Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
નેશનલ
ગુજરાત
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલ

ટ્રમ્પે યુએસ ફોરેન કરપ્શન પ્રેક્ટિસ એક્ટ રદ કરી દીધો

4 weeks પહેલા

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુએસ ફોરેન કરપ્શન પ્રેક્ટિસ એક્ટ તાત્કાલિક અસરથી રદ કરવાના વહીવટી આદેશ પર હસ્તાક્ષર કરતા એ કાયદો હવે ભૂતકાળ બની ગયો છે. એ કાયદા હેઠળ વિદેશના અધિકારીઓને લાંચ આપવાના કૃત્યને અપરાધ માનવામાં આવતો હતો. એટલું જ નહી ટ્રમ્પે એ કાયદા હેઠળ થયેલી ફરિયાદ ઉપરની તમામ કાર્યવાહી અટકાવી દેવાનો પણ આદેશ આપ્યો હતો. તેમના આ નિર્ણયને કારણે ભારતના ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને મોટી રાહત મળ્યાનું ચિત્ર ઉપસ્યું છે.


ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આ કાયદો અમેરિકન કંપનીઓ માટે વૈશ્વિક મંચ ઉપર નુકસાનકારક છે. તેમણે કહ્યું,”
આ વાત કાગળ પર તો સારી લાગે છે, પરંતુ વ્યવહારમાં તે એક આપત્તિ છે,આનો અર્થ એ છે કે જો કોઈ અમેરિકન કોઈ વિદેશી દેશમાં જાય અને ત્યાં કાયદાકીય, વાજબી રીતે અથવા અન્ય રીતે વ્યવસાય શરૂ કરે, તો પણ તેની સામે આરોપો લાગવાનો અને ફરિયાદો થવાનો ભય ઝળુંબતો રહે છે .અને આના કારણે કોઈ પણ અમેરિકનો સાથે વ્યવસાય કરવા માંગતું નથી.”


સાથે જ તેમણે નવનિયુક્ત એટર્ની જનરલ પામ
બોન્ડીને એ કાયદા હેઠળની તમામ કાર્યવાહી અટકાવી દેવા આદેશ કર્યો હતો. તેમાં આ અગાઉ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા, ધંધો મેળવવા માટે વિદેશના સરકારી અધિકારીઓને લાંચ આપવા બદલ જેમની સામે કાર્યવાહી ચાલી રહી છે તે વ્યક્તિઓ અને કંપનીઓનો પણ સમાવેશ થાય છે.


અત્રે નોંધનીય છે કે યુએસ સિક્યુરિટી એક્સચેન્જ અને ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા આ કાયદા હેઠળ જ ગૌતમ અદાણી અને અન્યો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમની સામે એરેસ્ટ વોરંટ પણ જારી કરવામાં આવ્યું હતું. હવે અમેરિકામાં સત્તા પરિવર્તન બાદ ચિત્ર પલટ્યું છે. ફોરેન કરપ્શન પ્રેક્ટિસ એક્ટ રદ કરવાના નિર્ણય તેમજ નવી માર્ગદર્શિકાને કારણે અદાણી સામેની કાનૂની કાર્યવાહીમાં પણ નિર્ણાયક વણાંક અપેક્ષિત છે.

અદાણીની તરફેણમાં છે સાંસદો મેદાનમાં આવ્યા

સોમવારે છ અમેરિકન સંસદસભ્યોએ નવા એટર્ની જનરલ પામ બોન્ડીને પત્ર લખીને અદાણી ગ્રૂપના અધિકારીઓ પર ન્યાય વિભાગ (DoJ) દ્વારા થયેલી ફરિયાદની તપાસ માંગણી કરવામાં આવી હતી.

એટર્ની જનરલ પામ બોન્ડીને મોકલેલા કડક શબ્દોવાળા પત્રમાં, છ અમેરિકન સંસદસભ્યો લેન્સ ગુડેન, પેટ ફેલોન, માઇક હેરિડોપોલોસ, બ્રેન્ડન ગિલ, વિલિયમ આર ટિમોન્સ અને બ્રાયન બેબિન એ કહ્યું કે DoJની કાર્યવાહી એક ભ્રામક ઝુંબેશ હતી જે ભારત જેવા “સ્ટ્રેટેજિક ભૂ-રાજનૈતિક ભાગીદાર” સાથે અમેરિકાના સંબંધને નુકસાન પહોંચાડી શકે છે.

Share Article

Other Articles

Previous

૧૭મીએ કાશ્મીર માટે શરુ થશે વંદે ભારત ટ્રેન સેવા

Next

Chhaava Advance Booking : ‘છાવા’ બોક્સ ઓફિસ પર જોરદાર ઓપનિંગ માટે તૈયાર છે !! એડવાંન્સ બુકિંગમાં જ કરી કરોડોની કમાણી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ક્રાઇમ
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
9 મહિના પહેલા
ટૉપ ન્યૂઝ
રેકોર્ડબ્રેક તેજી બાદ હવે ઠંડુ પડ્યું સોનું, જાણો આજનો ભાવ
11 મહિના પહેલા
રાજકોટ
મોજથી રહો ! રાજકોટ પાસે અનોખુ ટેક્સ ફ્રી ગામડુ
9 મહિના પહેલા
ક્રાઇમ
રાજકોટના હોટેલમાલિકે પુત્રવધૂની અંગત પળોના લાઈવ પ્રસારણથી કરી કમાણી!
2 વર્ષ પહેલા
બિઝનેસ
કયું સોનું લેવાય 22 કેરેટ કે 24 કેરેટ? જાણો સોનાનું સીક્રેટ-
10 મહિના પહેલા
રાજકોટ
રાજકોટમાં વડાપ્રધાનને મળવા માટે આંખે પાટા બાંધીને સ્કેટિંગ કરશે બાળકી….જુઓ સ્ટોરી
1 વર્ષ પહેલા
ગેજેટ
શું વાત કરો છો…? VIVOનો મોબાઈલ આટલો સસ્તો અને એ પણ આટલા બધા Features સાથે..?
11 મહિના પહેલા
Most Share
ઇન્ટરનેશનલ
Pakistan Train Hijack : 155 બંધકોને પાકિસ્તાન સેનાએ કરાવ્યા મુક્ત, બલોચ આર્મીના 16 લડાકુ ઠાર ; આખી રાત ઓપરેશન ચાલ્યું
4 મિનિટ પહેલા
પાકિસ્તાનમાં ટ્રેન હાઇજેક થયા બાદ સેનાએ 104 બંધકોને મુક્ત કરાવ્યા, હજુ 200 ને છોડાવવા ઓપરેશન ચાલુ છે, બલોચ આર્મીના 16 લડાકુ ઠાર
24 મિનિટ પહેલા
રાજકોટમાં પીજીવીસીએલનું ચેકિંગ : 50 જેટલી ટીમ દ્વારા જુદા જુદા ડિવિઝનમાં વીજ ચોરી પકડવા ચેકિંગ : દરોડામાં 100 અધિકારીઓ જોડાયા
27 મિનિટ પહેલા
પરમાણુ કરાર પર ચર્ચા નથી કરવી, ધમકીઓ આપવાની નહીં, થાય તે કરી લ્યો, ઈરાનનો અમેરિકાને સ્પષ્ટ જવાબ
27 મિનિટ પહેલા
Categories

નેશનલ

1942 Posts

Related Posts

ટૉપ ન્યૂઝ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસનુ નામ ફાઇનલ : આજે કે કાલે ધારાસભ્‍ય દળની બેઠકમાં અંતિમ મ્‍હોર લાગશે
3 મહિના પહેલા
ઉજ્જવલા યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભાર્થીના ઘરે પહોચ્યાં PM
1 વર્ષ પહેલા
ઇન્ટરનેશનલ
અમેરિકી પ્રમુખે વળી કેનેડા અને મેક્સિકોને શું આપી છે રાહત ? વાંચો
6 દિવસ પહેલા
ટૉપ ન્યૂઝ
રાજ્યના રેવન્યુ કાયદાને સરળ બનાવવા વિચારણા
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર