વ્યસ્ત રહી શકો છો. મિત્રો તરફથી સુંદર ભેટ મળી શકે છે. દિવસ શુભ રહેશે.

સિંહ (મ,ટ)
પરિવારમાં આનંદ તથા શાંતિનું વાતાવરણ રહેશે. શુભ સમાચાર મળી શકે છે. દિવસ આનંદમય રહેશે.

કન્યા ( પ,ઠ,ણ)
નવી નોકરી(ધંધાની) શરૂઆત કરી શકો છો. ભવિષ્ય માટે યોજના બનાવી શકો છો. સ્વાસ્થ્ય સારુ રહેશે.

તુલા (ર,ત)
કામના સ્થળે જવાબદારીઓ વધી શકે છે. આર્થિક બાબતો હેરાન કરી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

વૃશ્ચિક (ન,ય)
આજે કામમાં ઉત્સાહ વધું રહેશે. આર્થિક લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.

ધન (ભ,ધ,ફ,ઢ)
ઘરના વડીલોના આશીર્વાદ પ્રાપ્ત થઇ શકે છે. બધાજ કામોને સરળતાથી પુર્ણ કરી શકો છો. દિવસ શુભ રહેશે.

મકર ( ખ,જ)
કામના સ્થળે દિવસ તમારો હોઈ લાગશે. રમત-ગમતની પ્રવૃતિઓમાં સમય વધું પસાર શકો છો. સ્વાસ્થ્ય સારુ રહેશે.

કુંભ (ગ,સ,શ,ષ)
કામમાં ખુબજ પ્રગતિ કરી શકો છો. નકારાત્મક વિચારો દુર થશે. દિવસ શુભ રહેશે.

મીન (દ,ચ,થ,ઝ)
આજે માનસિક થાક લાગી શકે છે. બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.

Share Article

Other Articles

Previous

પુલવામા એટેક : દુનિયા માટે ‘વેલેન્ટાઈન ડે’પણ ભારત માટે ‘બ્લેક ડે’ : આતંકવાદી હુમલામાં ૪૪ જવાનોએ ગુમાવ્યા’તા જીવ

Next

ટેક્સ ચોરી માટે ૨૦૦ ટકા દંડ, ૫૦ લાખથી વધુની ચોરી બદલ જેલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
પ્લાસ્ટિક, પાર્કિંગ અને ગેરકાયદે જોડાણો સામે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરનું કડક વલણ; નિયમો તોડનારા સામે આકરા પગલાંની ચેતવણી
33 મિનિટutes પહેલા
શૃંગેરી બેઠકની મતગણતરીના વીડિયો ફૂટેજ ગુમ થવા મામલે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ: ચૂંટણી પંચને રેકોર્ડ રજૂ કરવા આખરી અલ્ટીમેટમ
40 મિનિટutes પહેલા
અમદાવાદમાં રસ્તા પરથી જપ્ત કરાયેલો સામાન છોડાવવો હવે મોંઘો બનશે; ટાઉન પ્લાનિંગ કમિટીએ 23 વર્ષ બાદ વહીવટી અને સ્ટોરેજ દરોમાં કર્યો ધરખમ વધારો
43 મિનિટutes પહેલા
કોડીનારના વલાદરમાં ઘર આંગણે સૂતેલા શ્રમિક યુવકને સિંહણે 300 મીટર દૂર ખેતરમાં ઢસડી ફાડી ખાધો; ગ્રામજનોમાં ભારે રોષ
45 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3757 Posts

Related Posts

‘અનુપમા’ના સેટ પર લાગી ભીષણ આગ : આ પહેલા પણ ફિલ્મો-ટીવી શોના સેટ પર થયા છે અકસ્માત, દુર્ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા
Entertainment
1 વર્ષ પહેલા
શા માટે 21 જુને વિશ્વ યોગ દિવસ ઉજવવામાં આવે છે ? આ ઈતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
ગીલથી પૃથ્વી શૉનો પીછો નથી છૂટતો !
સ્પોર્ટ્સ
3 વર્ષ પહેલા
કોલકતામાં તબીબની કૂર હત્યાના રાજકોટમાં પડઘા: PDU મેડિકલ કોલેજના તબીબોએ કેન્ડલ માર્ચ યોજી
ક્રાઇમ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર