Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગહોમ

સુરત : ખુલ્લી ગટરમાં પડેલા 2 વર્ષના માસૂમનું મોત ; 24 કલાક બાદ મળ્યો બાળકનો મૃતદેહ, માતા-પિતાનું આક્રંદ

Thu, February 6 2025

સુરતના ન્યૂ કતારગામ વિસ્તારમાં 5 ફેબ્રુઆરીએ સાંજના 5.30ની આસપાસ બે વર્ષનું બાળક 3 ફૂટની ખુલ્લી ગટરમાં પડી ગયું હતું. NDRFની ટીમ અને ફાયર વિભાગની ટીમ દ્વારા 24 કલાકની ભારે શોધખોળ બાદ વરીયાવ પંપિંગ સ્ટેશનમાંથી મૃત હાલતમાં બાળકને બહાર કાઢી તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે.

વિગતો મુજબ સુમન સાધના આવાસમાં રહેતો કેદાર શરદભાઈ વેગડ (ઉં.વ. 2) માતા સાથે સાંજે 5.30 વાગ્યે બુધવારીમાં ગયો હતો. એ દરમિયાન આઇસક્રીમ ખાવા માટે બાળક માતાનો હાથ છોડાવી દોડ્યું હતું. એ દરમિયાન 120 ફૂટના રોડ પર ઢાંકણા વગરની ખુલ્લી ગટર હતી એમાં બાળક ઊંધા માથે પડ્યું હતું.

ઘટનાને પગલે પરિવારજનો અને સ્થાનિકો દ્વારા બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ તે ન મળતાં ફાયર વિભાગને જાણ કરાઈ હતી. ઘટનાની ગંભીરતાને પગલે તાત્કાલિક ફાયર વિભાગ સ્થળ પર દોડી આવ્યો હતો અને કેમેરાની મદદથી ડ્રેનેજ લઈનમાં શોધખોળ શરૂ કરી હતી અને મોડીરાત્રે રેસ્ક્યુની કામગીરી બંધ કરાઈ હતી. આજે (6 ફેબ્રુઆરી)એ ફરી બાળકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને NDRFની મદદ પણ લેવામાં આવી હતી. જ્યારે NDRFની ટીમ અને ફાયર વિભાગની ટીમ દ્વારા 24 કલાકની ભારે શોધખોળ બાદ વરીયાવ પંપિંગ સ્ટેશનમાંથી મૃત હાલતમાં બાળકને બહાર કાઢી તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે.ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસ પહેલાં જ બાળકનો જન્મ દિવસ હતો.

Share Article

Other Articles

Previous

સુરતમાં ગટરમાં પડેલું બે વર્ષનું બાળક 24 કલાકે મળી આવ્યું : વરીયાવ પંપિંગ સ્ટેશનમાંથી બાળકના મૃતદેહને બહાર કાઢી હોસ્પિટલે ખસેડાયો

Next

પશ્ચિમ બંગાળનું નામ બદલીને બાંગ્લા કરવા મમતાની માંગણી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રાજકોટમાં નવું ફ્રિજ લેવા બાબતે યુવકનો આપઘાત: જૂનું ફ્રિઝ નવા ઘરમાં લાવતાં પત્ની સાથે માથાકૂટ થઈને ઝેરી દવા પી મોત મીઠું કર્યું
14 મિનિટutes પહેલા
એ અમારો પ્રાણ હતો…છતીસગઢમાં પુત્રના મૃત્યુના આઘાતમાં માતા પિતાનો સજોડે આપઘાત, સુસાઇડ નોટના એક એક શબ્દમાં આઘાત,અફસોસ, વ્યથા
33 મિનિટutes પહેલા
સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી:મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ, ભાઈજાન સહિત પરિવારના સભ્યો મળવા પહોંચ્યા
1 કલાક પહેલા
ફરીવાર પ્રેમાનંદજી મહારાજના શરણે પહોંચ્યા વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા: ભક્તોની વચ્ચે જમીન પર બેસીને સત્સંગ સાંભળ્યો
2 કલાક પહેલા
Categories

નેશનલ

2901 Posts

Related Posts

ખેડૂતોને ટ્રેકટરની ખરીદી પર હવે રૂ.1 લાખની સહાય : પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે રૂ.400 કરોડની જોગવાઈ
બ્રેકિંગ ન્યૂઝ
12 મહિના પહેલા
બાંગ્લાદેશી ક્રિકેટર શાકિબ હસન સામે હત્યાનો ગુનો
સ્પોર્ટ્સ
1 વર્ષ પહેલા
તબીબી છાત્રોના મોબાઈલ અને ટેબલેટ ચોરી કરનાર તસ્કર પકડાયો
રાજકોટ
2 વર્ષ પહેલા
એશિયા કપના સુપર-4 મેચમાં ભારતે ફરી પાકિસ્તાનને રગદોળી નાખ્યું : 6 વિકેટે શાનદાર વિજય,અભિષેક શર્માની તોફાની ઇનિંગ
ટૉપ ન્યૂઝ
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર