Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

‘રેવડી’થી લોકો આળસુ થઇ જાય છે

Thu, February 13 2025

સુપ્રીમ કોર્ટે કહ્યું, રેવડીઓ લોકોને પંગુ બનાવી રહી છે, લોકો કામ કરવા તૈયાર નથી,
મફતમાં અનાજ, રૂપિયા મળી જાય છે: કેન્દ્ર સરકાર, ચૂંટણી પંચનો જવાબ માંગ્યો

સુપ્રીમ કોર્ટે ચૂંટણી પહેલા રાજકીય પક્ષો દ્વારા જાહેર કરાતી મફત યોજનાઓ પર ભારે નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટનું માંનવું છે કે, મફતની રેવડી આપવાના કારણે લોકો કામ કરવા તૈયાર નથી. બુધવારે શહેરી વિસ્તારોમાં બેઘર થયેલા લોકો સંબંધિત કેસની સુનાવણી દરમિયાન અદાલતે આ આકરી ટિપ્પણી કરી હતી. આ મામલાની સુનાવણી ૬ અઠવાડિયા માટે મુલતવી રખાઇ છે.
જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની ખંડપીઠે શહેરી વિસ્તારોમાં બેઘર લોકો માટે ઘરના અધિકાર સંબંધિત કેસની સુનાવણી કરી રહી હતી. તે દરમિયાન જસ્ટિસ ગવઈએ કહ્યું હતું કે, ‘ આ દુર્ભાગ્યપૂર્ણ છે કે, મફત સુવિધાઓને કારણે લોકો કામ કરવા તૈયાર નથી. તેમને મફત રાશન મળી રહ્યું છે અને કોઈ કામ કર્યા વિના પૈસા પણ મળી રહ્યા છે.’


ખંડપીઠે વધુમાં કહ્યું હતું કે, ‘અમે તેમના પ્રત્યેની તમારી ચિતાને સમજીએ છીએ, પરંતુ શું એ વધુ સારું નહીં રહે કે તેઓ પણ સમાજની મુખ્યધારામાં જોડાય અને તેમને પણ દેશના વિકાસમાં યોગદાન આપવાની તક મળે?’ એટર્ની જનરલ આર. વેંકટરમણે બેન્ચને જણાવ્યું હતું કે, ‘કેન્દ્ર સરકાર શહેરી ગરીબી નાબૂદી મિશનને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયામાં છે. જેના અંતર્ગત શહેરી વિસ્તારોમાં બેઘર થયેલા લોકોને આશ્રય આપવાની વ્યવસ્થા સહિત વિવિધ મુદ્દાઓનું સમાધાન કરવામાં આવશે.’ ખંડપીઠે એટર્ની જનરલને કેન્દ્ર સરકાર પાસે શહેરી ગરીબી નાબૂદી મિશનને લાગુ કરવામાં કેટલો સમય લાગશે તેનો જવાબ માંગવાનો નિર્દેશ આપ્યો છે.

પહેલા પણ સુપ્રીમે નોટિસ આપેલી
આ પહેલા પણ પાછલા વર્ષે ઓક્ટોબરમાં સર્વોચ્ચ અદાલતે એક મામલામાં રેવડી કલ્ચરને લઈને કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચને નોટિસ આપી હતી અને જવાબ માંગ્યો હતો. એ અરજી ચુંટણી દરમિયાન રેવડીઓના એલાનની વિરુધ્ધમાં હતી.

Share Article

Other Articles

Previous

નકલી લેખ-દસ્તાવેજ બાદ હવે મામલતદારનો નકલી હુકમ

Next

વિદ્યાર્થીઓ અને શિક્ષકો સ્કુલે મોબાઈલ નહી લઇ જઈ શકે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
ધુરંધરને વોઇસ નોટ પર મળી ધમકી: અભિનેતા રણવીર સિંહને કરોડો રૂપિયા આપવાની ધમકી મળતા મુંબઈ પોલીસે સુરક્ષા વધારી
7 કલાક પહેલા
રાજપાલ યાદવની મદદ કરવા સોનુ સુદે લંબાવ્યો હાથ: તિહાર જેલમાં બંધ એક્ટર માટે કહ્યું-‘આ ચેરિટી નહીં, સમ્માન છે’
8 કલાક પહેલા
મોટી રાહત: PFના પૈસા હવે UPI મારફતે પણ કાઢી શકાશો: એપ્રિલમાં ખાસ એપ લોન્ચ થશે, કામગીરી શરૂ
8 કલાક પહેલા
હવાઈ શક્તિમાં થશે ઐતિહાસિક વધારો! દુશ્મનોના દાંત ખાટા કરવા ભારત ફ્રાન્સ પાસેથી ખરીદશે રૂ.3.25 લાખ કરોડના 114 રાફેલ વિમાન
8 કલાક પહેલા
Categories

નેશનલ

2884 Posts

Related Posts

ટ્રમ્પ સરકારની દબાણવાદી નીતિ, રશિયા પાસેથી શસ્ત્રો ખરીદવાનું બંધ કરી ભારત અમેરિકા પાસેથી મોટાભાગની ખરીદી કરે તેવો આગ્રહ
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
કેલિફોર્નિયાના જંગલમાં લાગેલી આગમાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત : 10 હજાર ઘર ભડભડ સળગ્યા
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
નાની ઉંમરમાં ડાયાબિટીસ થાય તો ડિમેન્શિયાનો ખતરો
હેલ્થ
2 વર્ષ પહેલા
પ્રથમ જયોર્તિલિંગ સોમનાથ: આક્રાંતાઓના આક્રમણ સામે અનેકગણી શક્તિ સાથે દર વખતે બેઠું થયું, જાણો ‘અવિનાશી’ મંદિરનો ઈતિહાસ
ગુજરાત
1 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર